________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૫૩૧ નવપદની ઓળી, રત્નપાવડી, ચૈત્રી પૂનમ, દિવાળીના છઠ્ઠ, શુદ્ધિતપ, અંગવિશુદ્ધિ તપ, ચૌદ પૂર્વ તપ, દશવિજયતિ ધર્મ, પાંચમ બીજ તપ, અગિયારસ તપ, મેતેરશ તપ, ધાન દર્શનચારિત્ર, વષી તપ, પંચમહાવ્રત તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ, સૌભાગ્યસુંદરી તપ, આગમેક્ત કેવળી તપ, કલંક નિવારણ તપ, ગૌતમકમળ તપ, છ— જિન એળી, નવનિધાન તપ, અષ્ટમ સિદ્ધિ તપ, સ્વર્ગ સ્વસ્તિક તપ, નવકાર મંત્રનો જાપ ૨૦ દિવસ, નવ દિવસ, ૩ દિવસ, ષય તપ, શત્રુંજય મોદક, અષ્ટપ્રતિહાર્ય તપ, વીશ જિનનાં એકાસણાં, ૪ ઉપવાસ, ૫ ઉપવાસ, સાત સૌખ્ય-આઠમું મોક્ષ તપ, અખંડ ૫૦૦ આયંબિલ અને એકાસણાં ૫૦૦ આયંબિલ, ખીરસમુદ્ર તપ,
પૂ. સા. શ્રી સૌમ્યરત્નાશ્રીજી મહારાજની તપસ્યાઃ ચત્તારી અરૂં દશ દેય તપ, સિદ્ધિતપ, કમ પ્રકૃતિતપ, કલ્યાણક તપ, સીતા તપ, ચૌદ પૂર્વ તપ, ૧૬ ઉપવાસ, પાંચમ બીજ, મૌન એકાદશી, મેરુતેરશ, પોષ દશમ, ખીર સમુદ્ર, પંચમહાવ્રત તપ, પંચ મેરુ તપ, દશવિધ યતિધર્મ, એકાંતરા હજાર આયંબિલ, વર્ધમાન તપની ઓળી-૪૭, સૌભાગ્યસુંદરી, વિશ સ્થાનક તપ, નવપદની ઓળી, ૪ ઉપવાસ, ૫ ઉપવાસ, શતપાવડીના છડું, દિવાળીના પાંચ છડું, શંખેશ્વરજીના અઠ્ઠમ, અંતરિક્ષજીના અઠ્ઠમ, ચંદનબાળાને અટ્ટમ, ષકાય તપ, ધન તપ, જ્ઞાન-દર્શનચારિત્ર તપ, ચૈત્રી પૂનમ, નવકારમંત્રનાં નવ એકાસણા, અશોક વૃક્ષ તપ, ૧૧ ઉપવાસ, કષાયજય તપ, યોગવિશુદ્ધિ તપ, અંગવિશુદ્ધિ તપ, ગૌતમકમળ તપ, સ્વર્ગસ્વસ્તિક તપ, શત્રુજય મોદક તપ, ચૌદપૂર્વ તપ, સાત સૌખ્ય ૮ મું મોક્ષ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ, અષ્ટપ્રતિહાય તપ, છનું જિન ઓળી તપ, આગમત કેવળી તપ, અષ્ટમસિદ્ધિ તપ.
I પૂ. સા. શ્રી લક્ષતાશ્રીજી મહારાજ તપસ્યાઃ વર્ષીતપ, ૧ ઉપવાસ, વર્ષ તપ છઠ્ઠથી, માસક્ષમણ, ૪૫ ઉપવાસ, ૧૮ ઉપવાસ, ૨૧ ઉપવાસ, ૨૦ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૯ ઉપવાસ, ૮ ઉપવાસ, સિદ્ધિ તપ, ચત્તારી અઠું, તપ, દશન જ્ઞાન ચારિત્ર તપ, પંચમહાવ્રત તપ, પંચમેરુ તપ, ચંદનબાળાને શંખેશ્વરનો અઠ્ઠમ, પાંચમ બીજ, મૌન અગિયારસ, પિષ દશમ, ચૈત્રી પૂનમ, દીપક તપ, સીતા તપ, ગૌતમકમળ, સ્વર્ગસ્વસ્તિક તપ, શત્રુજય મોદક તપ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, દિવાળીના છઠ્ઠ ૨૫ ઉપવાસ, વીશસ્થાનક તપ, સમવસરણ તપ, ધર્મચક તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, વીશ ભગવાનનાં એકાસણું, આગમોક્ત કેવળી, પિષ દશમના અઠ્ઠમ, અષ્ટમ સિદ્ધિતપ, મેરુ તેરસ, છડું કરીને સાત યાત્રા, પયુંષણમાં છડું – અડ્ડમ.
પૂ. સા. શ્રી હેમગુણાશ્રીજી મહારાજની તપસ્યા : વર્ધમાન તપની ઓળી–૧૯, નવપદજીની ૮ ઓળી, રતનપાવડીના છઠુ, ચૈત્રી પૂનમ, દિવાળીના છઠ્ઠ ૮ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૬ ઉપવાસ, અભિગ્રહનો અઠ્ઠમ, સિદ્ધિતપ, ચૈત્રી આઠમ દશદેય તપ, સાત સૌખ્ય–આઠમે મેક્ષ તપ, શત્રુંજય મેદક તપ, પંચમહાવ્રત તપ, પાંચ મેરુ તપ, સીતા તપ, અઠ્ઠાવીશ લબ્ધિનાં એકાસણું, ચૌદ પૂર્વનાં એકાસણું, ચોવીશ ભગવાનનાં એકાસણાં, ગૌતમકમળ તપ, જ્ઞાન દર્શન ચારિત્ર તપ, મેરુ તેરશ, મૌન અગિયારસ, પોષ દશમ તથા અઠ્ઠમ, પાંચમ બીજ, વીશસ્થાનકની ઓળી, ૨૦ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૩૦ ઉપવાસ, ધમચક તપ, ભદ્ર તપ, શ્રેણી તપ, આગમક્ત કેવળી, અંગવિશુદ્ધિ તપ, અણમસિદ્ધિ તપ, સમવસરણ તપ, વરસી તપ, સ્વર્ગસ્વસ્તિક તપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org