________________
૬૭
રામની સેવામાં હાજર થયા. સુગ્રીવ પોતે સીતાની શેાધ કરવા ની કન્યા.
તે કંબુ દ્વીપમાં આવ્યેા ત્યારે રત્નજટી વિદ્યાધરે સીતાનુ હરણ રાવણે કર્યાનું કયુ. સુગ્રીવ તેને લઈને રામ પાસે આપે. રત્નજીએ બધી હકીકત રામને કહી. સીતાના સમાચાર સાંભળી રામ ખુશ થયા. અને સુગ્રીવને પૂછ્યું કે લ’કાનગરી કેટલી દૂર છે ? અને રાવણ કેવા છે ? સુગ્રીવે કહયું કે રાવણુ ત્રણ ખંડને વિજેતા છે. તેની આગળ અમેા બધા રાંકતુલ્ય છીએ.
લક્ષ્મણે કહ્યુ` કે છળકપટ કરનાર રાવણને હું સગ્રામમાં નાશ કરીશ. જાખવાન વિદ્યાધરે કહયું કે જે કેટી શિલાને ઉપાડશે તે રાવણને નાશ કરશે. એવું અન તવી નામે જ્ઞાની ગુરૂએ અમને કહેલું છે. માટે આપ ત્યાં જઈ કાટીશિલા ઉપાડો એટલે અમને આપની વાત પર શ્રધા બેસે. લક્ષ્મણે હ। પાડતાં વિદ્યાધરા તેમને ત્યાં લઈ ગયા. ત્યાં જઈ લક્ષ્મણે કોટીશિલા ઉપાડી. દેવેએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
પછી તેઓ લક્ષ્મણને લઇ રામ પાસે આવ્યા. અને કયું કે “તમારાથી જરૂર રાવણના નાશ થશે. પરતું યુદ્ધ કરતા પહેલાં દૂર મોકલવેા જરૂરી છે તે દૂત મહાસમર્થ હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org