________________
૨૫૦ ]
[ શાસનનાં શમણરત્ન ૧ છડૂથી બે વાર ૫૦૦ આયંબિલ સળગ, કલ્યાણક ઉપવાસથી, નવાણું બે વાર, છઠ્ઠ કરીને સાત યાત્રા, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અઠ્ઠમ, દિવાળીના ૯ છઠ્ઠ, રતનપાવડીના ૯ છઠ્ઠ, કમસૂદન, સમવસરણ, પાંચમ, દશમ, અગિયારશ, ૪ માસી, છ માસી, ધમચક નવકારના ૬૮ ઉપવાસ એકાંતરા, ઉપધાન, ૨૫ વર્ષ છૂટા હોય ત્યારે બિયાસણું, સહસકૂટ ચાલુ, છ અઠ્ઠાઈ (૮ ઉપવાસ નહીં પણ
બે શાશ્વતી જ અશાશ્વતી અઠ્ઠાઈની આરાધના ૯ દિવસ થાય–કુલ ૫૪ દિવસ. સાધ્વી શ્રી ઇન્દ્રિયદ્રમાશ્રીજી –ઉપવાસ - ૮–૧૬-૩૦-વીસ્થાનક વર્ધમાન તપની ૧૦૦ એળી
પૂર્ણ, વર્ષીતપ, ક્ષીરસમુદ્ર, નવકારનાં પદ, નવપદજીની ઓળી, એકાંતર ૫૦૦ આયંબિલ-૨૪ ભગવાનનાં એકાસણાં, ચાર માસી, બે માસી, દેઢ માસી, કષાય જય આયંબિલ સાથે નવાણું. છઠ્ઠ કરી ૭ યાત્રા ક્ષીર સમુદ્ર, ઉપાધાન, સહસ્ત્રકૂટ ચાલુ, ભગવાનનું કલ્યાણક (આઠ દિવસને અદ્ભાઈ મહત્સવ થાય તેથી એક ભગવાનના પ કલ્યાણના ૪૦ એકાસણાં સળંગ થાય તે રીતે ૧૫
ભગવાનનાં ૪૦ એકાસણુથી અાઈ મહેત્સવ કર્યા. આગળ ચાલુ છે. સાધ્વી શ્રી ધર્મ રસાશ્રીજી :–ઉપવાસ :– ૮–૯–વીશસ્થાનક, કમસૂદન, વર્ધમાન તપની ઓળી-૬૦
( આગળ ચાલુ) ૨૪ ભગવાનનાં એકાસણ, છઠ્ઠ કરી સાત યાત્રા-૨ વર્ષીતપ૯૯ યાત્રા એકાસણુથી, પાંચમ-દશમ–કલ્યાણક, નવપદજીની ઓળી, સિદ્ધાચલજીનાં ૨૧ એકાસણાં, યુગપ્રધાન તપ, ચૈત્રી પૂનમ અક્ષયનિધિ, અષ્ટમહાસિદ્ધિ, નવકાર મંત્રનાં એકાસણાં, ચંદનબાળાને અટૂમ, અભિગ્રહ અદ્રમ-૧૭ વર્ષથી
નવપદજીની ઓળી ચાલુ. સાધ્વીશ્રી મને રમાશ્રીજી :– વર્ષીતપ, નવપદજીની ઓળી, ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, વર્ધમાન
તપની ૨૨ ઓળી, નવાણું, ઉપધાન, અઠ્ઠાઈછક્કાઈ સાવીશ્રી નયદર્શનાશ્રીજી - ઉપવાસ –પ-૮-૩૦, સિદ્ધિતપ, વીશ સ્થાનક, દિવાળીના છઠ્ઠ તેમાં નવ
લાખ નવકારનો જાપ-નવાણું-સિદ્ધાચલના છ છછું ૨ અદ્રુમ, નવપદજીની ઓળી, પાંચમ, વર્ધમાન તપની ઓળી ૧૯ (આગળ ચાલુ), છઠ્ઠ કરી છ યાત્રા
ઉપધાન. સાધ્વીશ્રી અમિતપ્રજ્ઞાશ્રીજી :– નવપદજીની ઓળી, વર્ધમાનતપને પાયે (આગળ ચાલુ), ૨૪
તે ભગવાનનાં એકાસણાં, દિવાળીના છઠું,-ઉપધાન. સા વીશ્રી અમીરસાશ્રીજી – ઉપવાસ –૮–૧૬-૩૦, વર્ધમાનતપની પ૧ ઓળી (આગળ ચાલ),
વીશસ્થાનકશ્રેણિતપ, ભદ્રતપ, વષીતપ, સિદ્ધિતપ, ચત્તરિ અદ્-દશ–દેય, બીર સમુદ્ર, એકાંતરા પ૦૦ આયંબિલ, નવપદજીની ઓળી, દોઢ માસી, બે માસી, ત્રણ માસી, છ માસી, કમસૂદન, કપાય જય, ઇન્દ્રિય જય, બે વાર
નવાણું, ૪૫ આગમ, કલ્યાણક, નવકારના પદ, ઉપધાન. સામવીશ્રી અપૂર્વનંદિતાશ્રીજી - વીશસ્થાનક-ભદ્રતપ-વર્ષીતપ-નવપદજીની ઓળી, વર્ધમાનતપની
એળી ૪૩ (આગળ ચાલ), સળગ પ૦ ૦ આયંબિલ, અઢાઈ નવ ઉપવાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org