________________
૭૦ ]
[ શાસનનાં શ્રમણીરત્ન ( ૧૦ )
સંયમીનું વ્યવસ્થા-પત્રક (૧) સવારે કેટલા વાગ્યે ઊઠયા? (૨) કેટલે જાપ ? (૩) કેટલા કલેક વાંચ્યા? (૪) કેટલા લેક કંઠસ્થ ક્ય? (૫) કેટલો વખત જ્ઞાનગેષ્ટિ કરી? (૬) કેટલે વખત મૌન રહ્યા? (૭) કેટલે વખત વિકારી ભાવ ઊપજ્યા? (૮) બીજાનું કામ પરમાર્થવૃત્તિથી કર્યું કે નહિ? (૯) કેટલી વાર અસત્ય ભાષણ? (૧૦) કેટલી વાર માયા–પ્રયોગ? (૧૧) કેટલી વાર ક્રોધ થયો? (૧૨) કેટલી વાર ચિડાયા? (૧૩) કેટલે સમય ફેગટ ગુમાવ્યો? (૧૪) શાનું વાચન-શ્રવણ કર્યું ? (૧૫) આજે ખાસ રીતે કયા ગુણની કેળવણી કરી ? (૧૬) આજે કયા દેષને ટાળવાનો પ્રયત્ન કર્યો? (૧૭) આજે કઈ કુટેવને તજવા સક્રિયતા કરી? (૧૮) આજે કુટેવને વર્જવાના પ્રયત્નમાં સફળ કે નિષ્ફળ? (૧૯) આજે કઈ ઈન્દ્રિય સૌથી પ્રબળ? (૨૦) આજે ગુરુવિનયમાં ક્યાં બેદરકારી? (૨૧) ક્રિયાની શુદ્ધિમાં ક્યાં બેદરકારી? (૨૨) પ્રતિમાં બેલ્યા? (૨૩) વાંદણુ ખમા ની મર્યાદા સાચવી? (૨૪) દ્રવ્ય કેટલાં વાપર્યા? (૨૫) નિદ્રા-પ્રમાદ થયો? (૨૬) વિકથા કરી? (૨૭) પચ્ચકખાણ શું? (૨૮) સ્વાધ્યાય કેટલે? (૨૯) મુહપત્તિને ઉપગ કર્યો ? (૩૦) ચાલવામાં ઇર્યાસમિતિ જળવાઈ? (૩૧) ગોચરીના ૪૨ દેષમાંથી ક્યા દેષ લાગ્યા? (૩૨) માંડલીને પાંચ માંથી કયે દોષ ? (૩૩) પૂજવાનેપ્રમાજવાને ઉપગ બરોબર રહ્યો ? (૩૪) ગૃહસ્થ અધર્મ પામે તેવું વર્તન કર્યું? (૩૫) અવિનય-ઉદ્ધતાઈને પ્રસંગ? આ રીતે વ્યક્તિગત ગુણદોના પ્રશ્ન ઊભા કરી, તેના ઉપર સૂમ ચિંતન કરવાથી સંયમમાગે સ્કૃતિનું બળ વધે છે.
(૧૧)
જાગરણના માટેના સવાલે (૧) રાતના કેટલા કલાક નિદ્રા લીધી ? (૨) સવારે કેટલા વાગ્યે ઊઠયા? (૩) કેટલો જાપ કર્યો? (૪) કેટલા લેકનું વાચન કર્યું ? (૫) કેટલા શ્લોક કંઠસ્થ કર્યા? (૬) કેટલે વખત સત્સંગ કર્યો? (૭) કેટલે વખત સદુપદેશ સાંભળ્યો? (૮) કેટલો વખત મૌન રહ્યા? (૯) કેટલે વખત માંડલીના કાર્યમાં ગાળે? (૧૦) પચ્ચકખાણ શું કર્યું? (૧૧) કેટલી વાર અસત્ય બેલાયું? (૧૨) કેટલી વાર ગુસ્સે થવાયું ? (૧૩) કેટલે વખત આત્મચિંતન કર્યું? (૧૪) કેટલે વખત ધ્યાન કર્યું? (૧૫) કેટલી વખત નવ વાડનું ઉલ્લંઘન કર્યું? (૧૬) કઈ ઇન્દ્રિયને અધીન થવાયું ? (૧૭) કેટલી વાર ક્રિયામાં પ્રમાદ કર્યો? (૧૮) ક ગુણ મેળવવાનો પ્રયત્ન કર્યો ? (૧૯) કયે દુર્ગુણ છેડવા પ્રયાસ કર્યો? (૨૦) કેટલી વાર એક આસને બેઠા?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org