________________
ર૪૮ ?
[ શાસનનાં શ્રમણીરત્ન વર્ષીતપ, નવપદજીની ઓળી, ૪૫ આગમનાં એકાસણાં, વર્ધમાનતપની ઓળી ૨૫, અઠ્ઠાવીશ લબ્ધિનાં એકાસણા. ૧૪ પૂર્વનાં એકાસણ, નવકારમંત્રનાં ૯
એકાસણાં, પાંચમ, આડમ. દશમ, અગિયારસ, ચૌદશ, પૂનમ. સાધ્વીજી સુસંયતાશ્રીજી – ઉપવાસ –૯–૧૦–૧૨–૧૩-૧૫-૧-૨૧-૩૦, ૮ અઠ્ઠાઈ, ૧૦ અડ્રમ
સિદ્ધિતપ, સમવસરણ–સિંહાસન, ચત્તારિ એડ દસ દોય, પચરંગી, વણતપ. દોઢમાસી, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અડમ, જ્ઞાનપાંચમ ૯ વર્ષ, પોષ દશમ ૧૫ વર્ષ. વર્ધમાનતપની ઓળી ૪૦ (આગળ ચાલ), નવપદજીની એક ધાનની
૯ ઓળી ચાલુ, ૯ળી , કમસૂદન, દિવાળીના પ છડું વીશાસ્થાનક, ચૈત્રી પૂનમ. સાધ્વીશ્રી પુષ્પદંતાશ્રીજી પાંચમ, નવાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા, નવપદજીની ઓળી, વર્ધમાનતપનો
| ઉપધાન તથા ઉપવાસ ૮-૯,
સાવીશ્રી વર્ધતાશ્રીજી -ઉપવાસ-પ-૬-૭-૮-૧૧-૩૦, વીસ્થાનક, ક્ષીરસમુદ્ર, વર્ધમાનતપની
ઓળી ૨૬, સિદ્ધાચલના છ છઠ્ઠ ૨ અદ્મ, દિવાળીના છઠુ પ, પાંચમ, દશમ, ઉપધાન, અગિયારસ, ૧૪ ભગવાનના એકાસણાં, નવપદજીની એળી, નવાણું,
બે વાર છ કરી, સાત યાત્રા. સાધ્વીશ્રી વીર્યધર્માશ્રીજી :--ઉપવાસ – ૭-૮-૩૦ સિદ્ધિતપ, વર્ષીતપ, દિવાળીના ૯ છડું, એકાંતર
૫૦૦ આયંબિલ, નવપદજીની ઓળી વર્ધમાન તપની ઓળી–૨૫ પાંચમ દશમ-૯ યાત્રા, છઠું કરી સાત યાત્રા દીક્ષા લઈ કાળ પામતાં સુધી પ્રાયઃ
કોઈ દિવસ છૂટે મેં એ રહ્યા નથી. સાધ્વી શ્રી દિવ્યધર્માશ્રીજી -બે વાર અટ્રાઈ માસક્ષમણ, ખીર સમુદ્ર, અમ દિવાળીના ૯ છઠું
પાંચમ-દશમ, વીશસ્થાનક ચાલુ નવપદજીની એળી, વર્ધમાન તપની ઓળી
૨૧, નવાણુ-છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વીશ્રી પરાગધર્માશ્રીજી -ઉપવાસ – ૧૭-૩૦-અટૂમ, દિવાળીના છઠું પાંચમ-દમ, નવપદજીની
ઓળી, વર્ધમાન તપને પાયે (આગળ ચાલુ) નવાણુ, છડું કરીને સાત યાત્રા સાધ્વી શ્રી વિરાગર્ભાશ્રીજી - છઠ્ઠ--પાંચમ, નવપદજીની ઓળી, વધમાન તપનો પાયે (આગળ ચાલુ) (૧૨ કે ૧૩ વર્ષની ઉંમરે ગૃહસ્થપણામાં આ સાધ્વીશ્રીએ એક દિવસમાં ૫૦ ગાથા
હરીફાઈમાં ગોખેલી એટલી તીવ્ર બુદ્ધિ છે). સાધ્વીશ્રી નિધિધર્માશ્રીજી –ઉપવાસ :-- ૭-૮–અમ, દિવાળીનાં છડૂ–પાંચમ-દશમ–૨૪ ભગવાનનાં
એકાસણાં, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી, ૧૬–વીશસ્થાનક ચલુ,
નવાણું, છઠ્ઠ કરી સાત યાત્રા. સાધ્વીશ્રી દીપ્તિધર્માશ્રીજી :–અમ–દિવાળીના છઠું-પાંચમ-દશમ, વર્ષીતપ, નવપદજીની ઓળી,
વર્ધમાન તપની ઓળી-૬ (આગળ ચાલુ) નવાણુ-છઠું કરી સાત યાત્રા. સાધ્વીશ્રી વરધર્માશ્રીજી :–ઉપવાસ-૪-પ-૮, પાંચમ, દશમ, દિવાળીના છ છઠું, ૨ અમ, વષી તપ,
નવપદજીની એકધાનની ૧૦ ઓળી, નવપદજીની ચાલુ ઓળી ૧૦, વર્ધમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org