________________
૩૮૬ ]
[ કા.સનનાં શમણીરત્નો એવા અનંત ગુણેના ધારી, સ્વીકારે ગુરુદેવ ! વંદના અમારી !
પ-પ૬ વર્ષના સુદીર્ઘ સંયમપર્યાયમાં અનેકવિધ શાસનપ્રભાવના કરનાર પૂ. સાધ્વીરત્નાશ્રી વિજ્યાશ્રીજી મહારાજને કોટિ કોટિ વંદના !
(સંકલનક્ત સા. શ્રી મદનબાશ્રીજી મહારાજ અને સા. શ્રી રત્નાશ્રીજી મહારાજ) સ્વ. પૂ. ગુરુદેવશ્રીના ભકતજનો તરફથી.
નામથી જ નહિ. કામથીય નિર્જની શ્રીના કવામી
પૂ. સાધ્વીજી શ્રી નિર્જરાશ્રીજી મહારાજ ‘દવે દી પટાય આ કહેવતની ચરિતાર્થતા પૂ. સ્વ. સાધ્વી શ્રી ચતુશ્રીજી મહારાજ સાહેબને કિધ્યા પરિવાર જોતાં જ જણાઈ આવે એવી છે. તેઓશ્રીના ચારિત્રદીવામાંથી પેટાયેલા એનેકાનેક તેજસ્વી દીપકોમાંના એક દિવ્ય દીપક એટલે જ પૂ. સાધ્વીજીશ્રી નિરાશ્રીજી મહારાજ
ઓહ ! નામ જ કેવું મનમોહક ! જેઓ નિરાની લહમીના અધિપતિ. એ નિરાશ્રીજી! આવુ નામ ધરાવવા પૂરતું જ એ વ્યક્તિને ધન્ય નહોતું, નામ પ્રમાણે કામ કાઢી જઈને તે એ વ્યક્તિત્વ ધન્યાતિધન્ય બની ગયું હતું ! પૂ. નિર્જરા શ્રીજીને “ધન્યાતિધન્યનું બિરુદ અપાવનારા જીવનપ્રસંગે તો ઘણા ઘણા છે. એ “ઘણામાંથી છેડા” રૂપે વેદનામાંય સમાધિ'નું એમનું જીવન પામું જોઈ જઈફ તાય આ ધન્યાતિધન્ય નું બિરુદ આપણને ઓછું –અધૂ શું જણાશે !
વિ. સં. ૧૯૮૧ના મહા સુદ ૮ની રાત, દ્રાવિડ (દક્ષિણ) જેવા દૂર દૂરના પ્રદેશમાં, કેઅતુર પાસેના તીરપુર શહેરમાં જન્મ પામનાર શ્રી આનંદીબહેન આગળ જ
મનાર શ્રી આનંદાબહેન આગળ જતાં સંયમી બનીને શ્રી નિર્જરા શ્રીજી તરીકે અપૂર્વ આત્મસાધના કરી ગયાં. એમાં એમનું પૂર્વભવનું પ્રબળ પુણ્ય અને આ ભવનો પ્રચંડ પુરુષાર્થ જ અગત્યને ફાળો આપી ગયાં હશે–એમ અનુમાન કરવું વધારે પડતું ન ગણાય.
આનંદીબહેનની ધર્મશ્રદ્ધાનો એક પ્રસંગ, એમની લગભગ છ વર્ષની ઉંમરે બની ગયો. એ ત્યારે મદ્રાસમાં હતાં. છ વર્ષની વયે એમણે શાશ્વતી ઓળીને આરંભ કર્યો. નાની ઉંમર હોવાથી રમન કરતાં કરતાં એક નાની વીંટી એમના મમાં પડી ને પેટમાં ઉતરી ગઈ. ઘણાએ કહ્યું કે, દિવેલને જુલાબ આપી દે. જુલાબ વાટે વીંટી પણ નીકળી જશે ! પરંતુ એઓએ મક્કમતાથી આ વાતને સામને કર્યો અને એની પૂર્ણ કરી. પારણાના દિવસે જ એમણે જુલાબ લીધે અને કેાઈ અક૯ય રીતે જુલાબમાં વીટી નીકળી ગઈ. મક્કમતા ને શ્રદ્ધાને આ પ્રભાવ નહિ તો શું !
આનંદાબહેનનાં મેટાબહેન રાજુલાબહેનનું લગ્ન મદ્રાસમાં લક્ષ્મીચંદભાઈ સાથે થયેલું. લક્ષ્મીચંદભાઈ મૂળ ફલોધીના વતની હતા. એમના ધર્મ સંસ્કારની સુવાસ આખા મદ્રાસમાં ફેલાયેલી હતી. આનંદાની માતાનું અવસાન થયા બાદ, આનદાને પોતાના બનેવી લક્ષ્મીચંદભાનિ ઘરે રહેવાનો અવસર મળતાં જ એના ધર્મસંકાર જાગી ઊઠયા. આના પરિણામે લગભગ ૭થી ૮ વર્ષની વયે તે એણે પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કમ ગ્રંથને અભ્યાસ પૂર્ણ કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org