________________
શાસનનાં શમણીરત્ન |
| [ ૨૪૩ સાવીશ્રી કેશવપ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી. પિષ દશમી, મૌન એકાદશી, ૨ ઉપધાન તપ, અઠ્ઠાઈ તપ,
વરસીતપ ૧ વાર, વર્ધમાન તપ ૧૧ ઓળી, નવપદ કિયાની એળી ૫, વશસ્થાનક તપ ૧૪ એળી, સિદ્ધગિરિની ૯૯ યાત્રા બે વાર, ચઉવિહાર છટ્ટે
સાત યાત્રા ૧ વાર, દોઢ માસી ૧ વાર, અક્ષયનિધિ. સાધ્વીશ્રી ભવ્યજ્ઞાશ્રીજી -ઉંમર માત્ર ૨૦ વર્ષ છે. અડ્રાઈ તપ, સમવસરણ તપ ૨ વાર, પ૦૦
આયંબિલ (ત્રણ વર્ષના દીક્ષા પર્યાયમાં), વર્ધમાનતપ ૩૨ એળી ( આગળ ચાલુ), નવપદજીની કિયાની ઓળી, સિદ્ધગિરિની ૯૯ યાત્રા ૧ વાર, વીશસ્થાનક
તપ ૫ ઓળી (આગળ ચાલુ) આની સાથે અભ્યાસ પણ સુંદર છે. સાધ્વીશ્રી પૂર્ણદર્શિતાશ્રીજી:-તષીતપ, જ્ઞાન પંચમી, નવ્વાણું યાત્રા (બે), છઠ્ઠ કરી સાત યાત્રા
(બે), અઠ્ઠમ કરી સાત યાત્રા (૧), સિદ્ધિતપ, શ્રેણીતપ, વીશસ્થાનક, વર્ધમાન તપની ઓળી, ૨૯ (આગળ ચાલુ) ચૈત્રી પૂનમ, નવપદજીની કિયાની ઓળી, શત્રુંજયના છઠ્ઠ, અઠ્ઠમ, સહસ્ત્રકૂટ (ચાલુ), (ઉપવાસથી), અઠ્ઠાઈ, ખીર સમુદ્ર,
(ક્ષયોપશમ તથા સૂઝ ભણવાની ઘણી સારી છે). સાધ્વીશ્રી ભાવિતરત્નાશ્રીજી -પાંચમ, પિષ દશમી, અગિયારસ, અમ–૫૦, વીશસ્થાનક તપ.
૯૬ જિનઓળી તપ, ચૈત્રી પૂનમ, નવપદજીની ઓળી, દિવાળીના છઠ્ઠ, અષ્ટમાસિદ્ધિતપ, નવકારમંત્રનાં ૯ એકાસણાં, વરસીતપ, ૫ ઉપવાસ, અઠ્ઠાઈ
તપ, ભગવાનના એકાસણાં. સાધ્વીશ્રી વિદિતરત્નાશ્રીજી :-વષી તપ, પાંચસો આંબેલ, વીસસ્થાનક તપ, નવપદજીની ઓળી,
નવકાર મંત્ર, વર્ધમાન તપની ૧૫ ઓળી. (આગળ ચાલુ) સાધ્વી શ્રી નમ્રતાશ્રીજીની મ. :-અટુઈબીજ, પાંચમ, દસમ, અગિયારસ, અક્ષયનિધિ, નવપદજીની
નવ એળી, દિવાળીના છટ્ઠ, વર્ધમાનતપની તેર એળી. (આગળ ચાલુ). સાધ્વીથી સરિતાશ્રીજી મ. –સિદ્ધિ (સિદ્ધિ) તપ, સેળ ભથ્થુ, ખીર સમુદ્ર, વષીતપ, વીસ
સ્થાનકની ઓળી, દિવાળીના છઠ્ઠ, નવપદજીની ઓળી, વર્ધમાનતપની ૧૮ એાળી, (આગળ ચાલુ) દસમ, પાંચમ, અગિયારસ, અક્ષયનિધિ તપ, ૭ ભગવાનનાં એકાસણાં, નવકારમંત્રનાં પદ, પચરંગી તપ, ૧૧ ગણધરનાં એકાસણાં,
નવકારમંત્રનાં ૯ એકાસણા જાપ સાથે, છઠું--અમ–વિગેરે. સાવીશ્રી મોક્ષજ્ઞાશ્રીજી અક્ષયનિધિ તપ ૪, ઉપધાન તપ ૧, બીજ, પાંચમ, આઠમ, પિોષ દશમી,
અગિયારસ, મેરુતેરસ, ચૌદશ, વીશસ્થાનક તપ, ૯૬ જિન વીશી, વિજયની ૫ ઓળી, કમસૂદન તપ દશપચ્ચકખાણ તપ, બાવન જિનાલય, ૪૫–આગમ ઉપવાસથી, ૧૪ પૂર્વતપ, અષ્ટમાસિદ્ધિ તપ, નમસ્કાર મહામંત્ર તપ, ૨૮ લબ્ધિતપ એકાસણુથી તથા ૨૮ એકાંતર ઉપવાસથી, સ્વર્ગસ્વસ્તિક તપ, મોદક્તપ, ચાર, પાંચ, છકાય, ક્ષીર સમુદ્ર, અદ્ભઈ, નવ, દશ, અગિયાર, પંદર, સેળ, માસક્ષમણ, ચત્તારિ–અડ્ડ-દશ–દોય, સિદ્ધિતપ, સાતસમુદ્ર તપ, પચરંગીતપ, રવિવારની પાંચમ, લાપસી પાંચમ, ૧૫૦ કલ્યાણક, ઉપવાસથી વરસીતપ, છઠ્ઠથી વરસીતપ, ચંદનબાળાને અઠ્ઠમ, શત્રુંજય ૭ છઠ્ઠ ૨ અઠ્ઠમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org