SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ] [ શાસનનાં શમણીરત્નો સાધ્વીશ્રી મનીષાશ્રીજી :-ઘડિયા બે ઘડિયા, પાંચમ ૩ વર્ષ, નવપશ્રીની ઓળી ૩. પિષ દશમ પાંચ વર્ષ નવાણું. સાધ્વી શ્રી પ્રજ્ઞાશ્રીજી -૩ વષીતપ, સિદ્ધિતપ, વર્ધમાન તપ. વીરસ્થાનક, પાંચમ–ચામાશી , રત્નપાવડીના છઠ્ઠ ૯ તથા ઉપવાસ ૭-૧૧-૧૬. સાધ્વીશ્રી અમિતાશ્રીજી :-વર્ષીતપ નપદની ઓળી એક ધાનની ૯, વર્ધમાન તપની ઓળી–૨૮ વીશસ્થાનકના ૩ સ્થાનક–ચોમાસી–-સિદ્ધિતપ–પાંચમ દશમ–અગિયારશ ૨૪ ભગવાનનાં એકાસણું–ઉપવાસ ૪-૫ બે અઠ્ઠાઈ સાધ્વીથી સૌમ્યતાશ્રીજી –પાંચમ-દશમ-નવપદજીની ઓળી-વીશ સ્થાનના ૨ સ્થાન–કમસૂદન– સ્વર્ગસ્વસ્તિક તપ-અઠ્ઠાઈ સાવીશ્રી સમિતાશ્રીજી :-પાંચમ-નવપદજીની ઓળી, વીશાસ્થાનક, વર્ધમાન તપની ઓળી–૨– દશમ–કમસૂદન-સ્વર્ગ સ્વસ્તિક તપ–વષીતપ-સિદ્ધિતપ, અદ્ર સાધ્વી શ્રી પ્રશાંતશ્રીજી –ઉપવાસ - ૮–૯–૧૦–૧૧–૧૧–૩૦, વીશસ્થાનક–સિદ્ધિતપ-નવપદજીની ઓળી-પાંચમ–અગિયારશ–દેહમાસી માસી–૯ જિન-વર્ધમાન તપની ઓળી–૫૦–વષીતપ બીજો ચાલ. સાવીશ્રી વ્રતધાશ્રીજી –ઉપવાસ :- ૮-૧૨-૩૦-પાંચમ-દશમ ચંદનબાળાને અડ્રમ– દિવાળીના છડું ૧ લાખ નવકારના જપ સાથે વષીતપ-૨, વર્ધમાન તપની ઓળી-૨૫ નવપદજીની ઓળી–ઉપધાન-ખીર સમુદ્ર-વીશસ્થાનક-દરરોજ બિયાસણાં. સાથ્વીથી વરેણ્યતાશ્રીજી -પાંચમ-દશમ–અગિયારશ–નવપદજીની ઓળી, સિદ્ધિતપ-ચત્તારિ અક્ દશા દેય-વર્ધમાન તપની ૨૩ ઓળી–વીશસ્થાનક-નવ ઉપવાસ. સાદેવીશ્રી પ્રવિદિતાશ્રીજી –ઉપવાસ – ૮-૧૦-૧૧-૩૦-પાંચમ-નવપદજીની ઓળી-વર્ષીતપ-ર સિદ્ધિતપ-વીશસ્થાનક-દશમ. સાધ્વીશ્રી મોક્ષરતાશ્રીજી બે વર્ષીતપ-વીશ સ્થાનક–માસક્ષમણ સિદ્ધિતપ–સળગ ૫૦૦ આયબિલ વર્ધમાન તપની ૭૬ ઓળી (આગળ ચાલુ) સાધ્વી શ્રી અમરતાશ્રીજી :એકાંતરે પ૦૦ આયંબિલ-૪૫ ઉપવાસ. સાવીશ્રી વાત્સલ્યરતાશ્રીજી –૫૦૦ આયંબિલ-સિદ્ધિતપ-વીશસ્થાનક સાધ્વીશ્રી વ્રતરતાશ્રીજી બે વર્ષ તપ-સિદ્ધિતપ-શ્રેણિતપ-વશ સ્થાનકના ૧૪ સ્થાનક-વર્ધમાન તપની ૧૪ ઓળી તથા ઉપવાસ ૮-૧૬-૩૦ સાધ્વીશ્રી માતાશ્રીજી માસક્ષમણ-સિદ્ધિતપ-વર્ધમાન તપની ૧૦૦ મી ઓળી ચાલુ (બંને પતિ-પત્ની દીક્ષિત બન્યા બાદ ૧૦૦ મી ઓળીનું પારણું ૨૦૫૦ ના પોષ મહિને સાથે કરશે એ પ્રસંગ પ્રાયઃ જેન જગતમાં સૌ પ્રથમ હશે ?) સાધ્વીશ્રી વિશદગુણથીજી –સિદ્ધિતપ-માસક્ષમણ. સાવીશ્રી વિરક્તાશ્રીજી –૩૦-૪૫-સિદ્ધિતપ-શ્રેણિતપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy