________________
[ શાસનનાં શ્રમણીરત્ના
આયંબિલ, ૪૫ આગમ, સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અઠ્ઠમ, દિવાળીના છઠ્ઠું સાથે ૧ લાખના જાપ, નવપદજીની આળી, ભગવાનનાં એકાસણાં ચાલુ, અક્ષયનિધિ, કલ્યાણકનાં ૧૫૦ એકાસણાં, ઉપધાન, દશમ–અગિયારશ, નવાણુ, છઠ્ઠું કરી સાત યાત્રા, સહસ્રકૂટનાં ૧૦૨૪ એકાસણાં વધમાન તપની ૨૩ એળી (આગળ ચાલુ ) સાધ્વીશ્રી વ્રતનંદિતાશ્રીજી :-ઉપવાસ ૩૦-૫૧, શ્રેણિતષ, વીશસ્થાનક, નવપદજીની આળી, વર્ધમાન તપની ૧૭ એળી ( આગળ ચાલુ ) છઠ્ઠુ કરી સાત યાત્રા. દશમ-પૂનમ, દિવાળીના છઠ્ઠું નવકારના જાપ સાથે, એકાસણાં સાથે નવાણુ, અક્ષયનિધિ. ( શારીરિક કારણ સિવાય કદી છૂટે મેઢે નહીં).
૨૫૨
સાધ્વીશ્રી પૃર્ણન દૃશ્રીજી :- ઉપવાસ ૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૬, બે વર્ષી તપ-સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અઃ દશ—દોય, ખીર સમુદ્ર, પાંચસે આયબિલ એકાંતરા, વમાન તપની ૩૭ એળી ( આગળ ચાલુ ) રતન પાવડીના ૯ છઠ્ઠ, એકાસણાંથી નવાણું, નવપદજીની એળી કાયમ ચાલુ. દિવાળીના ૯ છઠ્ઠ, વીશસ્થાનક, કલ્યાણક એકાસણાંથી દોઢ માસી, ચાર માસી, છ-માસી,
(
સાધ્વીશ્રી નદિતાશ્રીજી :-- ઉપવાસ ૮–૧૬-૩૦ વર્ષી તપ, શ્રેણિતપ, સમવસરણ સિંહાસન, વીશસ્થાનક, એકાંતરા ૫૦૦ આયંબિલ, સિદ્ધિતપ, કર્મસૂદન, નવાણું, સિદ્ધાચલના ૭ છઠ્ઠું ૨ અમે, છઠ્ઠું કરી સાત યાત્રા એ વખત–વધમાન તપની ૪૧ એળી ( આગળ ચાલુ ) કલ્યાણક ઉપવાસે ૯૬ જિન ઉપવાસે, દિવાળીના ૯ છઠ્ઠ જાપ સહિત પાંચમ-દશમ–એકાદશી–પૂનમ, નવપદજીની આળી, બે ઉપધાન.
સાધ્વીશ્રી સુત્ત્વાન શ્રીજી :- ઉપવાસ ૫-૮-૧૬, સિદ્ધિતપ, વર્ષીતપ, વીશસ્થાનક, નવકારમંત્રનાં પદ્મ, નવાણું, છઠ્ઠું કરી સાત યાત્રા, ભગવાનનાં એકાસણાં, સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અમ, સહસ્રકૂટ ચાલુ, ૯૬ જિન, કલ્યાણક, કમ`સૂદન, વર્ધમાન તપની ૧૪ આળી ( આગળ ચાલુ )
સાધ્વીશ્રી પ્રશમગુણાશ્રીજી
નવ ઉપવાસ.
વર્ધમાન તપની ૨૫ એની ( આગળ ચાલુ ) નવપદજીની આળી, વીશસ્થાનક, વર્ષીતપ, બે વાર નવાણું, ઉપધાન, ૧૬ વર્ષ બિયાસણાં અઠ્ઠઈ, સાધ્વીશ્રી રાજદર્શિતાશ્રીજી :- અઠ્ઠાઈ, સિદ્ધિતપ, નવપદજીની આળી, વીશસ્થાનક બે વાર નવાણું. સાધ્વીશ્રી સુરેન્દ્રશ્રીજી :- ઉપવાસ :- ૭–૮-૧૬-૩૦. સિદ્ધિતપ, બે વર્ષીતપ, વમાન તપની ૩૨ એળી–નવપદજીની આળી, એકાંતરા ૫૦૦ આયંબિલ—છ માસી-સિદ્ધાચલજીના ૭ છઠ્ઠું ૨ અઠ્ઠમ-ચેવિહારે। છઠ્ઠું કરી સાત યાત્રા, વીશસ્થાનક, પંચમી, કલ્યાણક, નવાણું, ઉપધાન.
સાધ્વીશ્રી મહાયશાશ્રીજી :- વમાન તપની, ૧૦૦ આળી પૂ. વર્ષીતપ, સિદ્ધિતપ, ઉપવાસ :-- ૬-૮-૧૦-૧૯-૩૦ વીશસ્થાનક, સમવસરણ, સિ ંહાસન, ક્ષીર સમુદ્ર, ભગવાનનાં એકાસણાં, નવપદજીની એળી, આય'બિલ સહિત ૯૯ બે વાર,સિદ્ધાચલના છ છઠ્ઠું ૨ અર્જુમ, સહસ્ત્રકૂટ ચાલુ, ઉપધાન, છૂટા માંએ નહીં રહેવાનું, બિયાસણાં ચાલુ સાધ્વીશ્રીપ્રમુર્ત્તિતાશ્રીજી :—સિદ્ધિતપ-વધમાન તપ ચાલુ.
(આ સાધ્વીજીના તપ વ્યવસ્થિત લખેલા મળેલ નથી ).
Jain Education International
:
For Private & Personal Use Only
www.jainelibrary.org