SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનનાં શ્રમણીરત્ના [ ૧૮૫ સિદ્ધાચલ આદિ તીર્થોની યાત્રાએ કરી. ગુજરાત, મહારાષ્ટ્ર, મેવાડ, મારવાડ, મધ્ય પ્રદેશ, બિહાર, બંગાળ વગેરે પ્રાન્તામાં વિચર્યાં. તપ, ત્યાગ ને તીયાત્રા રૂપ ત્રિવેણીસ'ગમથી પેાતાના આત્માને ભાવિત કરતાં, છેવટે કેટલાંક વર્ષોં નાદુરસ્ત તબિયતને કારણે રાજનગરે, ખાનપુરમાં શેઠ શ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલના બંગલામાં તેમના આગ્રહથી સ્થિરવાસ કરીને સયમજીવનની આરાધના ઉલ્લાસપૂર્ણાંક કરતાં કરતાં સં. ૨૦૪૮ના અષાઢ સુદ ૧૩ની રાત્રિએ ૧૦-૩૦ મિનિટે શ્રી અરિહંતની ધૂન સાથે સમાધિપૂર્ણાંક કાળધમ પામ્યાં. તેઓ શિષ્યા-પ્રશિષ્યાએ મળીને કુલ ૫૫ ઠાણાના રિવારને છેડી અનંતની વાટે ચાલી નીકળ્યાં. ધન્યાતિધન્ય પૂ. ગુરુદેવનાં પાવન ચરણામાં કેટિશ ભાવભીની વંદના પૂ. સાધ્વીશ્રી મલયાશ્રીજી મહારાજ કૈવલ્યશ્રીજી પ્રગુણાશ્રીજી નરેન્દ્રશ્રીજી [જુએ [જુએ પરિચય પરિચય તત્ત્વત્રયાથીજી રાજપૂર્ણાશ્રીજી પૂણ પ્રજ્ઞાશ્રીજી : શમદમાશ્રીજી Jain Education International તત્ત્વગુણાશ્રીજી કરુણાશ્રીજી ભવ્યાનંદશ્રી હર્ષદાશ્રીજી ચિત્ત્પ્રજ્ઞાશ્રીજી રક્ષિતનાશ્રીજ જયપૂર્ણાશ્રીજી સમતિપૂર્ણાશ્રીજી કલ્પમનાશ્રીજી રાજપ્રજ્ઞાશ્રીજી જૈરવપ્રત્તાશ્ર હિતનાશ્રીન ! ભવ્યનાશ્રી∞ મહા તપસ્વિની સુદી` સયમપર્યાયી, સમતામૂતિ પૂ. સાધ્વીજી શ્રી પ્રવીણશ્રીજી મહારાજ For Private & Personal Use Only આગમાદ્ધારક પૂજ્યપાદ આચાર્ય ભગવંતશ્રી સાગરાન દસૂરીશ્વરજી મહારાજના સમુદાયવતિની શ્રી શિવ-તિલક-હેમ-તી શ્રીજી મહારાજના વિદ્વાન શિષ્યારત્ન, સમેતશિખર-તીર્થોદ્ધારિકા સાધ્વીશ્રીજી રજનશ્રીજી મહારાજનાં શિષ્યા પૂ. સા. શ્રી પ્રવીણશ્રીજી મહારાજ સમસ્ત સાધ્વીગણમાં એક અણુમાલ સાઘ્વીરત્ન હતાં. પૂજ્યશ્રીના જન્મ રાજનગરમાં નિશાપેાળમાં મેહનભાઈ વાદીનાં ધર્મ પત્ની નાર’ગીબહેનની કુક્ષીએ થયા હતા. હસતું મુખડું અને મનમેહક આકૃતિને લીધે બાલિકાનું નામ પુષ્પા પાડ્યું. આ પુષ્પ જગતમાં પ્રકાશ ફેલાવશે એવી પ્રતીતિ મા-બાપને તેની બાલ્યાવસ્થાથી જ થઈ હતી. તેથી તેને ધર્મના સુ'દર સસ્કારે આપ્યા. ધામિક અભ્યાસ પણ ખૂબ સુંદર કરાવ્યા. પુષ્પાબેનની ૧૯ વર્ષની વયે માતા સ્વગે સિધાવ્યાં. ધ જ્ઞાનની સાચી સમજ અને તેમાં સ'સારની અસારતાને પામતાં સયમની ભાવના જાગી. ૨૦ વર્ષની યુવાન વયે અમદાવાદમાં શ્રી સિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના વરદ હસ્તે સ. ૧૯૯૧માં કારતક વદ ૧૧ ના દિવસે પૂ. પૂણિતપ્રનાશ્રીજી www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy