________________
૩૦૬ ]
શાસનનાં શ્રમણીરત્ને
પુત્રીરત્નને સચમ માર્ગે સંચરવાની જ પ્રેરણા કરતા. પુણ્યૉંગે વિ. સ. ૧૯૯૧ના ચાતુર્માસમાં પૂ. સ્વ-પરહિતૈષી કારુણ્યમૂર્તિ સા. શ્રી દનશ્રીજી મ.ના પુણ્યપરિચય થયા અને ભાવના ફલિત અની. ૧૭ વર્ષની ઊગતી વયમાં વિ. સં. ૧૯૯૪ના જેઠ સુદ ૨ના શુભ દિને પૂ. સંઘસ્થવિર, દીર્ઘતપસ્વી આ. શ્રી. વિ. સિદ્ધિસૂરીશ્વરજી (પૂ. બાપાજી) મ.સા.ના વરદ હસ્તે દીક્ષિત બની પૂ. કનકચ દ્રસૂરીશ્વરજી મ.સા.ના સ`સારી પક્ષે બેન સાધ્વીજી મ.સા.નાં ચતુર્થ શિષ્યા સા. શ્રી ત્રિલે!ચનાશ્રીજીનાં શુભ નામથી અલંકૃત થયાં.
સમપ્રાપ્તિના આરભકાલથી જ અખંડ ગુર્વાજ્ઞાપાલન, વૈયાવચ્ચ, વડીલા પ્રત્યે અપૂ આદર-બહુમાન, વિનયભક્તિ, શ્રુતાભ્યાસ, પાપભીરુતાતને ગુણા દ્વારા પૂ. ગુરુણીજનાં પરમેશ્ચ કૃપાપાત્ર બન્યાં. ગુરુકુળવાસના યાગથી આદેશ વ્યવહારુતા, કાર્યદક્ષતા, દીર્ઘદષ્ટિતા, ગંભીરતા, દાક્ષિણ્ય, અપૂર્વ વાત્સલ્યાદિ ગુણગૌરવના યાગે ફ્રેંક સમયમાં પૂ. ગુરુદેવના જ નહી', પરંતુ સહવર્તી સૌના માન–સ્થાન અને આધારભૂત બની રહ્યાં.
જીવનમાં શ્રુતાપાસનાના રાગ એવા જથ્થર કોટિના, કે ક્ષયાપક્ષમ સાધ્વીજીઆને, પછી સ્વસમુદાયનાં હોય કે પરસમુદાયનાં, તેમને અધ્યયન-અધ્યાપનની પ્રેરણા નિરંતર કરતાં જ હોય; અને જરૂર પડ્યે હણનારને તમામ અનુકૂળતાએ પૂરી પાડે. એટલુ જ નહી, નિશ્રાવર્તી શિષ્યાનુ કાર્ય વગએલ્યે કરી લેવામાં જરાય નાનપ કે ચકાટ નહીં. તપના ક્ષયે પક્ષમવાળાને તપની નિરંતર પ્રેરણા કર્યા જ કરે, જેના પ્રભાવે શિષ્યા-પ્રશિષ્યા પરિવારનાં પ્રાયઃ ૨૭ જેટલાં શ્રમણીઓએ માસક્ષમણની આરાધના કરી છે. મોટ! તપ પછી તપસ્વીનું સ્વાસ્થ્ય જળવાય (દવા વગેરેના ઉપયેગ વિના) તે વિશે સ્વય' સતત કાળજી રાખવી એ તા તેઓશ્રીજીની સિદ્ધહસ્ત કલા જ ગણાય.
પુણ્યપ્રકૃતિ એવી વિશિષ્ટ પ્રબલ છે કે અર્ધ શતાધિક શ્રમણી‰ંદનું નેતૃત્વપદ ધરાવતાં, નિશ્રાવતી આશ્રિતાનુ જીવનઘડતર જ એવું બનાવે કે ગુરુદેવશ્રીજીની આજ્ઞા નતમસ્તકે શિરાધાર્ય કરવામાં શિખ્યાવગ જીવનના લ્હાવા મળે છે. આ બધાં કરતાંય મસ્તક ઝુકાવી દે એવા અપૂર્વ ગુણ તે! ગુરુસપિતતાના છે. સ્વહૈયે તા ગુરુદેવને વસાવ્યા જ હતા, પણ મન-વચનકાયાના ત્રણે ચેગેાન ગુરુચરણે એવા સમર્પિત કર્યાં હતા કે ગુરુહૃદયે વી જવા સુધીની સિદ્ધિ મેળવવા સદ્ભાગી બન્યાં; અને એની સત્યતાને પુરવાર કરતા પ્રસંગ એ કે પૂ. તારક સ્વગુણીજની અન્નનળીના કેન્સર જેવી જીવલેણ માંદગીના છેલ્લા મહિનાઓમાં સ્વયં ગુરુદેવ જ તેને પેાતાની પાસેથી .સવાનો ય ઇન્કાર કરતાં. આ ઉપરથી થાય છે કે જીવનનું સર્વસ્વ, સ્વઆકાંક્ષાઆને સ`પૂર્ણ ગૌણ બનાવી [પાતાની પાસે મુમુક્ષુની દીક્ષા થવાની હોય તેવા પ્રસંગે પણ દીક્ષા [ પછી, પહેલાં ગુરુદેવની સમાધિ વગેરેને મુખ્ય કરી, ગુરુચરણે વિલીન કરી ગુરુહૈયે સ્થાન મેળવવુ' એ કઈ વિરલ અને અજોડ સાધના છે.
તેઓશ્રી પૂજ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી વિ.રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવતી પણાના પરમ સૌભાગ્યને વરેલાં છે. પૂજયપાશ્રીજી પ્રતિના અવિહડ ભક્તિરાગે જિનાજ્ઞાગભિ ત વેધક વાણીના શ્રવણે જિનાજ્ઞાનું યથાશકથી પાલન કરવા સાથે આશ્રિતવગીય સાધ્વીવૃંદને રત્નત્રયીની નિમલ આરાધના માટે ઉત્સાહિત કરવામાં અતિ ઉત્સુક અને ઉજમાળ બનેલાં પ્રતિભાસ'પન્ન ચરિત્રનાયક પૂ. ત્રિલેાચનાશ્રીજી મ. સા. સયમીજીવનનાં પચાવન વર્ષો વિતાવી ચૂકયાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org