SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ' શાસનનાં શમણરત્ન ૧૧ ઓળી, ગૌતમસ્વામીને છડું, નવકાર મંત્રની આરાધના. ૯ એકાસણ– બિયાસણાં ચાલ. સાધ્વીશ્રી તત્ત્વશાશ્રીજી :-સિદ્ધિતપ, વસતપ, ૧ ઉપવાસ, વીરા, સ્થાનકની ૧૭ ઓળી, પાપી દશમના પાંચ અડમ, દિવાળીના પાંચ છડું, જ્ઞાનપંચમી. મેન અગિયારસ, પણી દશમ, વર્ધમાન તપની ૧૪ આળી, નવપદજીની દશ આળી, બેસણાં ચાલુ–ક્ષીરસમુદ્ર. સાધ્વીશ્રી મુક્તિાશ્રીજી :–માગક્ષમણ, ૪-૫-૬-૮-૯-૧૧-૧૬ ઉપવાસ. જ્ઞાનપંચમી, મૌન અગિયારસ, નવપદજીની ૧૦ ઓળી. વર્ધમાન તપની ૧૭ ઓળી, નવ્વાણું, વરસીતપ, વીશ થાનકની ૧૧ ઓળી, એકાસણાં, ખીરસમુદ્ર, પાપી દમ. બેસણાં ચાલુ છે, ગિરનારની સાત યાત્રા, ૨ ઉપધાન, સાધ્વી શ્રી દેવવ્યશાશ્રીજી :-માસક્ષમણ, ૧૧ ઉપવાસ, ૮-૯-૧૧, ઉપવાસ, ખીરસમુદ્ર, વીશ સ્થાનક ઓળી, ૧૯, વર્ધમાન તપની ઓળી પ૧ આદિ. સાથ્વીથી થતબંદિતાશ્રીજી – માસક્ષમણ, સિદ્ધિતપ, પીતપ, વીશ સ્થાનક ૧૫. વર્ધમાન તપની ૨૦ ઓળી, ૧૬ ઉપવાસ, ૧૧-૯ ઉપવાસ, ૨ અઠ્ઠી નવકારના પાંચ પ. સાવીશ્રી નિમલદનાશ્રીજી – સિદ્ધિતપ, નવ ઉપવાસ. અઠ્ઠાઈ, વધમાન તપની ૨૭ ઓળી. નવ્વાણુયાત્રા. છઠ્ઠ કરીને બે વખત છ યાત્રા ઉપધાન, અક્ષયનિધિ, નવકાર મંત્રનાં નવ એકાસણાં, ૧૦ ભગવાનનાં એકાસણ. અભિગ્રહ અટ્ટમ, વીશ સ્થાનકની ૧૭ ઓળી, પાંચમ-પિષદશમ, એકાસણાં, ચૈત્રી પુનમ, નવપદજીની - દશ આળી, દિવાળીના ૩ છડું. સાવીશ્રી પૂણદર્શનશ્રીજી :-સિદ્ધિય. સોળ ઉપવાસ, નવ ઉપવાસ. ઉપધાન, પાંત્રીસુ, પાંચમ. ગૌતમસ્વામીના છઠ્ઠ, પાદશમીનાં ૫ અઠ્ઠમ. મૌન અગિયારસના ૫ અઠ્ઠમ. ૨ વર્ષીતપ, નવપદજીની ૧૦ એળી, ખીર સમુદ્ર. સાધ્વી શ્રી વિશ્વોદયાશ્રીજી :- માસ ક્ષમણ, સિદ્ધિતપ. ૧૬-૧૧અઠ્ઠાઈ ઉપધાન, ચત્તારિ, વરસીતપ, વિશ સ્થાનકની ૧૯ ઓળી, પાંચમ–પિષદશમ, ચૈત્રી પૂનમ. દિવાળીના પ છઠ્ઠ નવપદજીની ૧૦ ઓળી. નવકારમંત્રના નવ દિવસનાં એકાસણ. પારદામીનાં ૫ અઠુંમ. સાધ્વીશ્રી વિશ્વવિદિતાશ્રીજી :- ૧-૯, વીશ સ્થાનકની ૧૫ ઓળી. ખીર સમુદ્ર, વર્ધમાન તપની ૧૭ ઓળી, નવપદજીની દશ એળી. નવ્વાણુ, ૧ વખત છત્ કરીને ૭ યાત્રા. દિવાળીનાં પ છ, પાંચમ, પિષ દશમીનાં પ અમ. ચૈત્રી પૂનમ ચાલુ છે— વરસીતપસાધ્વીશ્રી શીલદર્શનાશ્રીજી :-માસ ક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ, ચત્તારિ અ દસદોય, ૧૬ ઉપવાસ. ૧૧ ઉપવાસ, અઠ્ઠાઈ, વર્ધમાન તપની ૩૭ ઓળી, ૩ ઉપધાન, અક્ષયનિધિ, નવપદજીની ઓળી, ૧૦ પાંચમ, અગિયારસ, ચૈત્રી પૂનમ છડું કરીને દાદાની સાત યાત્રા, નવ્વાણું યાત્રા, નવકાર મંત્રના નવ એકાસણાં, ૧૬ ભગવાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy