________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૪૯૩
પાંચમ; મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ૬ કમગ્રંથ, વૈરાગ્યશતક, નાથ, સિંદૂર પ્રકરણ, વીતરાગસ્તત્ર, સંસ્કૃત બે બૂક, શ્રમણક્રિયાનાં સૂત્રો, વગેરે. તપસ્યા : નવપદજીની ઓળી, વધમાનતપની ઓળી, વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વીથી સૌમ્યગુણાશ્રીજી મહારાજ જન્મઃ મહુવા. પિતાનું નામ : ખાંતિલાલ મોહનલાલ દોશી. માતાનું નામ: વસંતબહેન. તેમનું સંસારી નામ : સુરેખાબહેન. દીક્ષા વિ. સં. ૨૦૩૪ ના વૈ. સુદ પાંચમ મહુવા. ગુરુનું નામ : પૂ. સાધ્વીજી શ્રી પદ્માશ્રીજી પરિવારનાં પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, સંસ્કૃત બુક વગેરે. તપસ્યા : વર્ધમાનતપની ૯ ઓળી, નવપદજીની એળી વીશસ્થાનક વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વીશ્રી સુવિદિતાશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૧૭ ના મહા સુદ પાંચમ; સાબરમતી (અમદાવાદ). પિતાનું નામ: ચીનુભાઈ કુબેરદાસ શાહ. માતાનું નામ : સુભદ્રાબહેન. તેમનું સંસારી નામ : સુરેખાબહેન. દીક્ષા : સં. ૨૦૩૫ ના મહા સુદ પાંચમ; સાબરમતી. ગુરુનું નામ : પૂ. સા. શ્રી હેમલતાશ્રીજી મહારાજ. અભ્યાસ : ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ચાર કર્મગ્રંથ, સંસ્કૃત પહેલી બુક વગેરે, તપસ્યા : નવપદજીની એાળી, વર્ધમાનતપની ઓળી, વગેરે. (વિ. સં. ૨૦૩૮ ની વિગતે.)
પૂ. સાધવીશ્રી ભવ્યર-નાશ્રીજી મહારાજ જન્મ : મોરબી. પિતાનું નામ : ડાહ્યાલાલ તેજપાલ અમડકા. માતાનું નામ : મણિબહેન. તેમનું સંસારી નામ : ભાનુમતીબહેન. દીક્ષા વિ. સં. ૨૦૩૫ ના ફા. સુદ ૩; ભાવનગર. ગુરુનું નામઃ પૂ. સાધ્વી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી મ. અભ્યાસઃ ચાર પ્રકરણ, ત્રણ ભાગ, ૬ કર્મથ, વૈરાગ્યશતક, સંબોધસત્તરી, વીતરાગ તેત્ર, સંસ્કૃત પ્રથમ બુક, શ્રમણક્રિયાનાં સૂત્રો વગેરે. તપસ્યા: માસક્ષમણ, વરસીતપ, ૧૬ ઉપવાસ, વીશસ્થાનકની ૯ ઓળી વગેરે. (સં. ૨૦૩૮ સુધીની વિગતે.)
પૂ. સાધ્વીશ્રી વિપુલમતિશ્રીજી મહારાજ જન્મ : વિ. સં. ૨૦૧૫ ચૈત્ર સુદ ૪; ભાવનગર. પિતાનું નામ : શાંતિલાલ પ્રેમચંદ શાહ. માતાનું નામ : શાંતાબહેન. તેમનું સ સારી નામ : વર્ષાબહેન. દીક્ષા: સં. ૨૦૩૭ ફ. વદ ૭, ભાવનગર. ગુરુનું નામ : પૂ. સા. શ્રી ચારિત્રશ્રીજીના પરિવારનાં પૂ. સા. શ્રી ચરણધર્માશ્રીજી મ. અભ્યાસ : નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ત્રણ કમગ્રંથ, સંસ્કૃત પ્રથમ બુક, શ્રમણક્રિયાનાં સૂત્રો વગેરે. (સં. ૨૦૩૮ની વિગતે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org