________________
તે સગે સાડાસગતિ નામે વિદ્યાધર સુપ્રીવની સ્ત્રી તારાને મેળવવા માટે હિમાચલની ગુફામાં વિદ્યા સાધતે હતે. તેને પ્રતારણ વિદ્યા સિધ્ધ થતાં તે સુગ્રીવનું રૂપ લઈ કિકિંધાપુરી આવ્યું. તે વખતે સુગ્રીવ બહાર ગએ હેવાથી સુગ્રીવ રૂપધારી સાહસગતિ વિદ્યાધર તારાના મહેલમાં પેઠે. રિવારમાં સાચે સુગ્રીવ આવતાં દ્વારપાળેએ અટકાવી કહયું કે “સુગ્રીવ રાજા અંતઃપુરમાં ગયા છે. તમે કોણ છે ? એમ કહી સુગ્રીવને અંતઃપુરમાં જતે રેકી રાખે. બને સરખી આકૃતિવાળા સુગ્રીવને જોઈ સૈન્ય ભુલાવામાં પડી ગયું. કેટલુંક
ન્ય બનાવટી સુગ્રીવના પક્ષમાં ગયું. અને કેટલુંક સેન્ચ સાચા સુગ્રીવને પક્ષમાં આવ્યું.
બન્ને સન્ય વર ઘર સંગ્રામ ચાલ્યા. કેઈ છતાયું નહિ, સાચા સુશ્રી મદદ માટે હ માનને તેડાવ્યા. તેપણ બને સુગ્રીવને ભેદ જાણે શકે નહિ. સાચા સુગ્રીવ વિચાર કરવા લાગે કે જે રાવણને મદદમાં તેડાવું તે તે અમે બન્નેને મારી તારાને ગ્રહણ કરશે. તેના કરતાં વિરાધને રાજગાદિ આપનાર રામલક્ષમણને બેલાવું. એમ વિચારી એક દૂતને વિરોધ પાસે મેકલી બધી હકીકત જણાવી.
વિરોધ દૂતને કહ્યું કે “સુગ્રીવને અહિં મોકલે. તને કહેવાથી સુગ્રીવ પાતાળલંકામાં આવી વિરાધને મ. વિરોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW