________________
શાસનનાં શ્રમણીર ]
[ ૪૯૧ ૫. સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯; કછ-માંડવી. પિતાનું નામ: મણિલાલ દેવજી મહેતા. માતાનું નામ : ગુલાબબહેન. તેમનું સંસારી નામ : મધુરીબહેન. દક્ષા પૂર્વે મુંબઈ રૂઈયે કોલેજમાં બી. એ. સુધીનો વ્યવહારિક અભ્યાસ કર્યો અને ધાર્મિક અભ્યાસ લઘુવૃત્તિ સુધી. દીક્ષા : ૨૦૨૩ના પોષ સુદ ૧૧; અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સા. શ્રી પદ્મશ્રીજી પરિવારનાં પૂ. સા. શ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : પ્રાકૃત, સંસ્કૃત, વિશારદ, સંસ્કૃત ભૂષણ વગેરે. તપસ્યા : પાસક્ષમણ, માસક્ષમણ. સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક વગેરે. તેમને ૩ શિખ્યાઓ છે : ૧. શ્રી વિશ્વરત્નાશ્રીજી, ૨. શ્રી કેટીગુણાશ્રીજી, ૩. શ્રી ભવ્યરત્નાશ્રીજી. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.)
પ સાધ્વીશ્રી વિશ્વરનાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૫૫ના કા. વદ ૩; મહુવા. પિતાનું નામ : નગીનદાસ નેમચંદ દેશી. માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : વિલાસબહેન. દીક્ષા : મહા વદ ૧૧ મડવા. ગરનું નામ : પૂ. સાઘીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મહારાજ. અભ્યાસ : ૬ કમ ગ્રંથ, યોગશાસ્ત્ર, જ્ઞાનસાર, સંસ્કૃત બે બુક, પ્રાકૃત વગેરે, તપસ્યા: અાઈ પંદર ઉપવાસ વગેરે. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.)
પૂ. સાધ્વીશ્રી વારિણશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૪ ના પિષ વદ ૧૦; ઘાટકોપર (મુંબઈ). પિતાનું નામ : ત્રિભોવનદાસ હરકિશનદાસ માંગરોળવાળા. માતાનું નામ : હીરાબહેન. તેમનું સંસારી નામ : વસંતબહેન. વ્યવહારિક અભ્યાસ : મેટ્રિક, મેન્ટેસરી, હિન્દી-વિદ. દીક્ષા : સં. ૨૦૨૫ના માગશર વદ ૩, અમદાવાદ. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાગ્ય, છ કર્મગ્રંથ, સંસ્કૃત બુક, ક્ષેત્રસમાસ, મોટી સંગ્રહણી, વૈરાગ્યશતક, શ્રમણકિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા : સિદ્ધિતપ, વરસીતપ, વીશી, નવપદજીની ઓળી, વીશ સ્થાનક્તપ આદિ. (સં. ૨૦૩૦ સુધીની વિગતે.)
પૂ, સાધ્વીશ્રી કીતિણાશ્રીજી મહારાજ જન્મ : સને ૧૯૪૯ ઑગસ્ટ માસ; ઘાટકોપર (મુંબઈ). પિતાનું નામ : રાયચંદ મેનજી ગાંધી (પાલીતાણાવાળા). માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : કરુણાબહેન. દીક્ષા : સં. ૨૦૨૫ ના માગશર વદ ૩; મુંબઈ ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી શશિપ્રભાશ્રીજી મ.. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સિંદૂર પ્રકરણ, વૈરાગ્યશતક, સંધસિત્તરી, વીતરાગસ્તોત્ર, તત્વાર્થ, ક્ષેત્રસમાસ, બૃહત્ સંગ્રહણ, કુલક, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, યેગશાસ્ત્ર વગેરે. તપસ્યા : ૧૫ ઉપવાસ, માસક્ષમણ, સિદ્ધિતપ, વરસીતપ, વીશસ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી, વીશી તપ વગેરે. ( સ. ૨૦૩૦ સુધીની વિગતે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org