________________
શાસનનાં શ્રમણીરત્ને! ]
[ ૬૪૫
વગેરે. સિદ્ધિતષ, વરસીતપ, વીશસ્થાન, ચારમાસી, ત્રણમાસી, એમાસી, દેઢમાસી, નવપદ ૧૧-૧૦-૯-૮-૬ વગેરે. બહુ જ સુંદર ચારિત્રપર્યાય દ્વારા જૈન સમાજમાં ખૂબ જ ચાહના પ્રાપ્ત કરી હતી. ડહેલાવાળા સમુદાયના વર્તમાન આચાર્ય ભગવંતશ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ સાહેબના સંસારીપક્ષે માતુશ્રી હતાં. ચારિત્રજીવનની ખૂબ જ સુંદર આરાધના કરતાં કરતાં સ ૨૦૨૮ના શ્રાવણ વદ ૫ ના રોજ અમદાવાદ મુકામે કાળધમ પામ્યાં.
---
પૂ. સાધ્વીશ્રી વિમલશ્રીજી મહારાજ
જન્મ : વિ. સં. ૧૯૬૭ મહા વિદ્વે ૧૧, ઉદયપુર-રાજસ્થાન. પિતાનું નામ : નધમલજી ભૂરી લાલજી, માતુશ્રીનું નામ : હેતબાઈ. સંસારી નામ : હેતબાઈ. પિતનુ નામ : અમરતલાલ ચેલાવત, દીક્ષા સ. ૧૯૯૫, અષાડ વિદે૧૦, ઉદયપુર મુકામે. ગુરુનુ નામ સુમતીશ્રીજી મ. સા. અભ્યાસ : દશવૈકાલિક, છ ક ગ્રંથ, સગ્રહણી, ક્ષેત્રસમાસ, ભાષાની જાણકારી : 'સ્કૃત-પ્રાકૃત, હિન્દી, ગુજરાતી. તપસ્યા : અઠ્ઠાઈ, ૨૪ ભગવાનનાં એકાસણાં, વમાન તપની ૪૯ આળી વગેરે. શિષ્યરત્ના સા. શ્રી સુદર્શનાશ્રીજી મહારાજ. આવા સાંયમી સદ્ગત સાક્ષી મહારાજને શતાઃ વ`દના
પૂ. સાધ્વી શ્રી કચનશ્રીજી મહારાજ
જન્મ સંવત ૧૯૮૧, રાધનપુર. સસારી નામ : કાંતાકુમારી. પિતાનું નામ : મેાતીલાલભાઈ માતાનું નામ : મણિબહેન. દીક્ષા સં. ૧૯૯૫ મહા શુદ ૬, રાધનપુર મુકામે ગુરુનું નામ પૂ. સા. શ્રમણીશ્રીજી મ. સા.; વિહારનાં ક્ષેત્રો : ગુજરાત, રાજસ્થાન. અભ્યાસ : બે ઝુક, વ્યાકરણ, દશવૈકાલિક વગેરે. તપસ્યા : માસક્ષમણુ, વી તપ, વીશસ્થાનક તપ, યાત્રાસંધા તથા પ્રતિષ્ઠામાં પેાતાની હાજરી. શિષ્યાનાં નામેા : સા. શ્રી વચક્ષણાશ્રીજી મ., સા. શ્રી ચ'દ્રોદયાશ્રીજી મ, સા. શ્રી અનિલપ્રભાશ્રીજી મ., સા. શ્રી ભદ્રાશ્રીજી મ., સા. શ્રી સરસ્વતીશ્રીજી મ.
101
પૂ. સાધ્વીશ્રી ચંપકશ્રીજી મહારાજ
જન્મ : સ`. ૧૯૬૭ ચૈત્ર સુદ-૧૪, રાધનપુર. પિતાનું નામ : કકલભાઈ. માતાનું નામ : દિવાળીબહેન. સ’સારી નામ : ચંદનબહેન. વતન : રાધનપુર. દીક્ષા : સ. ૧૯૯૬ મહા સુદ ૧૦. ગુરુનામ : ૨જનશ્રીજી મહારાજ. અભ્યાસ : દશવૈકાલિક, ભાષ્ય, ચાર પ્રકરણ, કમગ્રંથ વગેરે. તપસ્યા : માસક્ષમણ, ક્ષીરસમુદ્ર, ત્રણ વર્ષીતપ, ૧૦૮ અઠ્ઠમ, ૨૨૯ , એ છ માસી, વિહારક્ષેત્રા : માલવા, રાજસ્થાન, ગુજરાત વગેરે.
Jain Education International
પૂ. સાધ્વીશ્રી સુલાચનાશ્રીજી મહારાજ
જન્મસ્થળ : મુદરડા (ગુજરાત), પિતા : માણેકલાલ રણછોડભાઈ શાહ, માતા : શ્રી પુરીબહેન. વતન : મુદરડા (માણસા પાસે) દીક્ષા : ૧૯૯૭ માગશર સુદિ--૫. અમદાવાદ મુકામે. ગુરુનામ : પૂ. સા. શ્રી મહિમાશ્રીજી મ., અભ્યાસ : એ બુક, સંગ્રહણી, ક્ષેત્રસમાસ. તપસ્યા : માસક્ષમણ, સિદ્ધિતપ, સાળ ભથ્થુ, એ વર્ષીતપ, ચત્તારી આઠ, ૨૨૯ છઠ્ઠ, ૧૨ અઠ્ઠમ, કલકત્તામાં ઉપધાન
For Private & Personal Use Only
www.jainelibrary.org