SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર ] [ શાસનનાં શમણીરત્નો પૂ. સા. શ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : સં. ૨૦૦૬ પિષ સુદિ–૧૦ સાબરમતી (ગુજરાત), સંસારી નામ : ઇન્દિરાબહેન પિતા : અજિતલાલ અમૃતલાલ શાહ. માતા : સુશીલાબહેન. દક્ષા : સં. ૨૦૨૭ મહા સુદિ–૪. સાબરમતી (ગુજરાત). ગુરુ : પૂ. સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી મ. સા., અભ્યાસ : કર્મગ્રંથ સાર્થ બે બુક, વિજ્ઞાન પાઠમાળા, હેમલઘુપ્રક્રિયા, તર્કસંગ્રહ, મુકતાવલી, પંચસંગ્રહ, વગેરે, તપસ્યા : ૧૧, ૧૨, માસક્ષમણ, વીશસ્થાનક, નવપદની ઓળી, વર્ધમાન તપની ૧૩, વર્ષીતપ ચાલુ-ઉપરાંત બીજી નાનીમોટી અનેક તપશ્ચર્યા. ચતુર્માસ અને વિહારક્ષેત્રો : ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પાટણ, સાબરમતી, ભાવનગર, કાંદીવલી, બોરીવલી, પૂના, પાયધૂની, વલી વગેરે. શિષ્યાઓ : સા. શ્રી મૌલિકરત્નાશ્રીજી મ. સા. શ્રી પુનિતપ્રજ્ઞાશ્રીજી મ. સા. શ્રી મુક્તિરસશ્રીજી મ. સા. શ્રી ચિત્તદર્શિતાશ્રીજી મ. સા. શ્રી સંવેગપ્રજ્ઞાજી મ. પૂ. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજ જન્મ : સં. ૧૯૫૮ છે. વ. ૬, પિતા : હરખચંદ નેણશી. માતા : મોતીબાઈ સંસારી નામ : સમરતબહેન. દીક્ષા : સં. ૨૦૦૫ વૈશાખ વદ– જામનગર, વડી દીક્ષા : સં. ૨૦૦૫ અષાડ સુદિ-૧૪ જામનગર, અમાસ : ચાર પ્રકરણ. છ કર્મગ્રંથ, ૩ ભાષ્ય, ક્ષેત્રસમાસ, વ્યાકરણ કૌમુદી, વૈરાગ્યશતક વગેરે. તપસ્યા : નવપદની ઓળી, વીશસ્થાનક તપ, ચાર વીશી, વર્ધમાન તપની ઓળી. વિહાર : સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર વગેરે. પરિવારમાં ત્રણ શિષ્યાઓ સં. ૨૦૩૫ ના માગશ ૪ ના રોજ જામનગર મુકામે કાળધર્મ પામ્યાં. (સંકલન –નગીનદાસ તુલસીદાસ મહેતા, જામનગર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy