________________
શાસનનાં શમણીરત્ન ]
આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયનાં અનેક સાધ્વીજી ઉત્તમ તપસ્વીઓ છે, જેમની યાદી સંપૂર્ણપણે મળી નથી. ૧૦૦ એળી વર્ધમાન તપની પૂર્ણ કરેલ ૩૧ ઉપર સાધ્વીજીઓ છે. સાધ્વી કપબોધશ્રીજીને ૧૦૦ ઉપરાંત પર
ઓળી થયેલ છે. સાધ્વીશ્રી મકનશ્રીજી – ૮, ૯, ૧૦, ૩૦ વષીતપ–વીશસ્થાનક-નવપદની ઓળી-વર્ધમાનતપની
૧૫ ઓળી. ,, સંવેગથીજી :-૮, ૯, ૧૦, ૧૧, ૧૯, ૨૦, ૩૦. સિદ્ધિતપ, વસ્થાનક્તપ-નવપદની
૯ ઓળી, વર્ધમાન તપની ૧૦ એળી, પર જિનાલય તપ. કલ્પયશાશ્રીજી – પર જિનાલય તપ, વશીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અરૂં દસ દેય.
વિશસ્થાનક, માગી તપ, નવપદની ઓળી-વર્ધમાનતપની ઓળી ચાલુ. છે. તત્ત્વજ્ઞાશ્રીજી —૬, ૮, વર્ષી તપ, નવપદની ૯ ઓળી, વર્ધમાન તપની ૧૦ એળી. .. વિશ્વપ્રજ્ઞાશ્રીજી :---૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૩૦ વષીતપ, શ્રેણિતપ, સિદ્ધિતપ, ભદ્રતા.
સમવસરણ સિંહાસન તપ, વીશસ્થાનક, સહસ્ત્રકૂટ, નવપદની ઓળી ૧૦૮
અઠ્ઠમ ચાલુ. 1. સૌમ્યદર્શિતાશ્રીજી ---૮, ૯, ૧૦ સિદ્ધિતપ, શ્રેણિતપ, નવપદની ઓળી, શિસ્થાનક, સહસ્ત્રકૂટ
તથા વર્ધમાન તપ ચાલુ. સાવાશ્રી સમ્યકરત્નાશ્રીજી :-૮ વીશસ્થાનક વષીતપ, સિદ્ધિતપ, શ્રેણીતપ, નવપદની ઓળી,
વધમાનતપ ચાલુ. સાધ્વીશ્રી જયરેખાશ્રીજી :-- ઉપવાસ – ૨, ૩, ૬, ૭, ૮, ૧૦. બીજ, પાંચમ, અગિયારસ,
દસમ, વીશસ્થાનક, વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ, ૨ વષીતપ, ૫૦૦ આયંબિલ, સિદ્ધાચલજીના છ છઠું, ૨ અઠ્ઠમ, છઠ્ઠ કરીને સાત યાત્રા બે વખત.
સિદ્ધાચલની ૯૯ ત્રણ વખત, તળાજાની ૯૯ બે વખત. સાધ્વીશ્રી અક્ષયરેખાશ્રીજીઃ—-ઉપવાસ:-૨-૩-૮-૯-૧૬–વષી તપ, વીશસ્થાનકની ૧૧, વર્ધમાન
તપની ૧૫ ઓળી–સિદ્ધાચલના છ છઠ્ઠ-અડ્ડમ, ચોવિહાર છઠ્ઠ થી ૭ યાત્રા. સાધ્વીશ્રી નવરત્નાશ્રીજી :-- -- ૬, ૧૦, ૧૬, ૩૦, ૪૫. અઠ્ઠમ દર વર્ષે, છડૂ ઘણાં–શ્રેણિતપ, સિદ્ધિ
તપ, વીશસ્થાનક; વમાન તપની ૯૦ એળી પૂર્ણ (આગળ ચાલુ); પર૫ આયંબિલ સળંગ, પાંચમ, દસમ, અગિયારસ, દિવાળીના પ છઠ્ઠ સાથે લાખ જાપ૭ ભગવાનનાં એકાસણાં–નવપદજીની ૧૦ ઓળી તેમાં ચાર ઓળી અલૂણી એક ધાનની વસ્તુ અને ઠામ ચેવિહાર, સિદ્ધાચલની ૯૯ બે વખત, તળાજાની ૯૯ બે વખત, સિદ્ધાચલનાં છ છઠ્ઠ, બે અઠ્ઠમ, બે ચોમાસા એકાસણાં, ૯૯ એકાસણ કે આયંબિલ સાથે ૧૦ વર્ષથી છૂટાં નહીં રહેવાનું ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org