________________
પ૩૦ ]
[ શાસનનાં શમણીરત્ન આચાર જોઈને કેઈ અધમ ન પામે તેની ખાસ કાળજી રાખજે, શાસનની અપભ્રાજના તથા પાપને ભય રાખજે, કેઈ વિજાતીય સાથે વધુ પડતો પરિચય રાખવો નહિ.
સ્વયં પિતે અપ્રમત્તપણે આખોય દિવસ આરાધનામાં મગ્ન રહેતાં પૂજ્ય ગુરુદેવે બાહ્ય અને અત્યંતરમાં લીન બની જીવનમાં ઘણી મોટી તપસ્યા કરી છે.
“અરિહંતનો જાપ, શંખેશ્વર પાર્શ્વનાથનો જાપ, છઠ્ઠ કરીને સાત જાત્રા, શત્રુંજયના સાત છડું, બે અઠ્ઠમ, એકાસણાંથી તથા બેસણુથી એમ બધા થઈને ચાર વખત ચાર નવ્વાણું કર્યા ફૂટની જીવનભરની બાધા લીધી. તીર્થોની યાત્રા વખતે અમુક જ વસ્તુ વાપરવી એ અભિગ્રહ કરેલ. ઘણીખરી મીઠાઈનો પણ ત્યાગ કરેલો. પૂજ્યશ્રીનાં સંસારી માતુશ્રીએ પણ દીક્ષા લીધી હતી. નામ રત્નશ્રીજી મહારાજ. ૩૨ વર્ષ સંયમ પાળી બારડોલીમાં કાળધર્મ પામ્યાં હતાં. પૂજયશ્રીના શિષ્યાપ્રશિષ્યાઓની તપશ્ચર્યા પણ ઘણી જ.
પૂ. સા. શ્રી મલયપ્રભાશ્રીજી મહારાજની તપસ્યા : ઇન્દ્રિયજય-તપ, કવાયજય-તપ, કલ્યાણક તપ, જ્ઞાન-દર્શન–ચારિત્ર તપ, ચૌદ પૂર્વ તપ. પિસ્તાલીશ આગમ તપ, પાંચ મેરુતપ, પાંચ મહાવ્રત, દસવિધતિધર્મ તપ, આઠમ, બીજ, અગિયારસ, વર્ષીતપ, નવકારમંત્રના અક્ષર પ્રમાણે ઉપવાસ ૬૮; અષ્ટસિદ્ધિતપ. વીસ્થાનક તપ, ક્ષીરસમુદ્ર, અંગવિશુદ્ધિ તપ, ગૌતમકમળ તપ, છ— જિનની ઓળી, પોષ દશમ, નવનિધાન, નવપદની ઓળી. રત્નપાવડી, વર્ધમાનતપની ઓળી, ઈન્દ્રિય દારિદ્રહરણ તપ, શત્રુંજય મોદક તપ, ષા તપ, સાત સૌખ્ય, મોક્ષતપ. સ્વર્ગસ્થતિક તપ, ધન તપ, વગ તપ, છમાસી તપ, પાંચ દિવસના છ-માસી તપ, બે ચારમાસી તપ, ત્રણમાસી ૨, અટી માસી ૨, દોઢમાસી ૨, પાંચ માસંખમણ, બેમાસી પાંચ થઈ માસમ એક, સોજી બે વાર, કલંક નિવારણ તપ, ધમચક્રવાસ તપ, કમ પ્રકૃતિ તપ, આગમ મોક્ષ કેવલી , જિન ગુણસંપત્તિ તપ, બીરનાં એકાસણાં, વીશ દિવસનાં, ૯ દિવસનાં, ૩ દિવસનાં, અષ્ટપ્રતિહાર્ય તપ, એકાંતરા પ૦૦ આયંબિલ, ચૈત્રી પૂનમ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, મેક્ષદડ તપ, યોગવિશુદ્ધિ તપ, કંઠાભરણ તપ, દિવાળીના છઠ્ઠ, ત્રણ નવ્વાણુ કર્યા, છઠ્ઠ કરીને સાત ચાત્રા, બે અઠ્ઠાઈ તપ, નવ ઉપવાસ કર્યા, ચત્તારી આઠ-દશ તા.
પૂ. સા. શ્રી મેપ્રભાશ્રી મહારાજની તપસ્યા : વરસીતપ, નવપદની ઓળી, રતનપાવડી, વર્ધમાન તપની ઓળી, દિવાળીના છઠ્ઠ પાંચ, ત્રણ અઠ્ઠાઈ, અગિયારસ, પાંચમ, બીજ, આઠમ, દશમ પિષ, ત્રણવાર ૪ ઉપવાસ, સે અટ્ટમ, પાંચ મેરુ તપ, પાંચ મહાવ્રત તપ, દશ યતિધર્મ તપ, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, ધન તપ, વર્ણ તપ, પાંચ ઉપવાસ, કષાયજય તપ, કમસૂદન તપ, અક્ષયનિધિ તપ, સીતા તપ, સૌભાગ્ય સુંદર તપ, અષ્ટમસિદ્ધિ તપ, અંગવિશુદ્ધિ તપ, ગૌતમ કમળ તપ, વીશસ્થાનક પદ પ્રમાણે ૨૦ ઉપવાસ, વીશસ્થાનક તપ ચાલુ–૧૩ મી ઓળી, દોઢમાસી તપ, ધર્મચક્ર તપ, આગમક્ત કેવળી ચૈત્રીપૂનમ, ૧ વાર નવ્વાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા, સ્વર્ગસ્વસ્તિક તપ, સાત સૌખ્ય આઠમું મોક્ષ તપ, જિનગુણ સંપત્તિ તપ, કંઠાભરણ તપ, શંખેશ્વર પાર્શ્વનાથ ત્રણ અઠ્ઠમ કર્યા. વીસ દિવસના, ૩ દિવસના, નવકારમંત્રના જાપ સહિત એકાસણું કર્યા.
પૂ. સા. શ્રી મિત્તપ્રભાશ્રીજી મહારાજની તપસ્યા : સિદ્ધિતપ, ચત્તારી અઠ્ઠ-દશ દેય, ૧ અઠ્ઠાઈ ૮-૯ ઉપવાસ, વર્ધમાન તપની ઓળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org