SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન] ૨૫૩ પૂ. સાધ્વીજી શ્રી તિલકશ્રીજી મહારાજના પરિવારનાં સાધ્વી મહારાજોની તપસ્યાની વિગતે અને જુદા જુદા સમયે પ્રાપ્ત થવાથી તેઓશ્રીના દીક્ષા પર્યાયના ક્રમે કે પેટા પરિવારના કેમે આ બધી વિગત આપી નથી શક્યા, જેની નોંધ લેવા સાથે બધી વિગત નીચે મુજબ પ્રગટ કરી છે. સાધ્વીશ્રી સમ્યગુગુણાશ્રીજી :-૩-૪-પ-૯-૧૦-૧૦-૩૦ (ઉપવાસ), અક્ષયનિધિ, ૨૦ સ્થાનક, ૯ ભગવાનનાં એકાસણાં, નવપદજીની ૧૦ ઓળી–વષતપ-પ૦૦ આયંબિલ વર્ધમાન તપની ૨૭ ઓળી, (આગળ ચાલુ) સહસકૂટ ચાલુ-બે વાર નવાગુ યાત્રા, ૭૬ કરી સાત યાત્રા, દિવાળીના ૯ છઠ્ઠ ઉપર અમ-રત્નપાવડીના ૯ છ ઉપર અઠ્ઠમ-કમસૂદનની ૧ ઓળી, પાંચમ, પિષ દશમી, નમસ્કાર મહા મંત્રની આરાધના બે વર્ષ સુધી, બિયાસણા બે ઘડિયા પચ્ચકખાણ સાથે. સાધ્વી શ્રી પ્રતિગુણાશ્રીજી : ઉપવાસ ૨-૩-૪-૬-૮-૧૬-૩૦, ક્ષીર સમુદ્ર-ચત્તારિ અઠ્ઠ દશ દોય વર્ષીતપ-સિદ્ધિતપ–વીશસ્થાનક-નવપદજીની ઓળી, ૩૦ અઠ્ઠમ, ચાર નવ્વાણું – દિવાળીના છ. રત્નપાવડીના છઠું, ઉપધાન, છઠ્ઠ કરીને સાત યાત્રા સાત વખત, વર્ધમાન તપની પર ઓળી, (આગળ ચાલુ) સાધ્વીશ્રી નીલરત્નાશ્રી : ઉપવાસ ૨-૩-૮-૩૦, સિદ્ધિતપ ક્ષીર સમુદ્ર, પાંચમ-દશમ–અગ્યારસ નવપદજીની ઓળી, દિવાળીના છટ્ઠ, રત્નપાવડીના છઠ્ઠ-વીશસ્થાનક ચાલુ, વર્ષીતપ વર્ધમાન તપ ચાલુ, ઉપધાન. સાધ્વીશ્રી તીર્થશાશ્રીજી નવપદજીની ઓળી–અઠ્ઠાઈ–વર્ધમાન તપની ૯ ઓળી-વર્ષીતપ-સિદ્ધિતપ કષાય જય-ઇન્દ્રિય જય–શત્રુજય મોદક-નવાણુ–ાવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા, સિદ્ધાચલના છ છડું. બે અઠ્ઠમ, સિદ્ધાચલનાં ૨૧ એકાસણાં. ૪૫ આગમનાં એકાસણાં. સાધ્વીશ્રી મયણાશ્રીજી: ઉપવાસ ૪-પ-૬-૭-૮–૯–૧૦–૧૧–૧૫-૧૬-૩૦-વીશ સ્થાનક અઠ્ઠમથી અરિહંતપદની આરાધના–બે વર્ષીતપ તેમાં ૧ છઠ્ઠથી-નવપદજીની ઓળીઓ. વર્ધમાન તપની ઓળી–૨૮, શતાવધાની પિતે હતાં. બીજાને બનાવ્યાં. સાધ્વીશ્રી વીરભદ્રાશ્રીજી :- ઉપવાસ ૮-૯-૧૧-૩૦, વર્ષીતપ. સાધ્વી શ્રી ધર્મોદયાશ્રીજી :- વર્ષીતપ-પાંચમ-દશમ-વીશસ્થાનક અરિહંત પદનો ૧ કોડને જાપ ૨ વખત નવલાખ નવકાર, ૪-૫ ઉપવાસ. સાધ્વીશ્રી મનોજ્ઞાશ્રીજી-નવાણ ત્રણવાર–ચાવિહાર છઠ્ઠ કરીને છ યાત્રા બે વખત–અઠ્ઠાઈ-ક્ષીર સમુદ્ર પાંચમ, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૨૦ ઓળી. વીસ્થાનના ૧૦ સ્થાનક, જાપ ઘણે કરે છે. સાવાશ્રી મંગલથી જી-વીશસ્થાનક-માસક્ષમણ-સિદ્ધિતપ-ચત્તાર અટ્ટ દશ દેય–નવપદજી-વર્ધમાનતપ સાધ્વીશ્રી મહોદયાશ્રીજી-સિદ્ધિતપ, નવાણુ ૩ વખત, ચત્તારિ અહૃદશદય-સેળભળુ-માસક્ષમણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy