________________
૩૧૪]
[ શાસનનાં શમણીરત્નો ભદ્રતપ, દાઢમાસી તપ, સમવસરણ તપ, સિંહાસન તપ, જિનગુણસંપત્તિ તપ, મેરુ મંદિરની ઓળી, મહાવીરસ્વામી ભગવાનના ૨૨૯ છઠ્ઠ અને ૧૨ અઠ્ઠમ, ૬ ઉપવાસ, પ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ૧૦૮ અઠ્ઠુંમ, ધર્મચકતપ, નમસ્કાર મહામંત્રને તપ, એકાંતર પ૦૦ આયંબિલ, ૯૬ જિનની ઓળી, વર્ધમાન તપની ૫૦ ઓળી વગેરે.
સાધ્વીજી દેવેન્દ્રશ્રીજી મ. નો પરિવાર કમ સાધ્વીજી મ.નું નામ ગુરુનું નામ જન્મસમય અને સ્થળ દીક્ષા સમય અને દીક્ષા સ્થળ ૧ સા.શ્રી હર્ષ પ્રભાવી સા.શ્રી દેવેન્દ્રી : ૧૯૮૫ અમદાવાદ ૨૦૧૧ .સુ. ૧૦ ગાંડલ ૨ ,, અનંતગુણશ્રીજી ,, , તા. ૨૨-૮-૧૯૫ર આબુ ૨ ૮ ૧૭ ફા. વ. ૭ અળાવ ૩ , આભદશિતાશ્રીજી , અનંતગબીજી ,. ૧૦-૫-૧૯૫૧ નામનગર ૨૦૩૩ મ.સુ. ૧૩ જામનગર અનંતદર્શિતાશ્રી ,,
૧૫–૧–૧૯૫૫ ,, અક્ષયગુણાત્રી ,
૨૫-૩-૧૯પ૯ અમદાવાદ ૨૦૪૦ વ. ૧. 1, પાલીતાણા જિરિતાથી ,
૧૧-૧૧-૧૯૬૪ , ૨ ૦૪૪ કા. વ. ૬, અમદાવાદ
[પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને તેમનો પરિવાર તપ, ત્યાગ અને સયમની આરાધનામાં સદાય જાગૃત, વયોવૃદ્ધા પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી ખાંતિશ્રીજી મહારાજ
ધમથી વાસિત એવા પિંડવાડા નગરમાં એક કુટુંબ વસતું હતું. શ્રેષ્ઠિશ્રી સમલજી, તેમનાં ધર્મપત્ની કેશબહેન; આર્ય સંસ્કૃતિનું સારી રીતે પાલન કરતાં હતાં, ન કેઈ ચિંતા, ન કોઈ ઉપાધિ. ધમપત્ની કેશરબહેનની રત્નકુક્ષીએ ઉત્પન્ન વિ. સં. ૧૯૬૨ માં જન્મેલ પુત્રીનું નામ સુબહેન રાખેલું. સારા સંસ્કારો સાથે પોતે મેટાં થયેલાં. સંયમયેગ્ય ભાવ પ્રગટ નહીં થવાથી, વીરવાડા ગામના વતની શ્રેષ્ટિશ્રી છગનલાલજી સાથે સંબંધ જોડ્યા. સાંસારિક જીવન જીવતાં ત્રણ છોકરાઓ થયા. કર્મવેગે ૩૮ વર્ષની ઉંમરે સુશ્રાવકને દેહાંત થયો. પહેલેથી જ ધર્મના સંસ્કારો હોવાથી કસુબહેને ધર્મનું આચરણ કરવા માંડ્યું. ૫૦ વર્ષ પહેલાં તે સંયમ લેવું ઘણું મુશ્કેલ હતું. પોતાનાં નાનાં સંતાનોને છોડીને સંયમ લેવા માટે પોતે તે તૈયાર હતાં, પણ સંબંધી-જનને પૂરેપૂરો વિરોધ હતો, ઉલ્લાસપૂર્વક ઘરના આંગણે સંયમ આપે એવું વાતાવરણ જ હતું નહીં. પોતાનું મન સંયમમાં લાગી જવાથી મહેલ જેલ જેવા લાગવા માંડ્યા, બાગ આગ જેવા લાગવા માં થા, સંસાર અસાર લાગે : ગમે તે રીતે મારે સર્વસંગ ત્યાગ કરવો જ છે, આ અસાર સંસારમાં મારાથી રહેવાય એમ જ નથી. સાસરામાં તે આટલા બધા ધર્મના સંસ્કાર પણ નથી, જેથી કરીને કેઈ સહાયક બને. પ. પૂ. મસાહિત્યનિષ્ણાત આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ કસુબહેનના સંસારી મકાના છોકરા ભાઈ થાય. તેઓશ્રીએ કસુબહેનને હિંમત આપી, કે હું તમને દીક્ષા આપીશ. તમે ગભરાઓ છે કેમ? ત્યારે પિતાને આશાના તાર બંધાયા અને પુરુષાર્થ કરવાને ચાલુ ર્યો. નાના છોકરાની ઉમર ક્ત ૭ વર્ષની જ હતી, તે પણ એક વખત ચોમાસું કરવા પાલીતાણા ગયેલાં ત્યાં પૂજ્યશ્રીએ દીક્ષા નકકી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org