________________
૪૬ ]
[ શાસનનાં શ્રમણીરત્ના
કરાવ્યાં, ત્રણ અઠ્ઠઈ ઓચ્છવ થયાં. વિહારક્ષેત્રા : યુ. પી., એમ. પી., બિહાર, બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, મારવાડ, રાજસ્થાન. સ'. ૨૦૪૮ માં અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં.
1101
પૂ. સાધ્વીથી વસંતશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૮૭ વૈશાખ સુદિ-૭, લુણાવાડા, પિતાનું નામ : મહાસુખલાલ જેઠાલાલ. માતાનું નામ : રમતીબહેન, સાંસારી નામ : વિમળાબહેન. દીક્ષા : સ. ૧૯૯૯ માગશર સુદ-૫, ગુરુનામ : હેતશ્રીજી મહારાજ. અભ્યાસ : કમ ગ્રંથ, વૈરાગ્યશતક, ઉપદેશમાલા, ક્ષેત્રસમાસ, કુલકસંગ્રહ વગેરે. તપસ્યા ઃ ૧૬ ઉ. ચ. અડૂ, સિદ્ધિતપ, વીશસ્થાનકની મેરુબ’ધની અને નવપદજીની છ અઠ્ઠાઈ, વર્ષીતપ, વમાન એળી, ૫૦૦ આયંબિલ સળગ, વિહારક્ષેત્રા : કચ્છ, હાલાર,
રાજસ્થાન.
પૂ. સા, શ્રી સુશીલાશ્રીજી મહારાજ
જન્મ સ’. ૧૯૮૪, આસે વ–૬. લુણાવાડા (જિ. પંચમહાલ ), પિતા : પીતામ્બરદાસ પ્રેમચંદ, માતા : ડાહીબહેન. સ`સારી નામ : શારદાબહેન દીક્ષા સ. ૧૯૯૯ ફાગણ વિદે ૧૧ અમદાવાદ મુકામે. ગુરુનું નામ : પૂ. સા. કુમુદશ્રીજી મહારાજ. ધાર્મિક અભ્યાસ : છ કમ ગ્રંથ, વૈરાગ્યશતક, તત્ત્વાં વગેરે. તપસ્યા : માસક્ષમણ, ૧૬ ઉપવાસ, સિદ્ધિતપ, ચત્તારી, અડ્ડ, દસ, એ બે વર્ષી તપ, ચારમાસી, બારમાસી, ગણધરના છઠ્ઠ, વીશસ્થાનક, ચાર ચેાવીશી, વ માનતપની એની છ૯-૫૦૦ આય બિલ સળગ. વિહારનાં ક્ષેત્ર-કચ્છ, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, દક્ષિણ ગુજરાત વગેરે. શેરિસાના સંઘ, જૂનાગઢ, કેશરિયાજી, નાકોડા, જેસલમેર વગેરે સઘયાત્રામાં સામેલ થયાં.
101
પૂ. સા. શ્રી સુલેાચનાશ્રીજી મહારાજ
જન્મ : ૧૯૮૦ ચૈત્ર સુદ૯. એરૂ મુકામે. પિતા : ચ'દુલાલ ઘેલાભાઈ. માતા : મનુબહેન. સંસારી નામ : વસુમતીબહેન. દીક્ષા સ. ૧૯૯૯ વૈશાખ સુદ-૧૧ એરૂ (ગાયકવાડ) ગુરુનુ નામ : મનેાહરશ્રીજી મહારાજ. અભ્યાસ : છ કમ ગ્રંથ, સ`સ્કૃતમાં એ બુક. તપસ્યા : સિદ્ધિતય, ચત્તારી અઠું, અઠ્ઠાઈ, નવ ઉપવાસ, ૧૫૦ આયબિલ. એ વખત એચ્છવ અને બે વખત ઉજમણાં ચાતુર્માસ સ્થળે.– ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બિહાર.
Jain Education International
101
પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મહારાજ
જન્મ : સ. ૧૯૮૦ થાનગઢ (સૌરાષ્ટ્ર). પિતા : રતિલાલ ભાઈચંદ. માતા : જીવતીબહેન. સ`સારી નામ : લલિતાબહેન. દીક્ષા : સ. ૨૦૦૦ વૈશાખ સુદ્ર–૧૧. ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મશ્રીજી મહારાજ. અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, રાજનીતિ. તપસ્યા : વરસીતપ, વમાનતપની ૨૩ એની. નવ લાખ નવકાર મત્રના જાપ.
——0—
For Private & Personal Use Only
www.jainelibrary.org