________________
શાસનનાં શમણીરત્નો ]
[ ૫૪૧ અષ્ટાહ્નિકા મહત્સવની ઉજવણીપૂર્વક ભારે ઠાઠમાઠથી દીક્ષા ગ્રહણ કરી પૂજ્ય સાધ્વીજીશ્રી મહિમાશ્રીજી મહારાજનાં શિષ્યા બનેલા. વૈયાવચ્ચ ગુણના કારણે સૌના પ્રિય બનેલાં. પાંચ તિથિઓમાં નિયમિત ઉપવાસ કરતાં હતાં. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ અઠ્ઠમ તપની કઠોર આરાધના કરેલી. પ૦૦ આયંબિલ તપ દ્વારા સ્વજીવન ધન્ય બનાવેલું. માસક્ષમણ, લભત્તા, ૧૧ ઉપવાસ, ૨૦ થી અધિક અઠ્ઠાઈઓ, ૨ વર્ષીતપ, ૨ નવાણુ યાત્રા, વર્ધમાનતપની ઓળીની આરાધના, રોજ ચાર વિગઈ એને ત્યાગ, આદિ. કરીને જીવનને ધન્ય ધન્ય બનાવેલું. પરમાત્માના દર્શન સમયે એટલા ઓતપ્રેત બની જતાં કે જાણે તેઓ પ્રભુમય બની જતાં હતાં.
ગુરુવારે જગતમાં આવ્યાં અને ગુરુવારે જ આ જગત છોડીને ચાલ્યાં ગયાં. ૨૦૪માં સાવત્થી તીર્થ (બાવળા-ગુજરાત)માં ઊજવાયેલા શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. સાધ્વીજી મહારાજશ્રીએ પોતાનું યશસ્વી ગદાન આપી પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું. ૩૦ વર્ષનું દીર્ઘ સંયમજીવન પાળી વિક્રમ સંવત ૨૦૪૭ જેઠ સુદિ–૧ ને ગુરુવારના રોજ કાળધર્મ પામતાં અમદાવાદથી ભવ્ય અંતિમ યાત્રા કાઢી સાવOી તીર્થ (બાવળા)માં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આવા તપસ્વી સાધ્વીજી મહારાજના પવિત્ર આત્માને શત શત વંદના !
સાવOી તીર્થના ઉપદેશક પૂ. આ. ભગવંત શ્રીમદ્ વિજય જિનચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂ. મુનિશ્રી શરદચંદ્રવિજયજી મહારાજના સદુપદેશથી શ્રી સંભવનાથ જિનમંદિર ટ્રસ્ટ, સાવOી તીર્થના સૌજન્યથી.
પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મહારાજ જન્મ : સાણંદ, માતાનું નામ ચંપાબહેન, પિતાનું નામ મગનલાલ, દીક્ષાદાતા પ. પૂ. શ્રી બાપજી મહારાજ સાહેબ, સંવત ૧૯૯૭ મહા સુદ ૬, અમદાવાદ મુકામે, દીક્ષાગુરુ પૂ. સા. શ્રી પ્રભૂજનાશ્રીજી મહારાજ સાહેબ, તપસ્યાઓ : માસબમણું, સેલ ભથ્થુ, બે સિદ્ધિતપ, શ્રેણીતા ચત્તારિ અઠુ, ત્રણ માસી, ૩ વષીતપ, ૫૦૦ આયંબિલ, એકાંતર, વીશ સ્થાનક, નવપદ આરાધના, જ્ઞાનપંચમી, વર્ધમાન તપની ૨૬ ઓળી, યાત્રા : કચ્છ-કાઠિયાવાડ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, બંગાળ, ગુજરાત વગેરે. જાપ : નવ લાખ નવકારમંત્રનો, અભ્યાસ : બે બુક-પ્રાકૃત તમામ સૂત્રાર્થ–ઉત્તરાધ્યયન. બે નવાણું યાત્રા, છ'રિ પાલિત સંઘ-૭. દીક્ષા પર્યાય પચાસ વર્ષ. સ્વર્ગારોહણ તિથિ : સં. ૨૦૪૭ જેઠ સુદિ-૧૪ પાલીતાણા. બે શિષ્યાઓ.
—
—
પૂ. સા. શ્રી હર્ષનંદિતાશ્રીજી મહારાજ જન્મ : બેરીવલી–મુંબઈ પિતા : શાંતિલાલ મોતીચંદ મહેતા, રક્ષાસ્થળ કલકત્તા ૨૦૨૯ વૈશાખ સુદિ ૧૨ રવિવાર, દીક્ષાદાતા : પ. પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા. દીક્ષાગુરુ : પૂ. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મહારાજશ્રી, સમુદાય : શ્રી બાપજી મહારાજનો સમુદાય, તપશ્ચર્યા : સેલ ભથ્થુ, સિદ્ધિતપ, શ્રેણતપ, અઠ્ઠાઈ, ૨૫૦ આયંબિલ લાગટ, અટુઈ, નવયુદ આરાધના, વિશસ્થાનક, જ્ઞાનપંચમી, વર્ધમાનતપની ૩૦મી એળી, યાત્રા : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org