________________
શાસનનાં શમણીરત્ન'
[ ૨૩૭ પૂ. આનંદસાગરસૂરિજી [સાગરાનંદસૂરિજી]નાં સમુદાયવર્તની
તપસ્વિની શ્રમણીઓની રૂપરેખા
આગામે દ્ધારક, અપ્રતિમ ચારિત્રરાગી પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ આનંદસાગરસૂરિજી મહારાજનાં સમુદાયવતિની તપસ્વિની શ્રમણુઓની રૂપરેખ. . મુનિશ્રી સુધમસાગરજી મહારાજશ્રીએ ભારે જહેમત લઈને તયાર કરી છે તે અન્ને સાદર રજૂ કરીએ છીએ. હજુ ઘણાંની યાદી મળી નથી. તપની યાદી અધુરી છે. છેક છેલ્લી ઘડીએ મળતી રહેલી યાદી હવે પછી સંજોગે સાનુકૂળ હશે તે અવકાશે પ્રગટ કરીશું.
પૂ. સાથ્વશ્રી તિલકશ્રીજી પરિવારનાં સર્વશ્રી રેવતીશ્રી અને તેમનો પરિવાર સા. શ્રી રેવતી શ્રીજી
૧૦૦ થી પૂર્ણ કરેલ રોહિતાશ્રીજી
૧૦૦ આળી પૂર્ણ કરેલ વિદિતપૂર્ણાશ્રીજી
પ૦૦ આયંબિલ સળંગ છે સાવજ
પ૦૦ આયંબિલ એકાંતર રેવતીશ્રીજી
માસક્ષમણ જયંકરાશ્રીજી સમગુણાશ્રીજી મહાગુમાસ્ત્રીજી મોક્ષગુણાશ્રીજી તત્ત્વહિતાશ્રીજી રક્ષિતપૂર્ણાશ્રીજી પ્રશાંતગુણાશ્રીજી વિદિતપૂર્વાશ્રીજી પુનિતપૂર્વાશ્રીજી પ્રણિધાનપૂર્ણાશ્રીજી વિજેતાશ્રી છે મહાગુણાશ્રીજી પ્રશાંત ગુણાશ્રીજી વિજેતાશ્રીજી પ્રણિધાનપૂર્ણાશ્રીજી પ્રમપૂર્ણાશ્રીજી પ્રસમતાશ્રીજી રેવતી શ્રીજીના ૩૧ ને પરિવાર છે તે સૌને વર્ધમાન તપની ઓળીઓ ચાલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org