________________
૨૪૨ ]
[ શાસનનાં શમણીરત્ન સાધ્વી શ્રી વિરતીયશાશ્રીજી :–ઉપવાસ ૮૧૧-૩૧ વિશસ્થાનક-ચત્તારિ અઠ્ઠ દશ દોય–વર્ધમાન
તપની ૨૭ ઓળી (આગળ ચાલુ) નવપદજી દર વર્ષે ઓળી ચાલુ. સાધ્વીશ્રી આગામયશાશ્રીજી :–ઉપવાસ ૮૧૧-૧૦-બીરસમુદ્ર-વર્ષીતપ-વીશસ્થાનક-વર્ધમાન તપની
ઓળી ૨૫ (આગળ ચાલુ) નવપદજીની એળી ચાલુ. સાધ્વીશ્રી હિતેાદયાશ્રીજી :-ચંદનબાળાને અટૂમ, એકાદશી, પૂનમ, માસક્ષમણ, બે વર્ષીતપ,
સેળ-અગિયાર અઠ્ઠાઈ, ચંદનબાળાનો અટ્ટમ, પાદશમીના પાંચ અડ્રમ, અક્ષયનિધિ, નવકારમંત્રના ખીરનાં ૨૦ એકાસણા. પાંચમ, એકાસણાથી કલ્યાણક વર્ધમાનતપની ૨૭ ઓળી, નવપદજીની ૨૦ ઓળી, ઉપધાન, વીશસ્થાનકની ૧૩ ઓળી, ચાર વર્ષથી એકાસણા ચાલુ (તેર વર્ષની ઉંમરે માસક્ષમણ કરેલ)
દિવાળીના છડું. સાવીશ્રી કલ્પનાશ્રીજી :-વરસીતપ, ૧૬ ઉપવાસ, ૯ ઉપવાસ, અદુઈ ઉપધાન, નવપદજીની
અલૂણી એક ધાનની નવી ઓળી, દિવાળીના ૫ છડું, છ કરીને ગિરિરાજની ૭ યાત્રા, વીસ્થાનક ૮ ઓળી, ૪ ઉપવાસ, ૮ અઠ્ઠમ, પિષ દશમી પાંચમ,
અગિયારસ, ગૌતમસ્વામીને છડું. સાધ્વીશ્રી પૂર્ણ પ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી, બીજ, પિષ દશમી, ક્રિયારહિત નવપદજી ૯ આળી, વધ.
માનતપની ૩૭ ઓળી (આગળ ચાલુ) વીશસ્થાનક પૂર્ણ કર્યું. ત્રણ વર્ષીતપ, અક્ષયનિધિ, કમસુદનની ઓળી છે, અગિયાર ગણધરનાં એકાસણા, અઈ, ૨૪ જિનનાં કલ્યાણક, ૯૨ જિનના ઉપવાસ, નવકારમંત્ર એકાંતરા ઉપવાસ ૬૮ ચારમાસી એકવાર, બેમાસી એકવાર, ચૌદ ભગવાનનાં એકાસણું એક
માસી તપ, શત્રુંજયના સાત છટુ, બે અઠુંમ, ચૌવિહારે છેટુ કરીને સાત
યાત્રા, તિવિહારે એકાંતર પ૦૦ આયંબિલ, સિદ્ધગિરિની બે વાર નવાણું યાત્રા. સાવી શ્રી રાજપ્રજ્ઞાશ્રીજી :-જ્ઞાનપંચમી, પોષ દશમી, અઈ તપ, વરસીતપ ૩ વાર, ચારમાસી તપ
એકવાર, છ માસી તપ એકવાર, પ૦૦ આયંબિલ એકાંતર, વર્ધમાનતપની ૧૯ ઓળી, નવપદજીની ક્રિયાની એળી, ૧૨ ભગવાનનાં એકાસણાં, શત્રુંજયની
૯૯ યાત્રા બે વાર, ચૌવિહાર છઠ્ઠ સાત યાત્રા બે વાર, વીસ્થાનક તપ. સાધ્વીજી પૂનરિતાશ્રી :-જ્ઞાનપંચમી, વર્ધમાન તપની ઓળી ૨૨, ૧ વરસીતપ, સિદ્ધિતપ, વી
સ્થાનક, ભદ્રતાપ, સિદ્ધગિરિની નવાણું-1 ચૌવિહાર છટુ કરી સાત યાત્રા,
નવપદજીની ક્રિયાવાળી ઓળી, અઠ્ઠાઈ સાધ્વીશ્રી કલ્પપ્રજ્ઞાશ્રીજી :- જ્ઞાનપંચમી, પોષ દશમી, અક્ષયનિધિ. વર્ધમાનતપ-૨૮ ઓળી,
(આગળ ચાલુ) વીશસ્થાનકતપ, નવપદજીની ઓળી કિયા સહિત, અહાઈતિપ, વરસીતપ ૪ વાર (૧ ઉપ. ના) સિદ્ધિતપ, શ્રેણીતપ, ભદ્રતપ, નવકારમંત્રના ૬૮ અક્ષરના ૬૮ એકાંતર ઉં, ચારમાસી ન ૩ વાર. છ માસી તપ ૧ વાર, ૩ માસી તપ ૧ વાર, ૨ માસી તપ ૨ વાર, ૧ માસી તપ ૨ વાર, પ૦૦ આયંબિલ એકાંતર, શત્રુંજયના છડું અડુંમ, સિદ્ધગિરિની યાત્રા ૨ વાર, બીજ, ૨૪ જિનનાં કલ્યાણક, ચઉવિહાર છઠ્ઠ સાતયાત્રા ૧ વાર, તિવિહાર છઠું સાતયાત્રા ૧ વાર, સિદ્ધગિરિ ૯૯ યાત્રા બે વાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org