________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૨૫૧ સાધ્વીશ્રી તત્ત્વશીલાશ્રીજી - ઉપવાસ : ૮-૩૦–વીશસ્થાનક–શ્રેણિતપ, વર્ધમાન તપની ૨૭ ઓળી
(આગળ ચાલુ) વર્ષીતપ-૨–સિદ્ધિતપ-ચત્તારિ અક્ દશ દોય, એકાંતરા પ૦૦ આયંબિલ, ખીર સમુદ્ર-માસી નવપદજીની ઓળી, બે વાર નવાણું, કલ્યાણક,
સિદ્ધાચલનાં ૭ છડું ૨ અઠ્ઠમ–૨૪ ભગવાનનાં એકાસણ–ઉપધાન. સાધ્વીશ્રી જિનશિતાશ્રીજી –વીશસ્થાનક-૯૬ જિન, દંડ, નવાણું, વર્ધમાન તપની ૨૩
ઓળી ( આગળ ચાલુ) છઠ્ઠ કરી સાત યાત્રા, દિવાળીના છ છઠ્ઠ, વર્ષીતપ ૧૫૮ પ્રકૃતિ, નવપદજીની ઓળી–પાંચમ-દશમ-અગિયારશ, ઉપધાન છે તથા ૧૬
ઉપવાસ, દીક્ષા બાદ કદી છૂટા નહીં. બિયાસણા તો ખરા. સાથ્વશ્રી હર્ષિતવદનાશ્રીજી :- વર્ધમાન તપની ૧૦૦ એળી પૂર્ણ. શ્રેણિતપ, વીશસ્થાસક, સિદ્ધિતપ
-કર્મસૂદન ચાલુ, સહસ્ત્રકુટ ચાલુ. નવકારનાં પદ–સળંગ પ૦૦ આયંબિલ. ચત્તારિ અઠ્ઠ દશ દોય, દોઢમાસી. નવપદજીની ઓળી. આયબિલ સાથે નવાણું
ઉપવાસથી તથા છઠ્ઠથી વર્ષીતપ, ઉપધાન તપ તથા ઉપવાસ – ૮-૧૨-૩૦. સાધ્વીશ્રી નયગુણાશ્રીજી –ઉપવાસ :- ૮-૯-૩૦-ખીર સમુદ્ર, તેર કાઠિયાના ૧૩ અડ્રમનવપદજીની
ઓળી, ચોવિહાર છઠું કરી સાત યાત્રા-નવાણું, વર્ધમાન તપની ૧૨ ઓળી
(આગળ ચાલુ) સાધ્વીશ્રી જિતેન્દ્રશ્રીજી:-વર્ધમાનતતપની ૧૦૦ એળી પૂર્ણ. ઉપવાસ – ૮–૧૬-૩૦–વીશસ્થાનક,
ચત્તારિ અઠ્ઠ દશ દોય–નવકારનાં પદ, ક્ષીર સમુદ્ર-શ્રેણિતપ-ભદ્રતપ–સળંગ ૫૦૦ આયંબિલ, સહસ્ત્રકૂટ ચાલુ. સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ-૨૪ ભગવાનનાં એકાસણાં, છઠ્ઠને વતપ, સમવસરણ, સિંહાસન, સિદ્ધિતપ, નવપદજીની ઓળી દેઢ માસી, અઢીમાસી, માસી-છ માસી-તેર કાઠિયાના ૧૩ અઠ્ઠમ ચતુર્ગતિ નિવારણ તપ, કપાય જય, ઈન્દ્રિય જય, કર્મસૂદન, છઠ્ઠ કરી સાત યાત્રા,
આયંબિલ સાથે નવાણુ-ઉપધાન. સાધ્વી શ્રી પ્રશાંતરસાશ્રીજી –ઉપવાસ :-૮–૧૬-૩૦–સળંગ ૧૦૮ આયંબિલ, બે વષતપ, એકાંતરા
૫૦૦ આયંબિલ, વર્ધમાન તપની ૫૦ ઓળી–નવપદજીની ઓળી-ક્ષીર સમુદ્ર, શ્રેણિ તપ,સિદ્ધિતપ, સિદ્ધાચલના ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ,વિહારા છટ્ટે સાત યાત્રા એકાસણાંથી ૯૯ યાત્રા-કલ્યાણક, નવકારનાં પદ, દિવાળીના છઠ્ઠું ૧ લાખના જાપ સાથે-૩
વીશી, પાંચમ, બે ઉપધાન, અષ્ટમહાસિદ્ધિ, નવકાર મંત્રનાં એકાસણું, કર્મસૂદન ૪ ઓળી, વીંશસ્થાનક નવપદજીની ઓળી દર વર્ષે ચાલુ, પિષ દશમ
કાયમ ચાલુ. સાધ્વીશ્રી આત્મદર્શિતાશ્રીજી –ઉપવાસ - ૩-૪-૫-૬-૭–૩૦, સિદ્ધિતપ, ચત્તારિ અક્ દશ દોય.
કમસૂદન સળંગ આયંબિલ, સમવસરણની ૧ બારી નવકારના ૩ પદના ઉપવાસ-વર્ધમાન તપની પર ઓળી (આગળ ચાલુ) વર્ષીતપ, અક્ષયનિધિ પાંચમ-દશમ–અગિયારશ (ચોથ ભત્તે) બે વાર એકાસણાંથી નવાણું–બંને જોગ
આયંબિલથી, રતન પાવડીના ૯ છઠ્ઠ દિવાળીના ૯ છઠ્ઠ-ચાર માસી, ૬ અઠ્ઠાઈ સાધ્વીશ્રી પૂર્ણરત્નાશ્રીજી -ઉપવાસ ૪-૫-૬-૮ ખીરસમુદ્ર, કર્મસૂદન, વષતપ, એકાંતરા પ૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org