________________
૨૩૮ ]
[ શાસનનાં શમણીરત્ન પૂ. સાધ્વીશ્રી તિલકશ્રીજી પરિવારનાં શ્રી રાજેન્દ્રશ્રીજી અને તેમનો પરિવાર સા. શ્રી રાજેન્દ્રશ્રીજી ૧૦૦ આળી પૂર્ણ કરેલ .. વિનયધર્માશ્રીજી ૧૦૦ આળ પૂર્ણ કરેલ પ્રિયધર્માશ્રીજી ઉપવાસ ૮-૮-૧૭-૩૦ વર્ધમાન તપની ૧૦૦ આળી પૂર્ણ કરી
ફરી પાયો નાંખી ૧૨ ઓળી, સિદ્ધિતપ, શ્રેણીતપ. પ૦૦ આયંબિલ, બે
વર્ષીતપ, સિદ્ધાચલજી, તળાજ, ગિરનારજી ત્રણે તીર્થની ૯૯ યાત્રા. શુભેયાશ્રીજી પ૦૦ આયંબિલ એકાંતરે સિદ્ધિતપ-ચત્તાકર અટ્ટ દશ દેય. વિનયધર્માશ્રીજી શ્રેણીતપ, ૫૦૦ આયંબિલ પ્રિયધર્માશ્રીજી શ્રેણીતપ, સિદ્ધિતપ, પ૦૦ આયંબિલ. હદયંગમાશ્રીજી શ્રેણીતપ. સિદ્ધિતપ, ૫૦૦ અચંબિલ. જયનશીલાશ્રીજી ૫૦૦ આયંબિલ અંકાતર યધર્માશ્રીજી ઉપવાસ પ-૭-૮-૩૦ બે વર્ષીતપ, વર્ધમાનતપની પર ઓળી
(આગળ ચાલુ) વીશ સ્થાનક, સિદ્ધિતપ. ૫૦૦ આયંબિલ, સિદ્ધાચલજીની
૯૯ યાત્રા. શુભેાદયાશ્રીજી માસક્ષમણ લક્ષ્યજ્ઞાશ્રીજી તક્ષશીલાશ્રીજી ક૯પરેખાશ્રીજી વિનયધર્માશ્રીજી વર્ષીતપ મોટાભાગનાએ કરેલાં છે. તપની ઓળીઓ પણ ચાલુ છે. પ્ર. સા. શ્રી તિલકશ્રીજી પરિવારનાં સા. શ્રી સરસ્વતીશ્રીજી મ. સા. શ્રી સદગુણશ્રીજી મ. તથા સા. શ્રી તુલસીશ્રીજી મ.
આદિને પરિવાર સા. શ્રી સરસ્વતીશ્રીજી :-ઉપવાસ ૮૧૨-૩૦ સળંગ ૧૦૮ આયંબિલ, મેરુદંડ, ચૌદપૂર્વ,
વર્ધમાન તપની પ૬ ઓળી તેમાં ત્રણ ઓળી ૩ દ્રવ્યથી નવકારના ત્રણ પદ ઉપવાસથી બાકીના એકાંતરા ઉપવાસથી, કલ્યાણક, (આઠવર્ષ) ચતુર્દશી. (૧૪ મહિના) કમસૂડન (મોટો) સમવસરણ તેર કાઠિયના તેર અડ્રમ, ૨૪ ભગવાનની આરાધના આ બિલથી. બે વર્ષીતપ તેમાં ૧ છઠ્ઠથી ક્ષીરસમુદ્ર-૪૫ આગમ પાર્શ્વજિન ગણધરતપ, યુગપ્રધાનતપ, મોટાં ૧૦ પચ્ચકખાણ, શત્રુ જ્યતપ ૧ માસી, ૨ માસી, ૪ માસી, મેરશ, નવપદની ઓળી (૨૧) ૩૫ વર્ષ સુધી જ્ઞાન-પાંચમ ગૌતમ પડા તપ, ચત્તારિ અઠ્ઠ દશ દોય, બીજ, દશમ, વીશ સ્થાનક ઉપવાસ તથા છથી છડું, અદ્મ, અવારનવાર ચાલુ, છેવટની
ઉંમરનાં પાંચ વર્ષ સિવાય કાયમ બિયાસણાં. સાધ્વી શ્રી સગુણાશ્રીજી :-ઉપવાસ ૮૧૧-૩૦ – વર્ષીતપ-સમવસરણ--સિદ્ધિતપ ચત્તારિ અઠ્ઠદશ
દોય મેદંડ–૧૪, પૂર્વ-નવકારના પદ ક્ષર સમુદ્ર-ચંદનબાલા-૨૪ પ્રભુનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org