________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૨૫૭ પૂનમ (ચૈત્રી) સિદ્ધાચલજીના સાત છડું, બે અઠ્ઠમ, પાંચ મહિનાથી સહસ્ત્રકૂટના
ઉપવાસ એકાંતરા ચાલુ છે. સાધ્વી શ્રી મિતદશના :–ઉપવાસ ૮-૧૧-સિદ્ધિતપ-બે ઉપધાન–ભગવાનનાં એકાસણું. સાધ્વીશ્રી નયપૂર્ણાશ્રીજી :–૧૬ વર્ષીતપ સાધ્વીશ્રી નયસિદ્ધિશ્રીજી:-૮-૧૦, મદડ, નિગોદ નિવારણ, વિશસ્થાનક ચાલુ. સાવીશ્રી રત્નાત્રયાશ્રીજી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪, સુધી પાંચમ, પોષ દશમી, ચૈત્રી પૂનમ,
વિશસ્થાનક, અક્ષયનિધિ, નવપદજીની ક્રિયાની ઓળી ૧૦, વર્ધમાનતપની ૧૨
ઓળી, નવાણું યાત્રાવિધિ સહિત, રસત્યાગ, વૈયાવચ્ચ. સાધ્વીશ્રી સોમ્યગુણાશ્રી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪-ખીરસમુદ્ર, અઠ્ઠાઈ ૧૬, પાંચમ, પોષ દશમી,
અગિયારસ, નવપદજીની કિચાની ૧૦ ઓળી, દિવાળીના છઠું, ચાવીશ ભગવાનનાં એકાસણાં, વરસીતપ, ઉપધાન, નવાણું યાત્રા એકાસણાંથી, ચૈત્રી પૂનમ, લગભગ
બિયારણ, વિશસ્થાનકની ૧૩ ઓળી, વર્ધમાન તપની ૧૧ ઓળી. સાધ્વીશ્રી રમ્યગુણાશ્રી :–ઉપવાસ ૧, ૨, ૩, ૪-ચત્તારિ અઠ્ઠ-દસ-દેવ, ૧૬ ઉપવાસ, પાંચમ,
પોષ દશમી, ચોથ ભક્ત પાંચમ, અગિયારસ, ચૈત્રી પૂનમ, કર્મસૂદનતપ ૮ ઓળી, વર્ધમાન તપની ૧૬ એળી, નવપદજીની ક્રિયાની ૧૦ એળી, વીશસ્થાનક્તપ, વરસીતપ, ઉપધાન, દિવાળીના છઠ્ઠ. એવી ભગવાનનાં એકાસણાં, ગિરિરાજની
એકાસણાંથી નવાણું યાત્રા. સાધ્વી શ્રી પિતાશ્રીજી : ૨૦૨૪માં થડ બાંધ્યું અને અડ્ડાઈ કરી, ૨૦૩૦માં ૧૬ ઉપવાસ
, ૨૦૨૩ માં વર્ષીતપની આરાધના કરી. ૨૦૩૨માં વીસસ્થાનક તપ લીધો. ૨૦૩૮માં ચોવીશ ભગવાનનાં એકાસણ પૂર્ણ કર્યો. ૨૦૨૩માં લીધી અને પૂરી કરી. ૨૦૨ ૫માં ચૈત્ર પૂનમ લીધી અને પૂરી કરી. ૨૦૧૬માં પાંચમ લીધી અને પૂરી કરી. ૨૦૧૭માં રત્નપાવડીના છઠ્ઠ લીધાં અને પૂર્ણ. ૨૦૩૬માં વર્ષીતપ બી, ૨૦૩૮માં નવ્વાણું કરી ૧૧૫ જાત્રા કરી-છઠ્ઠ અટૂમ કરી સાત જાત્રા કરી. ૨૦૩૯માં કમસૂદન તપ પૂર્ણ કર્યું. આઠ ઓળી. ૨૦૩૮માં મૌન એકાદશી અને પૂર્ણ થવા આવી છે. ૨૦૩૫માં ક્રિયાની એળી શરૂ થઈ અને સત થઈ છે. ૨૦૧૭માં ઉપધાન તપ ની માળ પેરી-પાંત્રીસુ કર્યું. ૨૦૧૭માં ચૌદ પૂરવનાં એકાસણાં કર્યા. ૨૦૩૯માં ચત્તારિ, અરૂં, દશ, દોય; ૨૦૪૧માં ચોમાસું કરવા ગયાં, અઠ્ઠાવીસું પૂરું કર્યું અને પ૦૦ આંબેલ પૂર્ણ કર્યો. ૨૦૪૧માં નવ ઉપવાસ સાથે ચેસઠ પેહરી પેસા કર્યા૨૦૧માં ૧૦૮ અઠ્ઠમ લીધાં અને ૨૦૦૬માં પૂર્ણ કર્યા. ૨૦૪૬માં લ્યાણક લીધા અને ત્રણ વર્ષ પૂરા કર્યા. ૨૦૦૭માં ૨૪ અઠ્ઠમ લીધા અને બાર મહિનામાં પૂર્ણ
ક્ય. ૨૦૪૮માં જ્ઞાનના અદ્રુમ લીધા છે. ૨૦૦૮માં સિદ્ધિતપ તથા વર્ધમાન તપની ૩૪ ઓળી કરી; સહસ્ત્રકૂટનાં ૪૦૦ એકાસણ–બીજી અઠ્ઠાઈ ખીર સમુદ્ર પાંચ ઉપવાસ ૨-૩-૪-૫-છકાંઈ ૨-શ્રેણિતપ, અક્ષયનિધિ-મેક્ષની બારી-દોઢ માસી-દશ ઉપવાસ-આયંબિલની સાત ઓળી ક્રિયા વગરની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org