________________
શાસનનાં શ્રમણીરત્ના
ત્રણ વખત, શત્રુજય માતૃક તપ, દિવાળીના છઠ્ઠું તપ, ૨૦ વર્ષ થયા દિવાળીના અહૂમ ચાલુ છે, પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, ૧૦૨૬ સહસ્રકૂટ તપ ઉપવાસથી, ૨૨૯ છઠ્ઠું તથા અઠ્ઠમ તપ, ચૈત્રીપૂનમ ૨૨ વર્ષ થયા ચાલુ છે, સાત સૌખ્યતપ, યેશુદ્ધિ તપ, દર્શન–જ્ઞાન–ચારિત્રતપ ઉપવાસથી, રતનપાવિડયા તપ, નવપદજીની આળી વિધિ સહિત ૧૦ કરી અને ૨૨ વર્ષ થયા નવપજીની એળી ચાલુ છે, ૩ શત્રુ જયની નવ્વાણું એકાસણાંથી, ૨૪ ભગવાનનાં એકાસણાં, ૯ ચોમાસી તપ, વમાન તપની ઓળી ૪૯ થઈ, કર્મ પ્રકૃતિ તપના ૧૫૮ ઉપવાસ, શ્રેણીતપ, ધર્મચક્ર તપ, સાત સૌષ્ય આ મેાક્ષ તપ, નાગેશ્વર પાર્શ્વનાથ અર્જુમ ૩ કરેલ. (આ સાધ્વીજીને અવારનવાર માથામાંથી વાસક્ષેપ નીકળે છે.) સાધ્વીશ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજી :-ઉપવાસ. અઠ્ઠમતપ, વીશસ્થાતપ, એ. એક ઉપવાસથી વરસીતપ, ઉપધાનતપ ૧, ઉપવાસ પાંચમ, પોષ દશમી, નવપટ્ટજીની ઉપવાસ ક્રિયા સહિત, વર્ષીમાન તપની ૧૪ એળી, દિવાળીના છ, સિદ્ધિતપ, ભગવાનનાં એકાસણાં-૭, નવકારમંત્ર ૫ ઉપવાસથી.
૨૪૪ ]
સાધ્વીશ્રી તિલકશ્રીજી મ.ના પરિવાર
સાધ્વીશ્રી ધર્મે દયાશ્રીજી .-વર્ધમાન તપની ૧૨૯ એળી, સળંગ ૬૦૦ આયંબિલ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ચત્તારિ અં દસ દેય, ૮-૧૬–૩૦, મહાવીર સ્વામીના ૨૨૯ છ, પાર્શ્વનાથના ૧૦૮ અઠ્ઠમ, ૩ વર્ષીતપ, ૯ નવમાસી, ૨ છમાસી, સમવસરણ તપ, સિહાસન તપ, સહસ્રફૂટની આરાધના ૧૦૦૪ ઉપવાસથી, ૧૩ કડિયાના ૧૩ અઠ્ઠમ, નવકારના નવ પદ્મના ઉપવાસ.
સાવીશ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી :-૫૦૦ આયંબિલ એકાંતર-બે વર્ષી તપ સાધ્વીશ્રી કલ્પજ્ઞાશ્રીજી :-૫૦૦ આયમિલ-સિદ્ધિતપ-શ્રેણિતપ એ વર્ષીતપ સાધ્વીશ્રી રાજપ્રજ્ઞાથીજી :-૫૦૦ આયંબિલ–વષી તપ સાધ્વીશ્રી પૂર્ણ શિતાશ્રીજી :-સિદ્ધિતપ-શ્રેણિતપ–વષી `તપ. સાધ્વીશ્રી પૂર્ણ નંદિતાશ્રીજી :-સિદ્ધિતપ સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી :- ૧૦૦ આય‘બિલ
( સ ને વધમાન તપની ઓળીઓ ચાલુ છે. )
સાધ્વીશ્રી સુશીલાશ્રીજી :-વર્ધમાન તપની ૧૦૦ એળી-૫૦૦ આયંબિલ-૬ અઠ્ઠાઈ-૨૨૯-છઠ્ઠું-૧૬, ૩૦ સિદ્ધિતપ–એ વષ તપ-ચત્તારિ અ ં દસ દેય.
સાધ્વીશ્રી અનુપમાશ્રીજી :-વર્ધમાન તપની ૧૦૦ આવી, ૭૦૦ આય’બિલ સળગ, ( અઠ્ઠાઈ, ૨૨૯ છે સળગ, માસક્ષમણ, ૧૬, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, ૧-૨-૩ ઉપવાસથી લક્ષીતપ, ૧૫ ઉપવાસ, છૂટી અઠ્ઠાઈ એ, સાંજે ચાર વાગે કાયમ પાણહાર, છૂટે માંએ રહેલ નથી.
સાધ્વીશ્રી અરૂાશ્રીજી :-વમાન તપની ૧૦૦ આળી, ૫૦૦ આયબિલ એકાંતર, વી તપ.
સાધ્વીશ્રી અમીવર્ષાશ્રીજી :-વમાન તપની ૧૦૦ એળી, ૫૦૦ આયંબિલ, સિદ્ધિતષ, શ્રેણિતપ, ચત્તારિ અટ્ઠ દસ દોય, બે વર્ષીતપ. ( આ ચાર સાધ્વીજીની ટુકડીએ દરેકે ૧૦૦ એળી પૂર્ણ કરેલ છે.)
સાધ્વીશ્રી શીલભદ્રાશ્રીજી:-માસક્ષમણ, ૨ અઠ્ઠાઈ, વર્ષીતપ. વર્ધમાન તપ ચાલુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org