________________
૨૫૬
[ શાસનનાં શ્રમણરત્ન સાધ્વીશ્રી પલતાશ્રીજી –વર્ધમાન તપની ૯૧ એળી, વીશસ્થાનક, નવપદજી, વર્ષીતપ, એકમ–પાંચમ
દસમ–પૂનમ, ઉપવાસ :- ૮-૧૬-૩૦. સાધ્વી શ્રી પૂર્ણલતાશ્રીજી -ઉપવાસ : ૨૮-૧દ પાંચમ–દસમ-પૂનમ, સિદ્ધિતપ, ચત્તારિ અઠું દસ
દય. નવપદજીની ૪ ઓળી, વર્ધમાન તપની ૨૧ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી ચારિત્રરત્નાશ્રીજી -ઉપવાસ:- ૧૬-૩૦. સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, અક્ષયનિધિ,
પાંચમ-દસમતેરસ, પૂનમ, નવાણું, નવપદજીની ઓળી ૯ મીઠા વગરની. ચંદનબાળા, શંખેશ્વર, નાગેશ્વરના અડ્ડમ, ઉપધાન, દિવાળીના છઠ્ઠ ૯, વર્ધમાન
તપની ૩૬ ઓળી (આગળ ચાલુ). સાધ્વી શ્રી ગુણરતનાશ્રીજી :-ઉપવાસ – ૮-૩૦-સિદ્ધિતપ, પાંચમ-દસમ–તેરસ, પૂનમ, અષ્ટાપદજીની
૮, ઓળી, નવપદજીની ૯ ઓળી એકધાનની મીઠા વગરની પ૩૫ આયંબિલ સળગ, ગૌતમ પડવા, અક્ષયનિધિ, વધમાન તપની ૬૮ ઓળી (આગળ
ચાલુ) ચંદનબાળાનો અડ્ડમ સાધ્વીશ્રી તીર્થરત્નાશ્રીજી :–ઉપવાસ ૪૩૫ અદ્રુમ-૩ અઠ્ઠાઈ, બીજ–પાશ્ચમ-દામ-અગિયારસ-ત,
પૂનમ સિદ્ધિતપ-વર્ષીતપ-વીશસ્થાનક ચત્તારિ અદ્ર દસ દાય-૫૦૦ આયંબિલ સળંગ વર્ધમાન તપની ૬૭ ઓળી (આગળ ચાલુ) ગૌતમ પડવા-૨૪ ભગવાનના ભવ-દિવાળીના ૯ છઠ્ઠ-નવપદજીની મીઠા વગરની એકધાનની ૯ ઓળી
અષ્ટાપદજીની ૮ ઓળી-ચંદનબાળાને અમ- અક્ષય નિધિ. સાધ્વીશ્રી અને જિતાશ્રીજી – ગૃહસ્થપણાનેતપ-૪, ૮, ૧૦, ૧૧, ૧૪, ૧૬, બે ઉપધાન, શંખે
ધરના ૧૮ અઠ્ઠમ, ચંદનબાળા તથા અભિગ્રહ અઠ્ઠમ, ૪ વખત છકાઈ, જ્ઞાન પાંચમ, ખીરસમુદ્ર, ૨૧ ઓળી વર્ધમાન તપની.
દીક્ષા લીધા પછી તા:- ૧૦૮ અઠ્ઠમ, શિસ્થાનક, સિદ્ધિતપ, ૨૫ વર્ષથી પોષ દશમીનો અઠ્ઠમ, ૨૦ વર્ષથી પર્યુષણના છઠું-અદ્રમ, વષીતપ, ચિંતામણિ પાશ્વનાથને જાપ કરતાં બીરનાં ૨૧ એકાસણાં, વર્ધમાન તપની
એળી પ૬. સાધ્વીશ્રી સૌમ્યવદનાશ્રીજી –ઉપવાસ પ-૧૧, વષીતપ-પ૦૦ આયંબિલ વિશસ્થાનકનાં ૪ સ્થાનક સાધ્વીશ્રી રાજીતાશ્રીજી (નવા) –ઉપવાસ ૫-૮-૧૧-૧ર-વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, વીશસ્થાનક ચાલુ. સાધ્વીશ્રી નિમિતાશ્રીજી :–વષ તપ-સિદ્ધિતપ-૧૫ ઉપવાસ. સાધ્વીશ્રી ભવ્યપૂર્ણાશ્રીજી :–ઉપવાસ ૩-૪-૮-૧૨-૩૦-દોઢમાસી, બે ઉપધાન-સિદ્ધિતપ
દિવાળીના-છઠ્ઠ શત્રુંજયની ૯૯-વિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા, અક્ષયનિધિ-ચંપા પાંખડી નવપદજીની ૯ ઓળી એક ધાનની તથા અલૂણ (મીઠા વગરની)
વર્ધમાન તપની ૩૫ ઓળી (આગળ ચાલુ) પાંચમ-દસમ-અગિયારસ-પૂનમ. સાધ્વીશ્રી સુષેણાશ્રીજી :- વિશસ્થાન–વર્ષીતપઅઠ્ઠાઈપાંચમ, પિષ દશમીના અઠ્ઠમ ૨૫ વર્ષથી
ચાલુ છે. નવકારમંત્રના ૬૮ ઉપવાસ એકાંતરે, નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રાનવપદજીની ૧૧ ઓળી, ૧૭ ભગવાનનાં એકાસણું, નવકારમંત્રનાં ૬૮ એકાસણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org