________________
૪૯૦ ]
[કાસનનાં શમણીરત્નો પૂ. સાધ્વીશ્રી કીર્તિયશાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૧૯૯૫ના પિષ સુદ ૧૨, સાંતાક્રુઝ (મુંબઈ). પિતાનું નામ : રવજીભાઈ નાગશીભાઈ શાહ. માતાનું નામ : કુંવરબહેન. તેમનું સંસારી નામ : હીરાબહેન. દીક્ષા : સં. ૨૦૧૫ ના માગશર વદ, ૨, સાંતાક્રુઝ ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી પ્રવીણ શ્રીજી મ.. અભ્યાસ : કમગ્રંથ, બૃહત્સંગ્રહણી, તત્ત્વાર્થ, સંસ્કૃત, બુક, ક્ષેત્રસમાસ, વ્યાકરણ વગેરે. તપસ્યા : વરસીતપ, નવપદજીની ઓળી, વીશસ્થાનક, વર્ધમાનતપની ૧૩ ઓળી વગેરે. શિકાઓ : સા. શ્રી ઉદયયશાશ્રીજી, સા. શ્રી તિલક્યશાશ્રીજી, સા. શ્રી મિત્રયશાશ્રીજી. ( સં. ૨૦૩૮ સુધીની વિગતે).
પૂ. સાવીશ્રી નયપ્રજ્ઞાશ્રીજી મહારાજ જન્મ વિ. સં. ૧૯૯૫ના માગસર વદ અમાસ પાટણ. પિતાનું નામઃ શાહ ડાહ્યાભાઈ ઉત્તમચંદ. માતાનું નામ : કમળાબહેન. તેમનું સંસારી નામ : નયનાબહેન. દીક્ષા : વિ. સં. ૨ ૮-૧૯ ના મહા વદ પાંચમ; પાટણ. ગુરુનું નામ : ૫. સાધ્વી શ્રી ચારિત્રસ્ત્રીજી મ. ના શિખ્યા ૫. સા. શ્રી હેમલતાશ્રીજી મ., અભાસ : નવમરણ, ચાર પ્રકરણ. ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સંસ્કૃત બે બુક, લઘુવૃત્તિ વગેરે સાથ, દ્રપર્યાયને રાસ, સ્વાધ્યાયમંજરી, સમ્મતિ પ્રકરણ, તકસંગ્રહ, પ્રમાણુ નયત, મુક્તાવલી, સાહિત્યદર્પણ વગેરે. તપસ્યા : પ૦૦ એકાંતર આ બિલ, વીશસ્થાન, વમાનતપની ૮૭ મી ઓળી, વરતપ, ૧પ૦ કલ્યાણત-વિધિ વગેરે.
પૂ. સાધીશ્રી જયપૂર્ણાશ્રીજી મહારાજ જન્મ : મહદ્દા બંદર. પિતાનું નામ : ચંદુલાલ મેહનલાલ હ. માતાનું નામ : શાન્તાબહેન. તેમનું સંસારી નામ : જસુમતીબહેન. દીક્ષા : વિ. સં. ૨૦૨૦ ના ફો. સુદ ત્રીજ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, વૈરાગ્યશતક, સંબોધસત્તરી, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, શ્રમણકિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા : સિદ્ધિતપ, વધમાનતપની ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વી શ્રી હર્ષ પુર્ણાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૦૧ ના ચૈત્ર સુદ ૮; અમરેલી. પિતાનું નામ : ભગવાનજી લક્ષ્મીચંદ ધ્રુવ, માતાનું નામ : હીરાબહેન. પિતાનું સંસારી નામ : હંસાબહેન. દીક્ષા : સં. ૨૦૨૦ ના ફા. સુદ ૩; મહુવા બંદર. ગુરુનું નામ : પૂ. સાધવીશ્રી શશિપ્રભાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કમ ગ્રંથ, સંસ્કૃત બે બુક, પ્રાકૃત, શ્રમણકિયાનાં સૂત્ર વગેરે. તપસ્યા : વરસીતપ, અઠ્ઠાઈ, સેળભથ્થુ, માસક્ષમણ, માસક્ષમણ, સિદ્ધિતપ, વીશસ્થાનક, કલ્યાણક તપ, વર્ધમાન તપની ૨૦ ઓળી વગેરે. શિષ્યા-૧ : સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજી. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org