________________
શાસનનાં શમણીરત્નો ] સાધ્વીથી મુક્તિપ્રજ્ઞાશ્રીજી:-માસક્ષમણ, સિદ્ધિતપ. સાવીશ્રી પ્રજ્ઞાથીજ :-સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ એકાંતરા. સાવીશ્રી પ્રશમરતાશ્રીજી :-સિદ્ધિતપ, શ્રેણિતપ, માસક્ષમણ. સાધ્વાશ્રી ધર્મજ્ઞાશ્રીજી :--સિદ્ધિતપ, એકાંતરા પ૦૦ આયંબિલ. સાવીશ્રી માલવિદાશ્રીજી :-૩ ઉપધાન, અઠ્ઠાઈ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ, નવપદજીની આળી,
વર્ધમાનતપની ૪૦ આળી, બે વષીતપ, પાંચમ, વીસ્થાનક ચાલુ. સાવીશ્રી ઉપશમયશાશ્રીજી :-સિદ્ધિતપ, અઠ્ઠાઈ, માસક્ષમણ, ૬ ઉપધાન, વર્ધમાનતપ ચાલુ. સાધ્વીશ્રી ચિવશ્રીજી :-સિદ્ધિતપ. શ્રેણિતપ, વીશસ્થાનક, માસક્ષમણ, ઉપધાન, ઉપવાસે ૧.
વપીતપ, અઠ્ઠમથી ૫ વર્ષીતપ તેમાં ૧ લા વષીતપ ૧ વિગઈ મૂળથી બંધ૨ જા વષીતપે ૨ વિગઈ મૂળથી બંધ-ત્રીજા વષી તપે ૩ વિગઈ મૂળથી બંધ–ચાથા વષી તપે ૪ વિગઈ મૂળથી બંધ—પાંચમા વષીતપ પ વિગઈ મૂળથી બંધ, ૧ વર્ષ એકાસણા, અડ્ડાઈથી વર્ષીતપ તેમાં પારણે ૧ ધાન્યનું
આયંબિલ, ૧૦ દ્રવ્ય જાજજીવ–છટા મોંએ કદી નહિ. સાધ્વી શ્રી ઉદિતયશાશ્રીજી :-- ઉપધાન, અડાઈ નવપદજીની ઓળી, વર્ધમાનતપની ઓળી ૧૨
(ચાલુ) માસક્ષમણ, પાંચમ, અક્ષયનિધિ, વષીતપ. વીસ્થાનક ચાલુ. સાધ્વીથી કાતિરેખાશ્રીજી:-- ૧ ઉપધાન, અફૈઈ ધર્મચક્ર, પાંચમ, અક્ષયનિધિ, વર્ધમાન તપ ચાલુ. સાધ્વીશ્રી ધર્મશીલાશ્રીજી:-પાંચમ, દશમ, નવપદજીની ઓળી, ઉપધાન વર્ધમાન તપની ૩૧.
એળી, વષીતપ, નવાણુ, છઠ્ઠ કરી સાત યાત્રા તથા ઉપવાસ ૮-૧૬ સાધ્વીશ્રી રમ્યશીલાશ્રીજી -ઉપવાસ – ૮૯-૧૧-૩૦-પાંચમ-દશમ, અગિયારશ, ઉપધાન. અક્ષય
નિધિ, પ૦ ૦ આયંબિલ એકાંતરા, નવપદજીની ઓળી, વર્ધમાન તપની ૪૧ ઓળી (આગળ ચાલુ) પંચરંગી તપ, સિદ્ધિતપ, વષીતપ, વીશસ્થાનક
દિવાળીના છઠ્ઠું સાથે લાખ નવકાર, સિદ્ધાચલનાં એકાસણાં, ચંદનબાળાને અડ્ડમ સાધ્વીશ્રી ભવ્યશીલાથીજી:-ઉપવાસ :-૮-૯-૧૧-૩૦. પાંચમ-દશમ, અગિયારશ, સિદ્ધિતપ,
વર્ષીતપ, વીરસ્થાનક, ભદ્રત, નવપદજીની આળી, વર્ધમાન તપની ૩૧ ઓળી ( આગળ ચાલુ) એકાંતરા પ૦૦ આયંબિલ, દિવાળીના છઠું લાખ નવકાર સાથે
સિદ્ધાચલના ૭છઠ્ઠ ર અઠ્ઠમ, ઉપધાન, નવકારમંત્રનાં એકાસણાં,ચંદનબાળાનો અડ્ડમ સાધ્વીશ્રી અભિનાશ્રીજી -ઉપવાસ :-૮-૯-૧૦-૧૦-૩૦. પાંચમ-દશમ નવપદજીની ઓળી,
વર્ધમાન તપની ૯ ઓળી (આગળ ચાલુ) સિદ્ધિતપ, ખીર સમુદ્ર, ઉપધાન અક્ષયનિધિ. નવકારમંત્રનાં એકાસણા. વગ સ્વસ્તિક તપ, નવાણુ. છઠ્ઠ કરી
સાત યાત્રા. સાધ્વી શ્રી આર્યગ્રતાશ્રીજી :-પાંચમ-દામ-અગિયારસ, નવપદજીની આળી, વર્ધમાનતપની ઓળી
૦ (આગળ ચાલુ), સિદ્ધિતપ, વષી તપ, વીશ સ્થાનક, ઉપધાન નવાળું, છડું
કરી સાત યાત્રા, દિવાળીના ૯ છઠું તથા ઉપવાસ ૮-૩૦. સાધ્વીથી ગુબ્રયશાશ્રીજી :- ઉપવાસ –૪--૫-૬-૭-૮-૧૧-૩૦, વીશાસ્થાનક, બાવન જિનાલય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org