________________
૨૬૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન. સાધ્વીશ્રી મોક્ષાનંદશ્રીજી : ૮-૧૬.
હર્ષવર્ધનાશ્રીજી : ૮-૧૬, સિદ્ધિતપ, ચત્તારિ અઠ્ઠ દસ ટોય. (આમાંનાં બહુલતાએ વર્ધમાન તપની ઓળી ચાલુ હોય તેવાં નામ છે. ) ચેલણાશ્રીજી : વષીતપ, સિદ્ધિતપ, ૮, વર્ધમાન તપ ચાલુ. હિતપ્રજ્ઞાશ્રીજી : ૮ વાર અઠ્ઠાઈ, ૧૧, સિદ્ધિતપ, શ્રેણિતપ. ચત્તારિ અફ઼ દસ દેય.
વર્ધમાનતપ ચાલુ. (કપડવંજવાળા) : ૮-૧૦-૧૨-૩૦ વષી તપ. સિધિત આત્મજ્ઞાશ્રીજી : ૮-૯-૧૧ વષી તપ. વજરત્નાશ્રીજી :--માસક્ષમણ, વષી તપ નીતિપ્રજ્ઞાશ્રીજી :-૮-૧૧. વષી તપ, સિદ્ધિતપ, માસક્ષમણ. રાજપુણ્યાશ્રીજી : ૮-વષી તપ-શ્રેણિત.
(બધાને વર્ધમાન તપ ચાલુ) સાદેવીશ્રી પ્રમિતનાશ્રીજી :–ઉપવાસ ૮ ૧૬ દોઢમાસી–વર્ષીતપ-એકાંતરા પ૦૦ આયંબિલ-૨પ
વર્ષથી નવપદજીની ઓળી ચાલુ-વર્ધમાન તપની ૪૬ ઓળી (આગળ ચાલુ) ૧૬ ભગવાનનાં એકાસણા-સિદ્ધાચલના છ છછૂં-૨ અઠ્ઠમ-નવાણું ચેવિહાર છડું સાત ત્રા-કલ્યાણક-પાંચમ-દશમ-અગિયારસ-પૂનમ (શતાવધાની
સાધ્વીજી છે). સાધ્વી શ્રી સુરક્રમાશ્રીજી - ઉપવાસ –૮–૧૧–૩૦-વર્ધમાનતપની ૩૯ ઓળી (આગળ ચાલુ)
વર્ષીતપ. નવકાર મંત્રના ૬૮ ઉપવાસ એકાંતરા, ધર્મચક્ર, અક્ષયનિધિ, નવ્વાણું ચોવિહાર છઠું સાત યાત્રા, પાંચમ, દશમ, પૂનમ, બે ઉપધાન. કલ્યાણ નવપદજીની એળી, શત્રુંજય મોદક, સ્વર્ગસ્વસ્તિક સિદ્ધાચલના છ છઠ્ઠ-૨ અઠ્ઠમ ૧૩ ભગવાનનાં એકાસણાં. પ્રદેશ રાજાના ૧૩ છઠ્ઠ એકાંતરા-સાત
વર્ષથી બિયાસણ ચાલુ. સાધ્વીશ્રી સિદ્ધિમાથીજી ઉપવાસ ૪, ૫, ૮, ૯, ૧૦, ખીરસમુદ્ર શ્રેણિતપ. સિદ્ધિતપ, ૩ વષતપ
બે ઉપધાન–૫૦૦ આયંબિલ એકાંતરા, વીશસ્થાનક, વર્ધમાનતપની ૪૦ ઓળી (આગળ ચાલુ) નવપદજીની ઓળી, પાંચમ, દશમ, ૪૫ આગમનાં એકાસણ–૧૧ ગણધરનાં એકાસણાંનવપદનાં એકાસણાં-નવ્વાણું પૂનમ, ચિવિહારા છડું સાત યાત્રા, દોઢમાસી, અઢી માસી, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ-નાના દશ પચ્ચક્ખાણ, મેટા દશ પચ્ચકખાણ, ૧૦- ભગવાનનાં
એકાસણા (આગળ ચાલુ) ૧૮ વર્ષથી બિયાસણા ચાલુ. સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી :-- ઉપવાસ ૫-૬ ૯-૧૧-૧૭-૩૦-પાંચમ, દશમ, અગિયારશ, પૂનમ,
નવપદજીની ૯ ઓળી એક ધાનથી તથા એક દ્રવ્યથી ૨૪ ભગવાનનાં એકાસણાં ચિત્તારિ અઠું દસ દોય, સિદ્ધિતપ, ખીરસમુદ્ર, વીશસ્થાનક, વર્ષીતપ, બે ઉપધાન, વર્ધમાનતપની ૮૦ ઓળી (આગળ ચાલુ) ૫૦૦ આયંબિલ એકાંતરે નાને પળવા, મોટો પળવા, નવપદજીની ઓળી સવ દ્રવ્યથી ર૦; પંદર તિથિની આરાધના, ૯૬ જિનતપ, અક્ષયનિધિ, સિદ્ધાચલનાં છ છઠ્ઠ ૨ અમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org