________________
૪૨ ]
[ શાસનનાં શ્રમણરત્ન
પૂ. સાધ્વીશ્રી ઉદયયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૫; ધ્રાંગધ્રા. પિતાનું નામ : વ્રજલાલ પુંજાલાલ પારેખ. માતાનું નામ : કાન્તાબહેન. તેમનું સંસારી નામ : ઉષાબહેન. દીક્ષા : સં. ૨૦૨૮ ના ફા. સુદ ૪ધ્રાંગધ્રા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી કીર્તિયશાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કમગ્રંથ, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વગેરે. તપસ્યા ઃ ૧૬ ઉપવાસ, વર્ધમાનતપની ૧૫ ઓળી, વીશસ્થાનકની ૧૮ એળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વી શ્રી લક્ષગુણાશ્રીજી મહારાજ જન્મ : મહુવા બંદર. પિતાનું નામ : દલીચંદભાઈ જગજીવનદાસ શાહ. માતાનું નામ : જશીબહેન. તેમનું સંસારી નામ : ઈન્દુબહેન. દીક્ષા વિ. સં. ૨૦૨૮ ના ફા. વ૮ ૧૨; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, બૃહત્ સંગ્રહણી વગેરે. તપસ્યા : ૧૫ ઉપવાસ, વરસીતપ, સિદ્ધિતપ, નવપદજીની ઓળી, વીસ્થાનક વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાડવીશ્રી તિલકયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૯; ધ્રાંગધ્રા. પિતાનું નામ : દેવચંદ અંદરજી મહેતા. માતાનું નામ કાંતાબહેન. તેમનું સંસારી નામ : હસુમતી (હર્ષાબહેન. દીક્ષા : સં. ૨૦૩૧ મહા વદ પાંચમ; પચેલી તીથ (જિલે પંચમહાલ). ગુરુનું નામ : પૂ. સા. શ્રી કીતિયશાશ્રીજી મ. અભ્યાસ : ૬ કર્મગ્રંથ, સંસ્કૃત બે બુક, વૈરાગ્યશતક, રઘુવંશ, ક્ષેત્રસમાસ, કુલક, વીતરાગ સ્તોત્ર, તત્ત્વાર્થ, જ્ઞાનસાર, બૃહત્ સંગ્રહણી વગેરે. તપસ્યાઃ સિદ્ધિતપ, વરસીતપ, માસક્ષમણ, વીસ્થાનકની ઓળી, નવપદજીની ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે).
પૂ સાવશ્રીજી જ્યોતિધરાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૩ના ભાદરવા સુદ ૧૧; ભાવનગર, પિતાશ્રીનું નામ : દામજી ધરમશી મહેતા (ઘેટીવાળા). માતાનું નામ : કમળાબહેન. તેમનું સસારી નામ : જયાબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૩૪ ના માગ. વદ ત્રીજ, ભાવનગર. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી હેમલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ. સંસ્કૃત બે બૂક, દશવૈકાલિક સૂત્ર સાથે, શ્રામણ કિયાનાં સૂત્રો, ચઉશરણ તથા આઉશરણ પચ્ચખાણ વગેરે. તપસ્યા: ખીરસમુદ્ર, ૧૫ ઉપવાસ વિશસ્થાનક, વર્ધમાનતપની ૩૨ ઓળી, પાંચસો એકાંતર આયંબિલ વગેરે.
પૂ. સાધ્વીશ્રી કોટીગુણાશ્રીજી મહારાજ જન્મ : મોટા ખુંટવડા (મહુવા). પિતાનું નામ: ભગવાનદાસ ગાંડાલાલ દોશી. માતાનું નામ: જશુમતીબહેન. તેમનું સંસારી નામઃ કુસુમબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૩૪ ના વૈ. સુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org