________________
શાસનનાં શમણીરત્ન ]
[૩પ૭ મેવાડદેશદ્ધારક પૂ. આ. ભ. શ્રી વિજ્યજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા.નાં આજ્ઞાતિની પૂજ્ય શ્રમણીરત્નો
ત્યાગ-વૈરાગ્યના અદૂભુત પરાક્રમી ૫. સા. શ્રી પુપલતાશ્રીજી મહારાજ સિદ્ધાંતમહોદધિ, જિનશાસન-જ્યોતિધર, શાસન-શિરતાજ, કમ-સાહિત્ય-નિષ્ણાત, સુવિશાલગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય દેવેશ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ.. તેઓશ્રીના શિષ્યરત્ન વર્ધમાનતનિધિ, ન્યાયશાસ્ત્ર-શિરોમણિ પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ...તેઓશ્રીના શિષ્ય મેવાડ દેશદ્ધારક, મહાન તપસ્વી પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજ મેવાડ આદિ પ્રદેશોમાં વિચરી રહ્યા છે. તેઓના સાંસારિક ભાઈ પૂજય આચાર્ય દેવ શ્રી વિજયગુણરત્નસૂરીશ્વરજી મહારાજ મારવાડ– ગુજરાતમાં વિચરી રહ્યા છે.
પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયજિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. નાં આજ્ઞાવતિની પૂજ્ય સાધ્વીજી શ્રી પુષ્પલતાશ્રીજી મ. તપસ્વીરત્ના છે. વિ. સં. ૨૦૦૮ ના જેઠ સુદ ૧૪ ના ભાગવતી પ્રત્રજ્યાપૂર્વક રત્નત્રયીની પ્રાપ્તિ કરીને અનેક ભવ્યાત્માઓને સંયમમાર્ગનું દિગ્દર્શન કરાવ્યું છે. અહો! કેવા અદ્ભુત પૂજ્યશ્રીને વૈરાગ્ય ! એક મહિનાના બાલ દશરથને છેડીને અરણ્ય રાજાની જેમ પૂજ્યશ્રીએ ૧૩ વર્ષના પુત્રની મમતાને ત્યાગ કરી ચારિત્ર અંગીકાર કર્યું. ધન્ય છે પૂજ્યશ્રીના મહાન પરાક્રમને !
પૂજ્યશ્રીએ ૧૬ ઉપવાસ, ૧૩ ઉપવાસ, ૫૦૦ આયંબિલ, ૩ માસી તપ આદિ અનેક પ્રકારે તપધમની આરાધના કરી ત્યાગમાર્ગને દીપાવ્યા છે, તો ઉત્તરાધ્યયન, આચારાંગાદિ ટીકા, દશવૈકાલિક, વીતરાગસ્તોત્ર, પંચસંગ્રહ આદિને શાસ્ત્રાભ્યાસ કરી ચારિત્રધર્મને ઉજાળે છે.
સૌજન્ય : કુમાર એજન્સીઝ (ઇન્ડિયા) ખાડીલકર રોડ મુંબઈ-૪૪ પાદરલી (રાજસ્થાન નિવાસી)
શા હીરાચંદજી જેરૂપજી પરિવાર તરફથી.
પ્રશાંતમૂર્તિ. અપૂર્વ વાત્સલ્યદાત્રી, વિશાલ શ્રમણીવૃદિશિરોમણિ પૂ. સાધ્વીજી શ્રી પુરેખાશ્રીજી મહારાજ
જન્મ : વિ. સ. ૨૦૧૩, જેઠ વદ ૭, પાદરલી (રાજસ્થાન), સંસારી નામ રતનકુમારી, માતાનું નામ : લક્ષ્મીબહેન. પિતાનું નામ : તિલકચંદજી. દીક્ષા : વિ. સં. ૨૦૩૨, જેઠ વદ ૭, પાદરલી.
લઘુવય અને લઘુદીક્ષા પર્યાયમાં વિશાલ સાથ્વીવૃંદનું સંચાલન કરતાં પૂ. સાધ્વીજી શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org