________________
શાસનનાં શ્રમણીરત્ના
૨૩૯
એકાસણાં–૨૧ દિવસ ખીરનાં એકાસણાં સાથે નવકારની આરાધના. મેટાં દા પચ્ચક્ખાણ-બીજ-આઠમ-ચૌદશ–વીશસ્થાનક પાષ દેશમ ૧૧ વર્ષ અમથી પછી એકાસણાંથી–મેરુ તેરશ-૨૪ વર્ષથી ૬૪ વર્ષ સુધી પંચમીના ઉપવાસ દર મહિને ૨૩ થી ૬૮ વર્ષની ઉંમર સુધી પર્યુષણના છઠ્ઠું અમ-દીક્ષા દિનથી ૫૦ વર્ષોંની ઉમર સુધી એકાસણાં ૫૧ થી ૭૦ વર્ષ સુધી બિયાસણા૮૦ વર્ષ સુધી એકાસણાં બિયાસણા છૂટાં સ્થિતિ પ્રમાણે.
સાધ્વીશ્રી અજીતાશ્રીજી : (૭૮ મે વર્ષે દીક્ષા લીધી-૯૧ મે વર્ષે કાલ કર્યાં) વર્ષી તપ ૨૪ ભગવાનનાં એકાસણાં-૩ ઉપધાન-અડ્ડાઈ-પાષ દશમી ૫ વર્ષ અમથીપછી એકાસણાંથી નવાણુ-સિદ્ધાચલના છ છઠ્ઠું-૨ અમ−૪૦ થી ૭૦ વર્ષ સુધી પર્યુષણના છઠ્ઠું-અડ્ડમડિયા એ ઘડીયા. ૧૪ પૂર્વ ૪૫ આગમનાં એકાસણાં નવકારમ`ત્રનાં એકાસણાં અષ્ટ મહાસિદ્ધિ-વર્ધમાન તપની ૩૫ આળી નવપદજીની ૨૭ આળી−૧ માસી-૨ માસી-૪ માસી-હિણી–અલચનિધિ.
સાધ્વીશ્રી કુલસાશ્રીજી બે વષીતપ તેમાં ૧ છઠ્ઠથી અઠ્ઠાઈ-નવપદના ૯ અઠ્ઠમ ૧૪ પૂર્વઅષ્ટ મહાસિદ્ધિ-૨૪ પ્રભુનાં એકાસણાં-કલ્યાણક-૨૧ વર્ષ થી ૪૧ વર્ષ સુધી એકાસણાં પછી બિયાસણાં-૨૦૩૪ થી ૨૦૪૮ સુધી એકાસણાં-૨૦૪૯માં એકાસણાં-બિયાસણાં-( છૂટુ કદી નહિ) નવપદજીની ૯ આળી સાદી-૯ વર્ગની એક—એક પદની નવ–નવ-એક વર્ણની નવ-નવ–વીશસ્થાનક વમાન તપની ૨૫ એળી, નવપદજીની હન્તુ ચાલુ.
સાધ્વીશ્રી તત્ત્વાન શ્રીજી :-વી તપ-વીશ સ્થાનક-૧૪ પૂર્વ-૨૪ ભગવાનનાં એકાસણાં-વર્ધમાન તપની ૩૭ આળી-૪૭ વર્ષથી નવપદ્રજીની આળી ચાલુ અઠ્ઠાઈ સાળભથ્થુ ( ૮--૧૬ ) સાધ્વીશ્રી જયનદિતાશ્રીજી - સિદ્ધિતપ–વપી તપ-અઠ્ઠાઈ-ખીર સમુદ્ર-વીશસ્થાનક વર્ધમાનતપની ૧૬ આળી (આગળ ચાલુ)
--
સાધ્વીશ્રી સુજ્યેષ્ઠાશ્રીજી :- ઉપવાસ -૮ - ૧૧-૩૦-સિદ્ધિતપ-વીશસ્થાનક કમસૂદન વર્ધમાન તપની ઓળી ૩૩ (આગળ ચાલુ ) બીજ-પૂનમ-૨૪ ભગવાનનાં એકાસણાં.
સાધ્વીશ્રી ભાવરત્નાશ્રીજી :- ઉપવાસ-૯-૧૧-૧૫-૧૬-૧૭ તથા અડ્ડાઈ સિદ્ધિતપ-વહી તપખીર સમુદ્ર-વીશસ્થાનકના ૧૫ સ્થાનક ( આગળ ચાલુ) વર્ધમાન તપની આછી ૨૩ (આગળ ચાલુ)
સાધ્વીશ્રી સુગુણાશ્રીજી :- વીશસ્થાનક–૨૪ પ્રભુનાં એકાસણાં-દીક્ષા પછી ૧૩ વર્ષ સુધી એકાસણાં છઠ્ઠું-અઠ્ઠમ અઠ્ઠાઈમાં પણ પારણે એકાસણુ-વર્ધમાન તપની આળી-૨૫
નવપદ્રજીની ઓળી-૩૫
સાધ્વીશ્રી સુધર્માંશ્રીજી :-વીશસ્થાનકવમાન તપની ૨૫ આળી–નવપદજીની ૮૦ આળી, ૧૩ વ સળંગ એકાસણામાં ૧૯ ઉપવાસ પારણે એકાસણા જ–અત્યારે પણ એકાસણાં બિયાસણાં ચાલુ છૂટે માંએ અપવાદે જ.
સાધ્વીશ્રી પૂર્ણ દેશનાશ્રીજી
Jain Education International
:
સિદ્ધિતા, વરસીતપ-૨, ઉપવાસ ૧૯-૮, દિવાળીના નવપદજીની ૧૦ એળી, જ્ઞાનપ ́ચમી, મૌન અગિયારસ, છ પાષીશમ, વીશ સ્થાનકની
For Private & Personal Use Only
www.jainelibrary.org