________________
તેજી રાજાઓ જનકરાજાના રાજમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનકે દશરથ રાજાને મદદ માટે બોલાવવા દૂત મોકલ્યો. દૂતનાં વચન સાંભળી દશરથ રાજા જવા તૈયાર થયે ત્યારે રામે આવી કહ્યું કે “પિતાજી સ્વેચ્છનો ઉચ્છેદ કરવા મને આજ્ઞા આપ આપને જાતે જવાની જરૂર નથી.
રાજાની આજ્ઞા મેળવી રકમ પિતાના ભાઈ એ સાથે મેટું સેન્ચ લઈ મિથિલા ગયા. રામે મલેચ્છોને ભગાડી મૂકયા. તેથી જનક રાજાએ ખુશ થઈ પોતાની પુત્રી સીતા રામ સાથે પરણાવી. એક વખત સીતાના રૂપગુણની પ્રશંસા સાંભળી નારદ તેની પાસે આવ્યા. સીતા ભય પામી ઓરડામાં પેસી ગઈ. દાસીએ અને દ્વારપાળે નારદને મારવા માંડ્યા. ત્યાંથી માંડ માંડ છૂટીને નારદજી વૈતાઢયગરિપર આવ્યા અને સીતાનું આબેહુબ ચિત્ર ચીતરી ચંદ્રગતિના પુત્ર ભામડલને બતાવ્યું. ભામંડલ સીતાનું રૂપ જોતાં ભાન ભૂલ્યા અને કામવિકારને આધીન થઈ શૂન્ય બની ગયો. ચંદ્રગતિએ કારણ પૂછતાં તે કંઈ બોલી શકે નહિ. ત્યારે તેના મિત્રોએ કહ્યું કે “નારદે ચિત્ર બતાવ્યું તેથી ભામંડળ વ્યગ્ર બની ગયા છે. - ચિત્રગતિએ નારદને બેલાવી ચિત્ર સંબંધી હકીકત પૂછી. નારદે કહ્યું કે “તે જનકરાજાની પુત્રી સીતા છે અને ભામંડળને યેગ્ય હોવાથી મેં બતાવેલ છે. ચંદ્રગતિએ ભામંડલને દિલાસો આપી કહ્યું કે “સીતાને તારી સાથે પરણાવીશ તું ચિંતા કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org