________________
શાસનનાં શમણીર ]
[ ૧૮૩ ત્યાં સુધી તે બેસવું પડે. પછી પ્રતિમાજી દહેરાસરમાં બિરાજમાન કરવા લઈ ગયા. અતિચારઆલેચના, વ્રતગ્રહણ, બામણાં વગેરે શરૂ કર્યા. મેં ત્રણેક વાર કહ્યું, હવે તમે સૂતાં સૂતાં સાંભળો. તે પણ તેઓ બેઠાં રહ્યાં. લગભગ અઢી કલાક ચાલેલી આરાધનામાં બેઠાં જ રહ્યાં. ત્યાગ કરવાની વાત કરી ત્યારે. બદામ સહિત મેવો, પ–દ સિવાય બધી મીઠાઈઓ અને બીજી અનેક વસ્તુઓની બાધા કરી. આજે પણ એ સંયમસાધના ચાલે છે. પિતાનાં લગભગ ૨૦-૨૫ શિષ્યા-પ્રશિધ્યા પરિવારમાં પણ તપશ્ચર્યા સારી ચાલે છે. સ્વપરિવારમાંથી ૩-૪ બહેનો સંયમમાગે ગયાં છે. એવાં જ્ઞાનગરવા-તપપ્રભાવી સાથ્વીવર્યાને ટિશ: વંદના
પૂ. સાધ્વીશ્રી નિરુપમાથીજી મહારાજ
છાશ્રીજી પ્રશમસાશ્રી
જયરેખાશ્રીજી જયવર્ધમાથીજી પ્રદીપ્તાશ્રીજી પુણ્યશાશ્રીજી પ્રશમપ્રજ્ઞાશ્રીજી
\
તવરના શ્રી
દર્શનરસાશ્રી
પૂણતાશ્રી
દિવ્યતાથી યિદનાથી નિદર્શનાથી
અક્ષયરેખાશ્રી
નવરત્નાશ્રી
ચિદરનાશ્રી
પ્રમિતગુણાશ્રીજી
સૌરના શ્રીજી
સમ્યગુણાશ્રીજી
સુતાશ્રીજી
ખ્યરશ્રીજી
નઝરનાશ્રીજી
tીલરનાશ્રી
--
--
-----
જ્ઞાન-ધ્યાન-તપના અનન્ય આરાધક, દીર્ધ ચારિત્રધારી અને ઉગ્ર વિહારી
પૂ. સાધ્વીજી શ્રી મલયાશ્રીજી મહારાજ કાળના કાતિલ ઝંઝાવાતાથી લુપ્ત બનેલ મુક્તિમાર્ગને પ્રકાશિત કરનાર ત્રિભુવનતારક વિશ્વવંદ્ય શ્રી આદિનાથ પ્રભુની ચરણરેણુથી પવિત્રતમ બનેલ શ્રી શત્રુંજય મહાતીર્થ તેમ જ કામવિજેતા શ્રી નેમિનાથ ભગવાનનાં ત્રણ કલ્યાણકથી કામિત કલ્પતરુ સમ બનેલ સૌરાષ્ટ્રની ભૂમિમાં, લખતર નજીક આવેલા તલસાણા ગામમાં કોસિન્દ્રા નિવાસી અતિ ઉદાર ગર્ભશ્રીમંત પિોપટભાઈ શેઠ રહેતા હતા. તેમને શીલાલંકારધારિણી, મુગટમાં મણિ સમાન, મણિબહેન નામનાં સ્વભાવે ભદ્રિક ધમપત્ની હતાં. મણિબહેનને પૂર્વે એક-બે સંતાન થયેલાં, પરંતુ ક્રુર કર્મરાજનો કારમે પંજે પડવાથી પુષ્પપાંખડી સમાન માસૂમ બાળકે ખીલ્યાં પહેલાં જ કરમાઈ જવા પામ્યાં. ત્યારબાદ એક પુનિત પળે મભૂમિમાં મીઠી વીરડી સમાન, સ્વાતિ નક્ષત્રમાં છીપમાં મેતી પાકે તેમ, મણિબહેને વિ.સં. ૧૯૬માં કપલતા સમાન એક પુત્રીરત્નને જન્મ આપે. જાણે કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org