________________
૨૦૨ ]
[ શાસનનાં શ્રમણરત્ન
પૂ. સાધ્વી શ્રી પ્રગુણાશ્રીજી મહારાજ
પ્રશમશીલાબીજી [ જુઓ પરિચય ]
ચારશીલાશ્રીજી [ જુઓ પરિચય ]
જ્ઞાન-ધ્યાન. તપ-ત્યાગ અને ક્ષમા-સમતાના સાધક પૂ. સાધવીવર્યા શ્રી નિત્યોદયશ્રીજી મહારાજ
જેમ સિંહની એક ગજેનાથી હરણાંનાં ટોળાં નાસી જાય, જેમ એક ડોલરની સુગંધ સમગ્ર વાતાવરણને ભરી દે, તેમ સમ્યક્ત્વની એક ચિનગારી મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરી દે; આખા કુળમાં એક જ ચારિત્રરત્ન પાકે તે આખું કુળ તરી જાય ! પૂ. શ્રી નિત્યદયાશ્રીજી મહારાજનું એ દષ્ટાંતરૂપ છે. જે ભૂમિમાં પરમ તારક “શ્રી સિદ્ધાચલ તીર્થ”જેવાં ગગનચુંબી મંદિરે શેલી રહ્યાં છે એવી જામનગર નગરીમાં તેઓશ્રીને જન્મ થયો. માતાપિતાએ નર્મદાબેન નામ આપ્યું અને સાથોસાથ બાળપણથી ધર્મસંસ્કાર પણ આપ્યા. ચાર ભાઈઓ અને ત્રણ બહેન વચ્ચે ઊછરતાં નર્મદાબેનનું સુખ કાળરાજાને મંજૂર ન હતું. ફક્ત પાંચ વર્ષની ઉંમર હતી ત્યાં માતાને વિયોગ થયો. પિતાએ બધાં સંતાનોને હેતપ્રીતથી મોટાં કર્યા અને ધર્મસંસ્કાર આપવાપૂર્વક સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે શીખવ્યાં. પુત્રી નર્મદાને પંદર વર્ષની વયે તેમણે જામનગર નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી લધુભાઈ દામજી રંગવાલાના સુપુત્ર શાંતિભાઈ સાથે લગ્નગ્રંથિથી જોયાં. આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થયાં. પુત્રને વિગ તરત થયો અને પુત્રી નિર્મળા બાર મહિનાની થતાં પતિ શાંતિભાઈ એ ચિરવિદાય લીધી.
પૂ. સાધ્વીશ્રી નિત્યોદયશ્રીજી મહારાજ
નિરાજશ્રીજી
મોક્ષપ્રજ્ઞાશ્રીજી ચરણનાશ્રીજી
|
મમતા કા
ભવ્યપ્રજ્ઞાશ્રીજી
પિતાકીદ
કરિપતાશ્રીજી
ભાવિતરનાશ્રીજી
વિડિતરત્નાશ્રીજી
નમ્રતાથીજી
સરિતાશ્રીજી
પુત્રી સમજણી થતાં, માતા-પુત્રી ધર્મના રંગે રંગાવા લાગ્યાં. એમાં સેનામાં સુગંધ ભળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org