SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શમણીરત્ન ]. [ ૨૪૫ પૂ. સાધ્વીશ્રી મૃગેન્દ્રથીજી મ. ને પરિવાર સાધ્વીશ્રી મૃગેશ્રીજી :-વર્ધમાન તપની ઓળી ૨૯, વીશસ્થાનક બાવન જિનાલય-કલ્યાણક-રત્ન પાવડીના છઠ્ઠું-નવપદજીની ઓળી એકધાનની ૯ પોષ દશમી ૧૧ વર્ષ –મૌન એકાદશી ૧૨ વર્ષ, પાંચમ ૩પ વર્ષ (વર્તમાનકાલીન શ્રેષ્ઠ વિદુષી-પૂ. આગમોદ્ધારકશ્રીજીની સમુદાયવતિની સર્વાધિક પરિવાર ) સાધ્વી શ્રી સંવેગથીજ :-વર્ધમાન તપની ૧૦૦ ઓળી–વીશસ્થાનક બાવન જિનાલય-કલ્યાણક ચામાચી દોઢમાસી-પાંચમ–નવપદજી ઓળી એકધાનની– સાધ્વી શ્રી પ્રશમશ્રીજી :–ઉપવાસઃ-૮-૧-બાવન જિનાલય વર્ષીતપ–વર્ધમાન તપની ૨૭ ઓળી નવપદજીની આળી–પાંચમ. સાધ્વીશ્રી નિરશ્રીજી –વીશસ્થાનક-અદ્ભાઈ–વપીત–પાંચમ નવપદજીની ઓળી, સિદ્ધિતપ-અગિ યારશ, વર્ધમાન તપની ઓળી ૪પ-ત્રણ વીશી. સાધ્વીશ્રી શુભંકરાશ્રીજી –ઉપવાસ – ૮૧૦-૧૦-૩૦ મેરુમંદિરની ૫ ઓળી, પાંચમ-દશમ– નવપદજીની ઓળી, વીશસ્થાનક-૯૬ જિન-કલ્યાણક–લીર સમુદ-પૂનમ-ચત્તારિ અદ્દે દોય-ક્ષીર સમુદ્ર, વર્ધમાન તપની પ૧ ઓળી (આગળ ચાલુ) ૧૦૦ આયંબિલ સળગ-વપીતપ-ત્રણ ચોમાસ-સિદ્ધાચલના છ છઠું, ૨ અદ્રુમ સાવીશ્રી કલ્પધમશ્રીજી :-ઉપધાન-નવા–પાંચમ-ખીરસમુદ્ર નવપદજીની ઓળી-વર્ધમાન તપની ૧૭ ઓળી, ૨૫ વર્ષથી પિષ કામ ચાલ. સાધ્વીશ્રી સુયશાશ્રીજી :-નવકાર મંત્રનાં એકાસણાં બે વાર-નવાણું, ૧૪ પૂર્વનાં એકાસણ–બે વાર ૪ ઉપવાસ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, પાંચ વર્ષ વર્ધમાન તપની ૯ ઓળી, વીસ્થાનકની ૨ એળી–પાંચમ– અઠ્ઠમ-૪૮ વર્ષથી પાપ દશમ. સાધ્વી શ્રી વિપુલયશાશ્રીજી:-પાંચમ-દશમ–બીજ–અગિયાર-નવા ચંદનબાળાને અટૂમ–દિવાળીના છઠ્ઠ લાખ નવકારના જાપ સહ-વર્ધમાન તપની ૨૫ ઓળી, નવપદજીની ઓળી અઠ્ઠમ-૪ ઉપવાસ. સાધ્વી શ્રી પ્રધશ્રીજી :-ઉપવાસ ૮–૧૧–૧૧–૧–૩૦, પાંચમ-દશમ–અગિયારશ-નવપદજીની ઓળી, વર્ધમાન તપની ઓળી ૬૭-વર્ષીતપ, સિદ્ધિતપ. સાધ્વીશ્રી મૃગલમ્ભાશ્રીજી:-પાંચમ-દશમ, વીશસ્થાક, વર્ષીતપ સિદ્ધિતપ, શ્રેણિતપ, નવપદજીની એળી. વર્ધમાન તપની ઓળી–૫૩–સળંગ પ૦૦ આયંબિલ. સાધ્વીશ્રી વિનીતયશાશ્રીજી વર્ધમાન તપની ઓળી ૩૧. નવપદજીની આળી ૪૦ વર્ષીતપ, વીસ્થાનક. ખીર સમુદ્ર, અઠ્ઠાઈ પાંચમ-દશમ. સાધ્વીશ્રી મોહજિતાશ્રીજી :-પાંચમ-દશમ, અઠ્ઠાઈ, વર્ષીતપ. નવપદજીની આળી. સ વીશ્રી પદ્મયશાશ્રીજી :--પાંચમ. વીશસ્થાનક, બે વર્ષીતપ, અઠ્ઠાઈ નવપદજીની ઓળી, ઉપધાન, વર્ધમાન તપની ૪૪ ઓળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy