SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણરત્ન ] [ ર૫૫ સાધ્વીશ્રી અનંતયશાશ્રીજી :- માસક્ષમણ, સિદ્ધિતપ. અમદર્શાશ્રીજી :- માસક્ષમણ, ધમચક તપ, અઠ્ઠમથી વીશસ્થાનક. અર્થપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, ચત્તારિ અઠ્ઠ દસ દોય. અચિંતગુણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક તપ, મૃદુપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક્ર તપ, ચારિ અઠ્ઠ દસ દોય. ભક્તિપૂર્ણાશ્રીજી :- સિદ્ધિતપ, ધર્મચક તપ. અમીઝરાશ્રીજી :- માસક્ષમણ, ધમચક તપ. વિનેશ્રીજી :- માસક્ષમણ, પ૦૦ આયંબિલ. અર્પિતગુણાશ્રીજી – માસક્ષમણ, વશસ્થાનક અઠ્ઠમથી (આ ઉપરાંત ૮-૧૦ વીશસ્થાનક કલ્યાણક વષીતપ વર્ધમાન તપની ઓળી ચાલુ). સાધ્વીથી આત્મજયાશ્રીજી :- ૮-૯-૧૧-૩૦-૫૧ સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, વપતા. મુક્તિરત્નાશ્રીજી :- પ૦૦ આયંબિલ, સિદ્ધિતપ, ૧૦ અઠ્ઠાઈ, વિપત પ. વિરાગ રત્નાશ્રીજી - પ૦૦ આયબિલ, અઠ્ઠાઈ , ભક્તિરત્નાશ્રીજી :-૮-૧૬. (વસ્થાનક–વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે.) છાશ્રીજી :- સિદ્ધિતપ, શ્રેણિતપ, સમવસરણ તપ, સિંહાસન તપ, વષી તપ, ૮-૯ ૧૦-૧૧-૩૦-પાર્શ્વનાથના ૨૧ અઠ્ઠમ. સાધ્વીશ્રી સુગુપ્તાશ્રીજી :- સિદ્ધિતપ, ૮, વર્ધમાન તપની ૨૫ મી ઓળી. સાધ્વી સૌમ્યરત્નાશ્રીજી :- સિદ્ધિતપ, વર્ષીતપ, ૮-૩૦ દિવાળીના છઠ્ઠ, વર્ધમાનતપની ૧૩ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી નમ્રરત્નાશ્રીજી - ઉપવાસ :- ૨-૩-૮-૧૨-૩૦, સિદ્ધિતપ, નવપદજીની ઓળી-પાંચમ દસમ-અગ્યારસ-દિવાળીના છઠ્ઠ, રત્નપાવડીના છઠ્ઠ. સાધ્વી શ્રી રમ્યરત્નાશ્રીજી :–ઉપવાસ :- ૨-૩-૮-સિદ્ધિતપ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, રત્નપાવડીના છઠ્ઠું–પાંચમ-દસમ–અગ્યારસ, વર્ષીતપ, નવાણું, વીસ્થાનક ચાલુ, દેઢ માસી-વર્ધમાન તપની ૧૩ ઓળી (આગળ ચાલુ) સાધ્વીશ્રી હેમપ્રભશ્રીજી –ઉપવાસ - ૧૬-૩૦. અઠ્ઠાઈ બે વાર, ખીર સમુદ્ર, ૨ વર્ષીતપ-૯૬ જિન કલ્યાણક, કમ પ્રકૃતિ, રત્નપાવડી, ઇન્દ્રિય પરાજય કષાય જ્ય, યોગશુદ્ધિ સિદ્ધાચલજીના છ છઠ્ઠ-બે અઠ્ઠમ ઘડિયા બે ઘડિયા, ૫૦૦ આયંબિલ એકાંતરા, એકધાનની મીઠા વગરની નવપદજીની ૧૧ ઓળી, કર્મસૂદન, અક્ષયનિધિ, પાંચમ --દસમ, અગિયારસ, પૂનમ, દિવાળીના છઠ્ઠ, ૯-ગૌતમ પડવા, વર્ધમાન તપની ૧ ઓળી, ચતુર્ગતિ નિવારણ તપ, ચોવિહાર છઠ્ઠ કરી ૭ યાત્રા, ૪૫ આગમનાં એકાસણાં, ૧૦૮ પાર્શ્વનાથનાં એકાસણ–૨૪ ભગવાનનાં એકાસણા સહસ્ત્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy