SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્નો | [૨૬૩ ત્રણવાર નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા, અભિગ્રહ અમ ૩. શતાવધાની–વસ્તૃત્વ શક્તિ-નાના-મેટા દરેક સાધુને વંદન કરવાનું. સાધ્વીશ્રી મહાભદ્રાશ્રીજી : ઉપવાસ ૪, ૫, ૬, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬. સિદ્ધિતપ, વષીતપ, પાંચમ, દશમ, અગિયારશ. દાઢમાસી, મેરુની ઓળી પ–વીશસ્થાનક–નાનો પળવા, મોટો પળવા, સિદ્ધાચલના ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ, સિદ્ધાચલની ૨૧. ટૂકના ઉપવાસ, નવાણું–તળાજાની ૯૮-પૂનમ-વર્ધમાનતપની ૭૭ ઓળી નવપદજીની ઓળી-સમવસરણ–સિંહાસન-૫૦૦ આયંબિલ એકાંતરા ૧૦૧ આયંબિલ સળગ–પીરસમુદ્ર, સમેતશિખરની ૨૧ યાત્રા. સાધ્વી શ્રી વિનીતનાશ્રીજી :–ઉપવાસ ૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૩૦.સિદ્ધિતપશ્રેણિતપ બે વષીતપ તેમાં એક છŞથી-વીશથાનક તપ-૯૬ જિનની ઓળી-કમસૂદન મેટો પળવા-વધમાન તપની ૬૫ એળી (આગળ ચાલુ)–નવપદજીની ઓળી પાંચમ-દશમ–અગિયારશ–પૂનમ-લાપસી પાંચમ-સિદ્ધાચલના ૭ છડું ૨ અદ્રુમ નવાણું–મહાવીરસ્વામીના ૨૨૯ છઠું ચાલુ ૪૫ આગમનાં એકાસણ–૧૭ ભગવાનનાં એકાસણાં–દિવાળીના ૯ છ-ચંપા પાંખડી–બીર સમુદ્ર-અક્ષયનિધિ ૫૦૦ આયંબિલ એકાંતરા-સહસ્ત્રકૂટ ચાલુ. સાધ્વીશ્રી કલપદ્રમાશ્રીજી :- --ઉપવાસ ૫, ૮, ૧૧, ૧૧, ૩૦. સિદ્ધિતપ, ધર્મચક, વર્ષીતપ, પાંચમ દશમ, અગિયારશ, લાપશી પાંચમ, ચંપા પાંખડી, દિવાળીનાં ૯ છઠ્ઠ, વીશ સ્થાનક, વર્ધમાન તપની ઓળી ૮૨. (આગળ ચાલુ)–નવપદજીની આળી, સિદ્ધાચલનાં છ છઠું ૨ અઠ્ઠમ, ખીર સમુદ્ર, ચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી અપૂર્વગાશ્રીજી :–ઉપવાસ ૮, ૧૦, ૧૬, વીશસ્થાનક સિદ્ધાચલના છ છછું ૨ અડ્રમ, નવાણું-વર્ષીતપ, પાંચમ, દશમ, લાપસી પાંચમ-દિવાળીના ૯ છઠ્ઠ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૧૭, ભગવાનનાં ભવનાં એકાસણા ( ૧૩ ભગવાન) નવકારનાં ૬૮ એકાસણાં. સાધ્વી શ્રી વિદિત ગાશ્રીજી -ઉપવાસ :-- ૮, ૧૦, ૧૬. સિદ્ધિતપ–વષીતપ, સિદ્ધાચલના છે છડું ૨ અદ્રુમ-વીશસ્થાનક, નવાણું, નવપદજી એળીઓ, વર્ધમાન તપની ઓળી૨૬ (આગળ ચાલુ) પાંચમ, દશમ, લાપસી પાંચમ, ચંપા પાંખડી, દિવાળીના ૯ છઠ્ઠ. સાધ્વીશ્રી શુભંકરાશ્રીજી : ૮-૧૫-૧૬ વષી તપ, વીશસ્થાનક, ૨૪ ભગવાનનાં એકાસણ-૫ આગમનાં એકાસણાં, એકાંતર ૩૨૫ આયંબિલ, વર્ધમાન તપ ચાલુ. સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી : ૮-૧૧-૧૬. શ્રેણિતપ, સિદ્ધિતપ, વિશસ્થાનક તપ, માસક્ષમણ, બે વષી તપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય, વર્ધમાન તપ ચાલુ-છડું કરી સાત યાત્રા. , દિવ્યપૂર્ણાશ્રીજી : ૧૦-૧૧. બે અઠ્ઠાઈ સિદ્ધિતપ, સમવસરણ તપ. વર્ષીતપ. પ૦૦ આયંબિલ, વર્ધમાનતપ ચાલુ , દિવ્યપ્રજ્ઞાશ્રીજી :–૭. બે અઠ્ઠાઈ ૧૦-૧૧- ૧૬-૩૦. વર્ષીતપ, પ૦૦ આયંબિલ. , દિવ્યાંગનાશ્રીજી –પ-૮-સિદ્ધિતપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy