________________
શાસનનાં શ્રમણીર ]
[ પ૪૩ પૂ. સા. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મહારાજ જન્મ : જામકંડોરણા (સૌરાષ્ટ્ર ), પિતા: દલીચંદ મેતીચંદ મહેતા, માતા : વ્રજકુંવરબહેન. દીક્ષા : સંવત ૨૦૧૦ના માગશર સુદ-૩ ને રવિવાર ઘેરા મુકામે. દીક્ષાગુરુ : પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મહારાજ સાહેબ દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી અમૃતસૂરિજી મહારાજ સાહેબ, દીક્ષા પર્યાય : ૩૮ વર્ષ. તપસ્યા : મા ખમણ, સેલ ભથ્થુ, સિદ્ધિતપ, ચત્તારી અત્, નવકાર મંત્રના ૬૮ ઉપવાસ, ૫૦૦ આયંબિલ લાગટ, ૫૦૦ આયંબિલ એકાંતર, ૩ વષીતપ, વીસસ્થાનક તપ, નવપદ, જ્ઞાનપંચમી, વર્ધમાન તપની પ૯ ઓળી, યાત્રા : ગુજરાત, મારવાડ, મધ્યપ્રદેશ, બિહાર, બંગાલ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે. જાપ : ૧૮ લાખ નવકાર મંત્ર, પાર્શ્વનાથને સાત લાખ. અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, હેમલઘુપ્રકિયા. કાવ્ય, તમામ સૂત્રાર્થ, ઉત્તરાધ્યયન હરિ પાલિત સંઘ-૯. શિષ્યા-બે. સ્વાધ્યાય હંમેશાં પ૦૦, મૌન : બે કલાક.
પૂ. સા. શ્રી મણિપ્રભાશ્રીજી મહારાજ જન્મ : પીઠડિયા, પિતાઃ હીરાચંદભાઈ માતા રંભાબહેન, સંસારી નામ : હેમકુંવરબહેન. પતિ : ઉમેદલાલ કાળીદાસ. દીક્ષા : ૨૦૦૩ ના વૈશાખ સદિ-૧૦ અમદાવાદમાં, પૂ. શ્રી બાપજી મહારાજના સંઘાડામાં પૂ. સા. શ્રી સુમંગલાશ્રીજી મ. નાં શિષ્યા મણિપ્રભાશ્રીજી બન્યાં. વડી દીક્ષા : અમદાવાદમાં ૨૦૦૩ ના જેઠ સુદિ–૧૩. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત ૨ બુક, પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહાયની પ્રેરણા, જામનગર પાસે અલિયાબાડામાં શિખરબંધી ભવ્ય દેરાસર બંધાયું તેમાં એક ટ્રસ્ટની રચના દ્વારા મહત્વનું માર્ગદર્શન, ઉપાશ્રયે, પાઠશાળાઓ અને અન્ય સાધર્મિક સહાય કરાવવા તેમના સાંસારિક કુટુંબીજનેએ પ્રેરણા કરી.
પૂ. સા. શ્રી વિશ્વપ્રભાશ્રીજી મહારાજ જન્મસ્થળ : જામનગર, સંસારી નામ : વસંતબહેન, પિતાનું નામ : ચમનલાલ લધુભાઈ, માતાનું નામ : લલિતાબહેન, દીક્ષા-જામનગરમાં સં. ૨૦૧૩ના મહા સુદ પૂ. આ. શ્રી ભુવનસૂરિજી મ. સાની અધ્યક્ષતામાં પૂ. શ્રી બાપજી મહારાજના સંધાડામાં પૂ. સા. શ્રી કિરણપ્રભાશ્રીજી મ.ના શિષ્યા હર્ષપ્રભાશ્રીજી મ.નાં શિષ્યા શ્રી વિશ્વપ્રભાશ્રીજી મ. તરીકે જાહેર થયાં. વડી દીક્ષા : જામનગરમાં ૨૦૧૩ના મહા વદ-૧૦ અભ્યાસ : સંસ્કૃત બુક, છ કમગ્રંથ, તત્ત્વાર્થસૂત્ર, દેશવૈકાલિક, વૈરાગ્યશતક, વિજ્ઞાન પાઠશાળા વગેરે. તપસ્યા : ૭-૮–૯ સેળ ઉપવાસ, વરસીતપ, વીસસ્થાનક, વર્ધમાન તપની ઓળી. વિહાર : સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર,
પૂ. સા. શ્રી પુન્યવધનાશ્રીજી મહારાજ સંસારી નામ: હંસાબહેન, પિતાનું નામ : વાડીલાલ અમરશી મહેતા, માતાનું નામ : રજવંતીબહેન, જન્મસ્થળ : જામનગર. દીક્ષા : સં. ૨૦૪૨ મહા સુદિ–પને ગુરુવાર પ. પૂ. શ્રી રાજેન્દ્રવિજયજી મ. સા.ની અધ્યક્ષતામાં પૂ. શ્રી બાપજી મહારાજના સંઘાડામાં પૂ. સા. શ્રી હેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org