________________
ગર્વથી કહ્યું કે એ ઇન્દ્રાદિક વિવાધને હું જીતી લેવા અર્થ છું પણ હાલતે કુળ માગત ચાલી વિદ્યાઓ સાધવા જવાની અમોને આજ્ઞા આપો એમ કહી માતાપિતાની આજ્ઞા
t,
--
જી
'
:
૮
છે
પણ
લઈ ત્રણે ભાઈઓ ભીમારણ્યમાં વિદ્યાઓ સાધવા ગયા
વેતવસ પહેરી તપસ્વી થઈ માળા લઈ બે પહેરમાં જાપ જપ અષ્ટાક્ષરી વિદ્યાસાધી. અને ષડશાક્ષર મંત્રને દશહજારે કેટી જાપ કરવા લાગ્યા. તે વખતે જે બુદ્વીપનો અધિપતિ અનાહત દેવ અંતાપુર સહિત ક્રિડા કરવા આવ્યા વિધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org