________________
૫૪૨ ]
[ શાસનનાં શ્રમણરત્ન કર્ણાટક, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર. અભ્યાસ : બે બુક, અષ્ટમધ્યાય, કાવ્ય, અભિધાન ચિંતામણિ કષ, બધાં પૂત્રની ગાથા અર્થ, યોગશાસ્ત્ર વગેરે. વિશેષમાં : શત્રુંજયતીર્થની ૨ નવ્વાણુ યાત્રા, ગિરનાર તીર્થની નવ્વાણું યાત્રા ૧ વાર. દિક્ષા પર્યાય : ૨૦ વર્ષ
— — પૂ. સા. શ્રી શાસનરત્નાશ્રીજી મહારાજ જન્મ : અમદાવાદ, પિતા: કાંતિલાલ મણિલાલ શાહ, માતા : વિદ્યાબહેન કે. શાહ, દીક્ષા: સંવત ૨૦૪૧માં રાજકોટ મુકામે જેઠ વદ ૫. દીક્ષાદાતા : શ્રી જિનેન્દ્રસૂરિજી મ. સા. દીક્ષાગુરુ : પૂ. શ્રી રવીન્દ્રગ્રભાશ્રીજી મહારાજ સાહેબ, સમુદાય : શ્રી બાપજી મહારાજને. તપસ્યા : અદ્ર વીશસ્થાનક, નવપદ આરાધના, જ્ઞાનપંચમી, અગિયારસ, વર્ધમાનતપની ૨૨ ઓળી, યાત્રા : ગુજરાત, રાજસ્થાન, બિહાર, બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે. અભ્યાસ : દશવૈકાલિક ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમગ્રંથ, દીક્ષા પર્યાય-આઠ વર્ષ.
પૂ. સા. શ્રી રતનપ્રભાશ્રીજી મહારાજ જન્મ : બાવળા (જિ. અમદાવાદ), પિતા : શેઠ વાડીલાલ નગીનદાસ, માતા : ચંપાબહેન, દીક્ષા : પાલીતાણા મુકામે વિક્રમ સંવત ૧૯૯૯ મહા સુદ-૬. દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, દીક્ષાગુરુ : પૂ. પ્રભંજનાશ્રીજી મ૦, દીક્ષા પર્યાય : ૪૪ વર્ષ, તપસ્યા : મા ખમણ, ૩૬ ઉપવાસ, ૪પ ઉપવાસ, ૪ વષીતપ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ એકાંતર, ૩૨ વર્ધમાન તપની ઓળી, ૧૩પ અડ્ડમ-શંખેશ્વર પાર્શ્વનાથના, વસ્થાનક, નવપદ આરાધના એક ધાનની, અગિયારસ, જ્ઞાનપંચમી, યાત્રા : ગુજરાત, કર્ણાટક, બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરેનાં સમગ્ર તીર્થો. જપ : નવ લાખ નવકારમંત્ર, ઋષિમંડળનો એક કડ, શંખેશ્વર પાર્શ્વનાથને એક કરોડ, ઉવસગ્ગહરન ૭ લાખ, અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, તમામ સૂત્રના અર્થ, આચારાંગ ઉત્તરાધ્યયન, યેગશાસ્ત્ર, વીતરાગસ્તોત્ર, પંચસંગ્રહ, અભિધાન ચિંતામણિ કેષ કાવ્ય, સ્વાધ્યાય : હમેશાં ૨૦૦૦. શિષ્યા : બે. સ્વર્ગારોહણઃ અમદાવાદ ૨૦૪૩ જેઠ સુદ ૧૪.
૫. સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી મહારાજ જન્મ : બાવળા (જિ. અમદાવાદ), પિતા : મગનલાલ, માતા : શાંતાબહેન-બ્રાહ્મણ કુળ. દીક્ષા : અમદાવાદ મુકામે ૨૦૦૬ના માગશર સુદ-૬. દીક્ષાદાતા : પૂ. વયેવૃદ્ધ સુબોધવિજયજી મ. સા. પૂ. સંધસ્થવિર બાપજી મહારાજ સાહેબ, દીક્ષાગુરુ : પૂ. રત્નપ્રભાશ્રીજી મ. સા. દીક્ષા પર્યાય ૪૨ વર્ષ. તપસ્યા : માસમણ, સળભથ્થુ, ૨ વષી તપ, ૫૦૦ આયંબિલ લાગટ, ૫૦૦ આયંબિલ એકાંતર, વીશસ્થાનક, વર્ધમાન તપની ૯૦ ઓળી, જ્ઞાનપંચમી, નવપદ, અદ્ભાઈ મેટા જેગ. યાત્રા : ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન. જાપ : નવ લાખ નવકાર મંત્ર, અભ્યાસ : બે બુક, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, ક્ષેત્રસમાસ, કુલક-મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક. સ્વાધ્યાય : હમેશાં એક હજાર, છ'રિ પાલિત સંઘ : ૭, મૌન : હમેશાં ત્રણ કલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org