________________
શાસનનાં શ્રમણીરત્ના
[ ૪૮૯
પ્રદેશેમાં ચાતુર્માસ કરી તેમ જ અનેક તીર્થોની યાત્રા કરી સ્વ-પર કલ્યાણના માર્ગે સ્વજીવનને સાર્થક બનાવ્યું હતું. તેમને સાધ્વીશ્રી મનેારમાશ્રીજી નામે શિષ્યા અને પ્રશિષ્યા છે. પાલીતાણાઆગમ મદિરની પ્રતિષ્ઠા આકુભાઈ શેઠના પદયાત્રા સંઘ, શલ્યકપુરની પ્રતિષ્ઠા, સાબરમતી–અંજનશલાકા પ્રતિષ્ઠા વગેરે ઐતિહાસિક પ્રસ`ગાએ ઉપસ્થિતિ રહી અનુમેદનાને સુંદર લાભ લીધા હતા. ( સં. ૨૦૩૮ સુધીની વિગતે. )
પૂ. સાધ્વીશ્રી કલ્પલતાશ્રીજી મહારાજ
જન્મ : વિ. સ`. ૧૯૭૨, પેથાપુર(ગુજરાત). પિતા : શાહ જેસિંગલાલ લલ્લુભાઈ વકીલ. માતા : સમરતબહેન. તેમનુ સંસારી નામ : કુસુમબહેન. દીક્ષા : સં. ૨૦૦૯ ના માગશર વદ પાંચમ, અમદાવાદ-હઠીભાઈની વાડી. ગુરુ : પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કમ ગ્રંથ, સંસ્કૃત એ મુક વગેરે. તપસ્યા : અઠ્ઠાઈ, સાળ ઉપવાસ, નવપદજીની એળી, પાંચ મહિનાનાં લાગઢ આયંબિલ, વર્ધમાનતપની ૩૯ એળી (વિ. સં. ૨૦૩૮ સુધીની વિગતે ).
પૂ. સાધ્વીશ્રી હલતાશ્રીજી મહારાજ
જન્મ : વિ. સ`. ૧૯૭૭ પોષ વદ ૭; ઢવાણા ગામ ( સૌરાષ્ટ્ર ). પિતાનું નામ : શાહ પુરુષોત્તમદાસ વીરપાળ ઝવેરી. માતાનું નામ : ગેામતીબહેન. તેમનું જન્મનામ : હીરાબહેન. દીક્ષા : વિ. સ. ૨૦૧૦ ના વે. વટ્ઠ પાંચમ, અમદાવાદ-પાંજરાપેાળના ઉપાશ્રયમાં. ગુરુનુ નામ : પૂ. સાધ્વી શ્રી ચારિત્રશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ભાષ્ય, કર્મ ગ્રંથ, સ ંસ્કૃત બુક વગેરે. તપશ્ચર્યા : : ૩૧ ઉપવાસ, માસક્ષમણુ, શ્રેણીતપ, સિદ્ધિતપ, પાંચસે આયબિલ લાગટ, વરસીતપ, ૪૫ આગમ ઉપવાસથી, સમેાવસરણ તપ, ક્ષીરસમુદ્ર તપ, સિ ંહાસન તપ, ચત્તારી-અટ્ઠ-દશ-દોય તા, કર્માંસૂદન તપ, વÖમાનતપની ૭૩ એળી, વીશસ્થાનક તપ, નવપદજીની એળી, ૧૭ તથા ૨૦ ઉપવાસ મૌનથી, નવ લાખના જાપ વગેરે ( વિ. સં. ૨૦૩૮ સુધીની વિગતે ).
પૂ. સાધ્વીશ્રી લલિતયશાશ્રીજી મહારાજ
જન્મ : વિ. સં. ૧૯૯૬ના ચૈત્ર સુદ ૧; મહુવા બંદર. પિતાનું નામ : ગીરધરલાલ ભુરાલાલ દોશી. માતાનું નામ : સાંકળીબહેન. તેમનુ સંસારી નામ : લલિતાબહેન. દીક્ષા : સં. ૨૦૧૫ના મહા સુદ પાંચમ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વી શ્રી શશિપ્રભા શ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથ, સ ંસ્કૃત-પ્રાકૃત બુક, કાવ્ય વગેરે. તપસ્યા : પાસક્ષમણ, માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, વીશસ્થાનક, કમ પ્રકૃતિ તપ આદિ. ( સ. ૨૦૩૮ સુધીની વિગતે ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org