________________
તેને રામચંદ્ર પાસે લઈ ગયો. તેણે પિતાના દુ:ખનું કાર જણાવતાં રામે તેનું દુઃખ દૂર કરવા કબૂલ કર્યું. પછી વિરાધે બીતાના હરણનું વૃતાંત સુગ્રીવને જણાવતાં સુગ્રીવે રામચંદ્રજીને કહયું કે “મારા શત્રુને નાશ થતાં હું આપના સેવક તરીકે સીતાને શોધી લાવીશ.” પછી રામ સુથીની સાથે કિકિંધ પુરી આવ્યા.
સાચા સુધી બનાવી સુગ્રીવને યુદ્ધ માટે બોલાવ્યા. બંને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે રામ પણ શંકાશીલ બન્યા. અં. વાવ ધનુષને કાર કરતાં સાહસગતિ વિદ્યાધર મૂળ સ્વરૂપમાં આવી ગયે. રામે તેને કહયું કે હે–પાપી ? તું પરસ્ત્રી સાથે રમવા ઈચ્છે છે એમ કહી એક જ બાણ મારી તેને પ્રાણ હરી લીધે. વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિાપુરીને રાજા બનાવ્યા. સુગ્રીવે પિતાની કન્યાઓ રામને આપવા પ્રાર્થના કરતાં રામે કહયું કે “સીતાની શોધ કરે બીજી કન્યાઓની મારે જરૂર નથી.
આ તરફ સુદની સાથે ચંદ્રણખા રાવણ પાસે આવી કહેવા લાગી કે “મારા પતિ પુત્ર અને, બે દિયર તેમજ ચૌદહજાર રોનિકે હણાઈ ગયા. અમારું રાજ્ય પણું ગયું. તે હવે કયાં જવું અને શું કરવું ? રાવણે કહ્યું કે તારા પુત્ર પતિને હણનારને હું ડા કાળમાં મારી નાખીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org