________________
[ શાસનનાં શમણરત્નો સાવીશ્રી ચિત્નાથજી :–પાંચમ, વિશસ્થાનક, છઠ્ઠ કરીને છ યાત્રા, નવ્વાણું, નવપદજીની
ઓળી. સિદ્ધાચલજીનાં છરૃ, બે-અટૂમ, ૨ અગિયારસ ચાલુ, વર્ધમાન
તપની ૨૬ ઓળી (આગળ ચાલુ)
પૂ. સાધ્વીશ્રી અંજનાશ્રીજી અને તેમને પરિવાર સાધ્વીશ્રી અંજનાશ્રીજી : ૯, ૧૫, ૧૬, ૩૦, આડ અઠ્ઠાઈ વષીતપ, વીશ સ્થાનક, પાંચમ,
આઠમ, અગિયારસ, વૈદશ, વર્ધમાન તપની ઓળી ૨૫, બાવન અજવાળાં, રત્નપાવડીના ૮ છઠ્ઠ ૧ અટૂમ, ૧૩ કાઠીઆના ૧૩ અઠ્ઠમ, નવપદની ઓળી ૧૦, બે દોઢમાસી, ૯ ચોમાસી, ૨ છમાસી. ૨ અઢી માસી, એકાંતરે ૧૧ વાર ૧
માસી, શત્રુંજયના છડું, અટુંમ. વિદ્યાશ્રી :--નવપદજીની ઓળી. ગુણોદયાશ્રી :-૮, વર્ષીતપ. શીલત્રતાશ્રીજી –૮, ૯, ૧૦, ૧૧, ૩૦, કલ્યાણક, વષીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક,
નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ. આદિત્યાશ્રીજી ૮, વર્ષીતપ, વીશસ્થાનક, કલ્યાણક, વર્ધમાનતપ ચાલુ, ૨૪ ભગવાનનાં
એકાસણા, સિદ્ધિતપ, નવપદજીની ઓળી. વિમલયશાશ્રીજી –૮, ૯, ૧૧, ૧૫, ૩૦, સિદ્ધિતપ, વષી તપ, વીશસ્થાનક, કલ્યાણક,
નવપદજીની ઓળી, વર્ધમાનતપ ચાલુ, ૨૪ ભગવાનનાં એકાસણાં. પ્રિયદર્શીનાશ્રીજી :--૮, ૯, ૧૫, વીશસ્થાનક. શુભદશનાશ્રીજી ---૮, ૯, ૧૧, ૧૨, ૩૦, વર્ષી તપ, સિદ્ધિતપ, કલ્યાણક, નવપદની
ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, વીશસ્થાનક. , પૂર્ણ કલાશ્રીજી –બે-અઠ્ઠાઈ, ૧૬, વષી તપ, સિદ્ધિતપ, નવપદજીની ઓળી, શિસ્થાનક. સાવાશ્રી અભયરત્નાશ્રીજી :-૮, ૧૫, ૧૨, ૩૦. વર્ષીતપ, સિદ્ધિતપ, વીશસ્થાનક, કલ્યાણક,
નવપદજીની ઓળી, ૨૪ ભગવાનનાં એકાસણાં, વર્ધમાન તપ ચાલુ. કીતિકલાશ્રીજી :-૮, ૧૬, વીશસ્થાનક, નવપદજીની ઓળી, વર્ધમાન તપ ચાલુ , તિલકશ્રીજી –૮-વષી તપ, સિદ્ધિતપ, કષાય જય, ઈન્દ્રિય જ્ય, શત્રુંજય મેદક,
શત્રુંજયનાં ૨૧ એકાસણ, ૪૫ આગમનાં એકાસણા, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી, નવ્વાણું, શત્રુંજયના છઠ્ઠ, અમ, વિહાર છઠ્ઠ
સાથે સાત યાત્રા. ,, કારુણ્યોદયાથી –૫, ૮, ૧૨, ૩૧. શિસ્થાનક. વર્ષીતપ, વર્ધમાન તપ ચાલુ.
સિદ્ધાચલજીનાં છ છઠ્ઠ-બે અક્મ, ૪ વાર નવ્વાણું, મેરુ તેરસ, પાંચમ, દશમ,
અગિયારસ, વણ સહિત નવપદની ૧૩ એળી, ગૃહસ્થપણામાં ૪ અક્ષયનિધિ. , હેમેન્દ્રશ્રીજી –સિદ્ધિતપ, વષીતપ, વર્ધમાન તપ ચાલુ. અઠ્ઠાઈ-બે વાર પાંચ ઉપવાસ,
વણસહિત નવપદની ઓળી નવ-નવ્વાણું યાત્રા, પાંચમ, દશમ, ૨૧ અઠ્ઠમ, ગૃહસ્થપણામાં ઉપધાન, અક્ષયનિધિ, ચંદનબાળાને અઠ્ઠમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org