________________
૭૦
ત્યાંથી હનુમાન ઉડીને લંકા પાસે આવ્યા. ત્યાં શાલિકા વિદ્યાએ કરેલ લંકાના કિલ્લાને તેડી તેના રક્ષક વમુખને હણ તેની પુત્રી લંકાસુદરીને ગાંધર્વ વિવાહથી પરણીને તેની રજા લઈ લંકાનગરમાં પેઠો અને વિભીષણને મળે.
વિભીષણે હનુમાનના કહેવાથી ફરી પણ રાવણને સમજાવી સીતા પાછી એપવા કહ્યું. પછી હનુમાન દેવરમણ ઉદ્યાનમાં સીતા પાસે અકશ્યપણે છે અને રામે ચાપેલી મુદ્રિકા તેને ખેળામાં નાખી. તે જોઈ સીતા બહુ હર્ષ પામી. ત્રિજટ એ
શિક
* * *
જ
*
*િ
*
This
Eાવતી
IMIN
* IS
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org