________________
૨૬૪ ]
[ શાસનનાં શમણીરત્નો સાર્વશ્રી પ્રશમપ્રજ્ઞાશ્રીજી:-૪ ૫-૬-૧૦-૧૧-૩૦-૪પ. પંદર અઠ્ઠાઈ, તેમાં બે મીન વિહારી,
શ્રેણિતપ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાનક, પાંચમ, અગિયારસ દિવાળીના છઠ્ઠ, અદ્રુમ-૪ વાર નવ્વાણું યાત્રા. અઠ્ઠમ કરીને ૧૧ યાત્રા-૧૩ વખત–ચેવિહારા છડું સાત યાત્રા-નવપદની ૯ ઓળી એકધાન, એક વસ્તુ, હામ
ચેવિહાર, વર્ધમાન તપ ૬૦ એળી. સાધ્વી શ્રી પ્રદશ્રીજી –-ઉપવાસ –૩-૪-૬-૭-૧૨-૩૦. વષતપ, ૨-ત્રીજે છઠ્ઠથી ૨૪
ભગવાનનાં એકાસણાં, પાંચમ, આઠમ, દસમ, અગિયારસ-વર્ધમાન તપનો પાયો નવપદજીની ઓળી–ચત્તારિ અદ્ર દસ દોય, કલ્યાણક તપ-અષ્ટમાસી, ચારમાસી, છમાસી, ૪૫ આગમનાં એકાસણાં, ઘડિયા બે ઘડિયા–સિદ્ધાચલનાં ૯ પાંચ વાર,
સિદ્ધાચલનાં છ છઠ્ઠું તથા ૨ અમ બે વાર કર્યા. સાહજિક છઠ્ઠું પણ ઘણા કર્યા. સાધ્વીથી પ્રશમરસાશ્રીજી –બે અઠ્ઠાઈ, ૯, ૧૦, ૧૩, ૩૦ સિદ્ધિતપ, બે વાપી તપ, પાંચમ.
નવકારના પદ, પ૦૦ આયંબિલ એકાંતર-વીશસ્થાનક, અગિયારસ. શ્રીજી –સિદ્ધિતપ. વર્ષી તપ, ૪૫ આગમ, ૨૪ ભગવાન તથા ૧૪ પૂર્વનાં
એકાસણાં, વીસ્થાનક, પાંચમ, અગિયારસ. પ્રદીપ્તાશ્રીજી :૮, ૧૬, ૩૦, ૪૫, શ્રેણિત, સિદ્ધિતપ, વર્ષીતપ, પ૦૦ આયંબિલ
વીરસ્થાનક-વર્ધમાનતપ ચાલુ ઢલ્મી એળી, પાંચમ, અગિયારસ. દર્શનરસાશ્રીજી –શ્રેણિતપ, સિદ્ધિતપ, વશરથાનક ૮, ૫૦૦ આયંબિલ, પાંચમ-ગાગિયારસ. તત્તરસાશ્રીજી :- ૮, ૧૨, સિદ્ધિતપ, શ્રેણિપ, વષી તપ-વીશ સ્થાનકતપ, પ૦૦
આયંબિલ એકાંતર, પાંચમ, અગિયારસ. સાધ્વીશ્રી પૂર્ણતાશ્રીજી :–૮–૧૧–૧૧–પીતપ-સિદ્ધિતપ-વીશસ્થાનક પાંચમ-અગિડારસ. . દિવ્યતાશ્રીજી –૮, ૧૯, ૩૦-વીસ્થાનક, પાંચમ, અગિયારસ. (સાધ્વી શ્રી ગુણાદયા
શ્રીજીનાં ૩૮ ઠાણું છે, તેમાંથી ૧૦૦ ઓળી પૂર્ણ કરેલ બે સાધ્વીજી છે. તથા
મોટાં ભાગનાએ સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, ૫૦૦ આયંબિલ, વષીતપ કરેલ છે.) , પ્રભૂજનાશ્રીજી - ૩, ૪, ૫, ૬, ૮, ૧૬ ચોમાસી, વર્ષીતપ, ભગવાનનાં એકાસણાં,
વધમાન તપની ૨૦ ઓળી, સિદ્ધાચલનાં છઠ્ઠ, અઠ્ઠમ, વીસ્થાનક-કલ્યાણક,
પાંચમ, અગિયારસમેરુ તેરશ, પાપ દશમી, નંદીશ્વરદ્વીપ તપ, નવપદજીની ઓળી. સાધ્વી શ્રી કનકપ્રભાશ્રીજી –-પાંચ અડ્રાઈ ૧૬, ૩૦, ચત્તારિ અઠ્ઠ દસ દેય સિદ્ધાતપ ૪ વષીતપ
વર્ધમાનતપની ૫૧ એળીચામાસી-ત્રણમાસી–બેમાસી-અઢી માસી–દેહમાસી -છમાસી—ખટ્રમાસી-પ ઇન્દ્રિયજય તપ, પાંચમ, દશમ, અગિયારસ–મેરુ તેરશસિદ્ધાચલના છ અઠ્ઠમ-પાંચરે આબિલ એકાંતર–નવપદ્રજીની ઓળી રતનપાવડીને છ{ ૮ +1 અઠ્ઠમ-દિવાળીના ૮ છઠ + ૧ અઠુમ-સમવસરણ સિંહાસન તપ-વીશસ્થાનક–પર જિનાલયના ઉપવાસ-સહકુટની ૧૬. વીશી. સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજી:–રમ્યગુણાશ્રીજી, અમિતજ્ઞાશ્રીજી, નયપ્રજ્ઞાશ્રીજી, આત્મજ્ઞાશ્રીજી, શીલરત્નાશ્રીજી, સમજ્ઞાશ્રીજી, શ્રુતજ્ઞાશ્રીજીએ વષીતપ કરેલ છે. નાના-મેટા તપની વિગત મળી નથી. હજી પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org